By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    3 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઈરાનના રાષ્ટ્રપતિના મોતથી ભારત પર શું થશે અસર?તેલ અને સોનાના ભાવમાં વધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ઈરાનના રાષ્ટ્રપતિના મોતથી ભારત પર શું થશે અસર?તેલ અને સોનાના ભાવમાં વધારો

agragujaratnews
Last updated: 2024/05/20 at 6:52 PM
2 years ago
Share
ઈરાનના રાષ્ટ્રપતિના મોતથી ભારત પર શું થશે અસર?તેલ અને સોનાના ભાવમાં વધારો
SHARE

  • ઈબ્રાહિમ રઈસીના મૃત્યુથી ભારત-ઈરાનના સંબંધો પર પણ અસર પડી શકે 
  • એશિયન બજારોમાં કારોબાર દરમિયાન તેલના ભાવમાં વધારો થયો 
  • ઈરાનના રાષ્ટ્રપતિના નિધન બાદ સોનું સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું

હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાના મોતથી સમગ્ર દેશ આઘાતમાં છે. ઈરાનના રાષ્ટ્રપતિના આકસ્મિક નિધન બાદ અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. ઇસ્લામિક રિપબ્લિકની રાજનીતિ અને અન્ય દેશો સાથેના સંબંધો અને વેપાર પર આ મૃત્યુની અસરનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે રાયસીના મૃત્યુની અસર ક્યાં જોવા મળશે? નિષ્ણાતોના મતે ઈરાનના રાષ્ટ્રપતિના મૃત્યુની અસર તેલની કિંમતથી લઈને સોના અને શેરબજાર પર જોવા મળી શકે છે. ઈબ્રાહિમ રાયસીના મૃત્યુથી ભારત-ઈરાનના સંબંધો પર પણ અસર પડી શકે છે.

 તેલની કિંમતોમાં મોટો વધારો થઈ શકે

ઈરાનના રાષ્ટ્રપતિના આકસ્મિક નિધનથી અનિશ્ચિતતાનું વાતાવરણ છે. આ અનિશ્ચિતતાની અસર તેલ બજાર પર દેખાવા લાગી છે. રોકાણકારો ઈરાનના તેલ ઉત્પાદન અને નિકાસ પર સંભવિત અસરનું મૂલ્યાંકન કરી રહ્યા છે. સોમવારે તેની અસર દેખાવા લાગી હતી. ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરના દુર્ઘટનાના સમાચાર સાથે સોમવારે એશિયન બજારોમાં કારોબાર દરમિયાન તેલના ભાવમાં વધારો થયો હતો.

ઈરાન એક મોટો તેલ ઉત્પાદક દેશ 

રઈસીના મૃત્યુ બાદ તેલની કિંમતો પર અસર થવાની સંભાવના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. સોમવારે જુલાઈમાં સમાપ્ત થતા બ્રેન્ટ ઓઈલના વાયદા 0.3 ટકા વધીને બેરલ દીઠ $84.19 થયા હતા જ્યારે ક્રૂડના વાયદા 0.2 ટકા વધીને $79.70 પ્રતિ બેરલ થયા હતા. વૈશ્વિક સ્તરે વાતાવરણને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેલની કિંમતોમાં મોટો વધારો થઈ શકે છે. ઈરાનના રાષ્ટ્રપતિના મૃત્યુથી ઓઈલ સપ્લાય ચેઈનને અસર થવાની ધારણા છે. ઈરાન એક મોટો તેલ ઉત્પાદક દેશ છે સપ્લાય ચેઈનમાં વિક્ષેપ તેલના ભાવને અસર કરી શકે છે.

સોનાના ભાવ પર અસર

સોનું હંમેશા સુરક્ષિત રોકાણ તરીકે જાણીતું છે. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ આકર્ષાયા છે. સોનાની માંગ વધવાને કારણે કિંમતો વધી શકે છે. ઈરાનના રાષ્ટ્રપતિના નિધન બાદ સોનું સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. ઈરાનમાં સ્થિરતા આવે ત્યાં સુધી સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા છે.

શેરબજાર પર અસર

ઈરાનના રાષ્ટ્રપતિના મૃત્યુની અસર શેરબજાર પર પણ જોવા મળશે. રઈસીના મૃત્યુને કારણે ઈરાનની રાજનીતિમાં અસ્થિરતા અને આર્થિક નીતિઓને લઈને મૂંઝવણની અસર શેરબજાર પર પડી શકે છે. રઈસીના મોતની અસર ઈરાનના અન્ય દેશો સાથેના સંબંધો પર પણ જોવા મળી શકે છે.

ભારત પર શું થશે અસર?

ઈબ્રાહિમ રઈસી જૂન 2021માં હસન રુહાનીના સ્થાને ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. રાયસીની ભારત સાથે મિત્રતા સારી હતી. બંને નેતાઓ ગયા વર્ષે મળ્યા હતા. હાલમાં ઈરાને ચાબહાર પોર્ટ માટે ભારત સાથે દસ વર્ષનો કરાર કર્યો હતો. આ ડીલ બાદ ભારતને આગામી 10 વર્ષ માટે ચાબહાર ચલાવવાનો અધિકાર મળ્યો. અમેરિકાની નારાજગી છતાં ભારતે ઈરાન સાથે ડીલ ચાલુ રાખી હતી. રઈસીના શાસનકાળ દરમિયાન ભારત અને ઈરાન વચ્ચેની મિત્રતા ગાઢ બની હતી. રાયસી બાદ બંને દેશોના સંબંધો કઈ દિશામાં જશે તે જોવું રહ્યું.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માન-વાચક સંબોધનો વિશે બાળકને શીખવીએ
રાજકોટ

માન-વાચક સંબોધનો વિશે બાળકને શીખવીએ

Editor By Editor 3 days ago
 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ
મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ
પવનચક્કીમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાસ : મુખ્ય સૂત્રધાર ઝડપાયો
ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?