By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    51 minutes ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ટ્રક ડ્રાઈવરોની હડતાળ થશે સમાપ્ત! નવસારીથી આવ્યા ખુશીના સમાચાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ટ્રક ડ્રાઈવરોની હડતાળ થશે સમાપ્ત! નવસારીથી આવ્યા ખુશીના સમાચાર

agragujaratnews
Last updated: 2024/01/03 at 11:21 AM
2 years ago
Share
ટ્રક ડ્રાઈવરોની હડતાળ થશે સમાપ્ત! નવસારીથી આવ્યા ખુશીના સમાચાર
SHARE

  • નવસારીની બે વિદ્યાર્થીનીએ ચશ્મા બનાવ્યાં
  • ઊંઘ આવતાં જ વાગશે એલાર્મ, થંભી જશે પૈડા
  • રૂ. 3000 માં તૈયાર થશે ઈનોવેટિવ ચશ્મા

નવો અકસ્માત કાયદો

કેન્દ્ર સરકારે હિટ એન્ડ રનના ગુનાને લઈને નવો કાયદો બનાવ્યો છે. જે અંતર્ગત જો કોઈ ટ્રક અથવા ડમ્પર ચાલક કોઈને અકસ્માત કરીને ભાગી જાય તો તેને 10 વર્ષની જેલ થઈ શકે છે અને રૂ. 7 લાખનો દંડ પણ ભરવો પડશે. અગાઉ આ કેસમાં આરોપી ડ્રાઈવરને થોડા દિવસોમાં જ જામીન મળી જતા હતાં અને તે પોલીસ સ્ટેશનમાંથી જ બહાર આવી જતો હતો. જો કે આ કાયદા હેઠળ બે વર્ષની જેલની જોગવાઈ પણ હતી.

કેન્દ્ર સરકાર જાગૃતિ અભિયાન ચલાવે છે

ભારત દેશની આર્થિક વ્યવસ્થામાં કરોડરજ્જુ સમાન ટ્રાન્સપોર્ટેશન અકસ્માતના નવા કાયદાને કારણે જોખમમાં મુકાયું છે. દેશના હાઇવે પર થતા અકસ્માતોનો આંકડો અન્ય કોઈ બીમારીથી મૃત્યુ પામેલા દર્દીઓ કરતાં વધુ છે. આ સમસ્યાને નિવારવા માટે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર જાગૃતિ અભિયાનો ચલાવે છે. જેની ખાસ કોઈ અસર જોવા મળતી નથી. ભારતમાં હાઇવે સહિત આંતરિક માર્ગો ઉપર થતા અકસ્માત સરકાર માટે ચિંતા ઉપજાવે છે. અનેક કલાકોથી વાહન હાંકતા ચાલકોને આંખમાં ઝબકી આવવી સ્વભાવિક છે પણ આ ઝબકી ભૂતકાળમાં અનેકો ના જીવ લઈ ચૂકી છે.

ટીશા પટેલ અને કાવ્યા પટેલે ચશ્મના બનાવ્યા

આ સમસ્યા નિવારવા માટે નવસારી જિલ્લાના ખારેલ ગામની હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ સાયન્સ પ્રોજેક્ટ દરમ્યાન એક એવા ચશ્મા બનાવ્યા છે જેના થકી અકસ્માત રોકવામાં મદદ મળશે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા પાસે આવેલી ખારેલ ગામની SSRH પ્રાથમિક શાળામાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ ટીશા પટેલ અને કાવ્યા પટેલે વિજ્ઞાન વિષયના શિક્ષકોની મદદથી ઇનોવેટિવ ચશ્મા તૈયાર કર્યા છે.


ડ્રાઈવરને ઊંઘ નહીં આવે, આવશે તો વાહન થંભી જશે

ટીશા પટેલ અને કાવ્યા પટેલે બનાવલે ચશ્મા પહેરતાં જ વાહન ચાલકોની આંખમાં ઊંઘ આવતા આંખ બંધ થશે તો ચશ્મા એલાર્મ વગાડશે. જેના થકી વાહન ચાલકો એલર્ટ બની જશે. તેમ છતાં આંખ બંધ રહેવાનો સમય ગાળો વાહન ચાલકનો લંબાશે તો વાહનના પૈંડા થંભી જશે. એટલે કે વાહન બંધ થઈ જશે અને અકસ્માતને ટાળી શકાશે.

આઈઆર સેન્સર વાળા ચશ્મા

હાઈવે ઉપર થતા મોટા ભાગના અકસ્માતોમાં ચાલકને ઊંઘની ઝબકી આવતા તે ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક પર પહોંચી જાય છે અને તે ટ્રેક પર આવતા વાહનને પણ અડફેટે લે છે. આવા અકસ્માતોમાં મોતનો આંકડો ચોંકાવનારો છે અને ચિંતા ઉપજાવનારો હોય છે. આ રાષ્ટ્રીય સમસ્યાને હળવી કરવા માટે નવસારીની વિદ્યાર્થીનીઓએ એક અદભુત ચશ્મા બનાવ્યા છે. પોતાની શાળા પાસેથી પસાર થતા હાઇવે નંબર 48 ઉપરથી દરરોજ મોટી સંખ્યામાં પસાર થતા વાહનો જોઈને તેમને આ આઈડીયા આવ્યો હતો. હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા ચારેકોર છે. તેવામાં આ ચશ્મામાં પણ IR સેન્સર લગાવી આંખમાં ઊંઘ લઇ વાહન હંકારતા ડ્રાઇવરો માટે ચશ્મા ઉપયોગી સાબિત થશે.


ચશ્માનો ખર્ચ કેટલો?

હવે સવાલ એ થાય છે કે ચશ્મા બનાવવા કેટલો સમય લાગ્યો અને કેટલાનો ખર્ચો થયો હતો. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીનીઓને ત્રણ હજારનો ખર્ચો થયો છે અને આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો.

You Might Also Like

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો

ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
ગાંધીનગર

વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા

Editor By Editor 2 days ago
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?