By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    24 minutes ago
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    1 hour ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    2 hours ago
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    3 hours ago
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: જામનગરના મોલના મામલે પૂર્વ મંત્રીને દુ:ખે છે પેટ અને કુટે છે માથુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતજામનગરન્યૂઝ

જામનગરના મોલના મામલે પૂર્વ મંત્રીને દુ:ખે છે પેટ અને કુટે છે માથુ

agragujaratnews
Last updated: 2024/06/15 at 7:53 PM
1 year ago
Share
જામનગરના મોલના મામલે પૂર્વ મંત્રીને દુ:ખે છે પેટ અને કુટે છે માથુ
SHARE

૧, મંત્રીએ પોતાના ઘર પાસે મોલ હોવાથી તેમના અહમને સંતોષવા અગાઉ પણ મોલ બંધ કરાવવા પ્રયાસો કર્યા હતાં

ર, તમામ એજન્સીઓએ જવાબદારી પૂર્વક એન.ઓ.સી આપ્યા છે તેના દસ્તાવેજો છે

3, હાઇકોર્ટે પણ આ મામલે યોગ્ય કોમ્પલાયન્સ તપાસ્યા બાદ બેનને દાદ આપી નહોતી

૪,તમામ કોમ્પલાયન્સ સાથે ચાલતાં ક્રિસ્ટલ મોલના પ્રમોટરો બદનક્ષી સહિતની કાનુની લડત આપશે

પ, પૂર્વ મંત્રીના તમામ મનઘડંત આક્ષેપોનો રદિયો આપતાં ક્રિસ્ટલ મોલના પ્રમોટરો

Contents
૧, મંત્રીએ પોતાના ઘર પાસે મોલ હોવાથી તેમના અહમને સંતોષવા અગાઉ પણ મોલ બંધ કરાવવા પ્રયાસો કર્યા હતાંર, તમામ એજન્સીઓએ જવાબદારી પૂર્વક એન.ઓ.સી આપ્યા છે તેના દસ્તાવેજો છે3, હાઇકોર્ટે પણ આ મામલે યોગ્ય કોમ્પલાયન્સ તપાસ્યા બાદ બેનને દાદ આપી નહોતી૪,તમામ કોમ્પલાયન્સ સાથે ચાલતાં ક્રિસ્ટલ મોલના પ્રમોટરો બદનક્ષી સહિતની કાનુની લડત આપશેપ, પૂર્વ મંત્રીના તમામ મનઘડંત આક્ષેપોનો રદિયો આપતાં ક્રિસ્ટલ મોલના પ્રમોટરો

તાજેતરમાં રાજકોટમાં ટી.આર.પી. આગકાંડ બન્યો છે તેની આડમાં જામનગરમાં ભાજપના પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ પોતાના ઘર નજીકના ક્રિસ્ટલ મોલને ફરી એક વખત નિશાન બનાવી પોતાનો અંગત અહમ સંતોષવા કાર્યરત થયા છે. આ અંગ્ ક્રિસ્ટલ મોલના પ્રમોટરો એ જણાવ્યુ છે કે વસુબેન ત્રિવેદીથી જામનગર પરિચિત છે. વસુબેન હાલમાં જે રાજકોટની ઘટના બની છે તેની આડ નીચે પોતાના અંગત રાગદ્વેષને સંતોષવા માંગે છે. વાસ્તવમાં જયારે ક્રિસ્ટલ મોલ બન્યો ત્યારે પણ આ બહેનને તેમના ઘર પાસે મોલ ન બને તેવી માનસિકતા હતી. તેઓ પાવરમાં હોવાથી વિવિધ અધિકારીઓ દ્વારા હવનમાં હાડકાં નાંખવા કોશિષ કરતાં હતા. પરંતુ  ક્રિસ્ટલ મોલના પ્રમોટરોએ તમામ પ્રકારની સરકારી એજન્સીઓના એન.ઓ.સી. મેળવી ક્રિસ્ટલ મોલનો પ્રારંભ કર્યો હતો.

જેમાં જામનગર મહાનગર પાલિકાના પ્રવર્તમાન GDCR મુજબ બાંધકામ મંજુરી આપવામાં  આવી છે.તેજ  ફાયર વગેરે NOC નિયમ મુજબ આપવામાં આવેલ છે.આ ઉપરાંત મુંબઇ સિનેમા રૂલ્સ તથા તેને લગતા ડઝનેશ ડિપાર્ટમેનન આર.એન્ડ બી. ફાયર વગેરે એન.ઓ.સી કલેકટર કચેરી દ્વારા આપવામં આવેલ છે. આવતી તમામ ઓથોરિટીના કોમ્પલાયન્સનો સમાવેશ થાય છે. ક્રિસ્ટલ મોલ દેશમાં અનેક શહેરોમાં રાષ્ટ્રિય કક્ષાની અતિઆધુનિક પ્રોપર્ટી ડેવલપ કરવાનું અને તેને  ઓપરેટ કરવાનો અનુભવ ધરાવે છે. ક્રિસ્ટલ ગ્રુપના એક પણ પ્રિમાઇસીસમાં લોકોની સલામતિ અને સવલતો અંગે સમાધાન કરવામાં આવતું નથી. જામનગરના ક્રસ્ટલ મોલમાં હાઇકોર્ટમાં પણ મામલો ગયો હતો. હાઇકોર્ટ સમક્ષ પણ ક્રિસ્ટલ મોલ અને સબંધિત તમામ સરકારી એજન્સીઓએ તેમના કોમ્પલાયન્સ  મુકયા હતાં. બેનના આક્ષેપો હાઇકોર્ટમાં પણ ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી. આઇનોકસ,પીવીઆર અને રિલાયન્સ જેવી કોર્પોરેટ કંપનીઓ કોઇ પણ જગ્યાએ જોડાય ત્યારે સૌ પ્રથમ તેમની  લીગલ ટીમ પ્રોપર્ટીની લીગાલીટી,સુરક્ષા,સરકારી એજન્સીઓના તમામ એપ્રુવલ અને પ્રમોટોરની ગુડવીલ જોઇને જ જોડાતાં હોય છે.

વસુબેન જે તે સમયે સતામાં હતાં ત્યારે પોતાના અહમને સંતોષી શકયા નથી. આથી ટીઆરપી આગકાંડને પગલે તેઓ પુન: સક્રિય થયા છે. અને  કેટલાક પાયાવિહિન મુદાઓ ઉભા કરી મિડિયાને ગેરમાર્ગે દોરી રહયા છે. વસુબેનના આક્ષેપ પણ માત્ર ક્રિસ્ટલ મોલ પૂરતાં જ છે. જો તેમને  જામનગરમાં ચાલતાં અન્ય મોલ કે ગેરકાયદે બાંધકામ અંગે સવાલ ઉઠાવતાં નથી. આથી તેમની સામાજીક અને રાજકિય સેવા પણ શંકા પ્રેરિત છે. કોઇને આ ઝુંબેશથી ફાયદો કરાવી આપવાની પણ શંકા જાગે છે.

વસુબેને કેટલાંક સવાલથી મિડિયાને ગુમરાહ કરવાની કોશિષ કરી છે તેની સ્પષ્ટતા જરૂરી લાગે છે. સૌ પ્રથમ તો મોલની જગ્યા બીન ખેતી કોમર્શિયલ છે. જિલ્લા કલેકટર તંત્રના તમામ એપ્રુવલ બાદ જ અન્ય સરકારી ખાતાઓની મંજુરી મળે એ સામાન્ય લોકો પણ સમજી શકે છે. સમગ્ર જામનગરમાં સૌથી મોટા રોડ ઉપર મોલ કોમર્શિયલ પ્લોટ ઉપર બન્યો છે. મોલના માર્જીનમાં બહારની બાજુ લોખંડની સીડીનો મુદો ઉઠાવાયો છે. તે કાલ્પનિક છે. ફાયર સ્ટાફને આગના સમયે પ્રોપર્ટીમાં બહારથી પ્રવેશવા માટે મજબુત સીડીની જરૂર પડે. જે મોલના માર્જીનમાં આપીને ભવિષ્યની તકેદારી રાખવામાં આવી છે. આ મુદો મનઘડત છે.એ જ રીતે પાર્કીંગના મુદે પણ મિડિયાને ગુમરાહ કરવામાં આવ્યુ છે. વાસ્તવમાં મોલમાં ૧રપ કારનું સેલર પાર્કીંગ છે. મોલ છેલ્લા ૧ર વર્ષથી ચાલે છે. વખતો વખત ફાયર સહિતની જુદી જુદી એજન્સીઓના  એન.ઓ.સી. મેળવવામાં આવે છે. જરૂરી ચેકીંગ વગેરે થતાં રહે છે. એથી જ આજ સુધી કોઇ ક્રિસ્ટલ મોલની ફરિયાદ આવી નથી. ભવિષ્યમા પણ અમો આ જ તકેદારી જાળવી રાખવા કટીબધ્ધ છીએ.

આ જ રીતે ટ્રાન્સફોર્મરનો મુદો ઉઠાવવામાં આવ્યો છે. જે ટ્રાન્સફોર્મર અદ્યતન ડ્રાય ફયુઅલનું છે તે આગ ન લાગે તેવુ ડ્રાય છે. સામાન્ય રીતે વીજ કંપનીના ટ્રાન્સફોર્મર પણ ડિઝલ વગેરે ફયુઅલથી ચાલતાં હોય છે. આમ અહીં પણ ક્રિસ્ટલ મોલ સુરક્ષાની બાબતમાં એક કદમ આગળ છે.

ક્રિસ્ટલ મોલમાં જુદા જુદા એકમો દ્વારા પ૦૦થી વધુ એકમોને રોજી રોટી મળે છે. શહેરની લાઇફસ્ટાઇલ અને વિકાસમાં પ્રમોટરોનું યોગદાન છે. પ૦૦ પરિવારોનું ગુજરાત ચાલે છે. પરંતુ વસુબેન માત્ર તેમના નીજી સ્વાર્થ માટે રાજકોટની ઘટનાને ઢાલ તરીકે ઉપયોગ કરી કાલ્પનિક રીતે તેમના અંગત અહમ અને હિતને સર કરવા મિડિયાને ગેરમાર્ગે દોરી રહયા છે.વસુબેનના સતાકાળમાં જામનગર મનપામાં તેમના સતાના અતિરેક વગેરેની બાબતો વિવાદીત બની હતી. સ્થાનિક વ્યાપક ફરિયાદોને કારણે જ સતાના મુખ્ય પ્રવાહમાંથી હાંસિયામાં ધકેલાઇ ગયા છે. તે બધી બાબતોથી જમનગરની જનતા અને મિડિયા વિદિત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં રોજગારીની નવી નવી તકો શોધવા માટે વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપી રહયા છે. ત્યારે આ પ્રકારે શહેરના વિકાસમાં યોગદાન આપતાં વેપાર ઉદ્યોગના સ્થળને અંગત સ્વાર્થ માટે ટાર્ગેટ કરવાની હરકતો સામે ક્રિસ્ટલ મોલના પ્રમોટરો સત્ય બહાર લાવવા પ્રયત્નશીલ છે.વસુબેને આક્ષેપ કરેલા મુદાઓના દસ્તાવેજી પુરાવાઓ સાથે મિડિયા સમક્ષ સિકકાની બીજી બાજુ પણ રજૂ કરશે. આ મામલે નજીકના ભવિષ્યમાં જ પ્રમોટરો જરૂર પડયે બદનક્ષીના દાવા સહિતની લીગલ કાર્યવાહિ કરવા પણ તજવીજ કરી રહયા છે.

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા
રાષ્ટ્રિય

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

By 1 day ago
Israel Attacks Iran: ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના આર્મી ચીફનું મોત
Israel Attacks Iran: અનેક મિલિટ્રી અને ન્યુક્લિયર સાઇટ્સ ધ્વસ્ત
Denmarkમાં અમેરિકી મિલિટ્રી બેઝ બનાવવા માટેના બિલને સંસદમાં મળી મંજૂરી
Americaમાં 2 સાંસદોને ઘરમાં મારી ગોળી, મહિલા સાંસદ અને તેમના પતિનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?