By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ બનશે ધમાકેદાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ બનશે ધમાકેદાર

agragujaratnews
Last updated: 2023/11/18 at 2:16 AM
2 years ago
Share
અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ બનશે ધમાકેદાર
SHARE

  • ફાઈનલ મેચ માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનોને અપાયુ આમંત્રણ
  • ફાઈનલ મેચના દિવસે સતત જોવા મળશે VVIP મુવમેન્ટ
  • અમેરિકન પોપ સિંગર દુઆ લિપા પરફોર્મન્સ કરશે

વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. અમદાવાદમાં રમાનારી આ મેચ માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી ગઈ છે. આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ઘણા મોટા દિગ્ગજો મેચ જોવા અહીં પહોંચવાના છે. મેચ પહેલા સ્ટેડિયમને ખૂબ સજાવવામાં આવ્યું છે. તેમાં અનેક પ્રકારની લાઈટો લગાવવામાં આવી છે.

ફાઈનલ મેચ માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનોને અપાયુ આમંત્રણ

ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનોને આમંત્રણ અપાયુ છે. જેમાં કપિલ દેવ, એમએસ ધોની, વિરેન્દ્ર સેહવાગ, સચિન તેડુંલકર સહિતના દિગ્ગજ ક્રિકેટરો હાજરી આપશે. આ ઉપરાંત સેલિબ્રિટી, પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો સહિત અનેક રાજનેતાઓ પણ સ્ટેડિયમમાં મેચ નિહાળવા પધારશે.

ફાઈનલ મેચ દરમિયાન યોજાશે એરક્રાફ્ટ શો

ફાઈનલ મેચ માટે ખાસ એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ મેચ પહેલા ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ પણ ૧૦ મિનીટ સુધી બતાવશે કરતબ બતાવશે.

અમેરિકન પોપ સિંગર દુઆ લિપા પરફોર્મન્સ કરશે

અમેરિકન પોપ સિંગર દુઆ લિપા અને ખલાસી ફેમ ગુજરાતી સિંગર આદિત્ય ગઢવી ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મન્સ કરશે. મ્યુઝિક કમ્પોઝર અને સિંગર પ્રિતમ ચક્રબોર્તી, અમિતાભ બચ્ચન, રજનીકાંત, વેન્કટેસ, નાગાર્જૂન અને રામચરણને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. દુઆ લિપા માત્ર 28 વર્ષની છે પરંતુ દુનિયાભરમાં તેના ફેન ફોલોઈંગ છે. તેણીએ મોટી ફૂટબોલ ટુર્નામેન્ટના ઓપનિંગ સેરેમનીમાં સ્ટેજ સંભાળ્યું હતું. આ પહેલીવાર હશે જ્યારે તે ક્રિકેટ ઈવેન્ટમાં પરફોર્મ કરશે. લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ડેપ્યુટી પીએમને પણ આ મેચ માટે આમંત્રણ

આટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આ મેચ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આશા છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ડેપ્યુટી પીએમ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ શાનદાર મેચ નિહાળશે. જો કે, હજુ બંને તરફથી પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા 8મી વખત ફાઈનલ રમશે. જ્યારે વર્લ્ડકપમાં ભારતીય ટીમની આ ચોથી ટાઈટલ મેચ હશે.

એરપોર્ટથી સ્ટેડીયમ સુધી VVIP મૂવમેન્ટ રહેશે

મેચને લઇને શહેર પોલીસ છાવણીમાં ફરવાશે તે નક્કી છે. અનેક વીવીઆઇપીઓ મેચ નિહાળવા આવી શકે છે તથા છઠ પૂજા હોવાના કારણે ઇન્દિરા બ્રિજ ખાતે પણ લોકોની ભીડ રહેશે જેથી બંને સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. એરપોર્ટથી સ્ટેડીયમ સુધી VVIP મૂવમેન્ટ રહેશે. વર્લ્ડકપની ક્લોઝિંગ સેરમેનીને લઈ બોલીવુડ સ્ટાર પણ આવશે. દિગ્ગજોની હાજરીના કારણે નેશનલ એજન્સીઓ અને ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
રાજકોટ

રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર

Editor By Editor 5 days ago
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?