By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આઝાદ ભારતની આજના દિવસે પ્રથમ ચૂંટણીની પ્રક્રિયા થઈ હતી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વિશેષ

આઝાદ ભારતની આજના દિવસે પ્રથમ ચૂંટણીની પ્રક્રિયા થઈ હતી

agragujaratnews
Last updated: 2024/02/20 at 8:39 PM
2 years ago
Share
આઝાદ ભારતની આજના દિવસે પ્રથમ ચૂંટણીની પ્રક્રિયા થઈ હતી
SHARE

ભારત સાથે જોડાણ કરવું કે પાકિસ્તાન સાથે એ માટે 2,34,738 મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો, પાક.ને માત્ર 130 મતો મળેલા!

સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ઢેબરભાઈ તથા રતુભાઈ અદાણી તરફથી તેઓની લડતના અંતે જુનાગઢને આઝાદ કરવામાં આવેલ ત્યારે જૂનાગઢ રાજ્યના લોકોએ સૌ પ્રથમ મતદાન

અખંડ ભારતની રચના થયા પછી દેશમાં સૌથી પહેલીવાર મતદાન 20 ફેબ્રુઆરી 1948ના રોજ સોરઠમાં બેલેટ પેપરથી થયું હતું. જો કે, આ મતદાન નેતા પસંદગી માટે નહતું, પરંતુ દેશ પસંદગી માટેનું હતું. આ મતદાન કરવા માટે બે અલગ અલગ કલરની પેટી બનાવવામાં આવેલી હતી. જેમાં લાલ કલરની પેટી હિન્દુસ્તાન માટે અને લીલા કલરની પેટી પાકિસ્તાન માટે તૈયાર કરવામાં આવી હતી.

Contents
ભારત સાથે જોડાણ કરવું કે પાકિસ્તાન સાથે એ માટે 2,34,738 મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો, પાક.ને માત્ર 130 મતો મળેલા!સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ઢેબરભાઈ તથા રતુભાઈ અદાણી તરફથી તેઓની લડતના અંતે જુનાગઢને આઝાદ કરવામાં આવેલ ત્યારે જૂનાગઢ રાજ્યના લોકોએ સૌ પ્રથમ મતદાન

અંગ્રેજોની ચૂંગાલમાંથી દેશ મુક્ત થયા પછી દેશી રાજ્યોના વિલિનીકરણનો તબક્કો શરૂ થયો હતો, જેમાં જૂનાગઢ નવાબે પાકિસ્તાન સાથે જૂનાગઢ રાજ્યના જોડાણની જાહેરાત કરતા સમસ્યા ખડી થઈ હતી. ભારત દેશ જયારે આઝાદ થયો ત્યારે જુનાગઢ રાજ્ય નવાબ મહોબત ખાનના કબ્જામાં હતું. . તેઓ જૂનાગઢ રાજ્યને પાકિસ્તાન સાથે જોડણીની જાહેરાત કરેલ તેના અનુસંધાને સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ઢેબરભાઈ તથા રતુભાઈ અદાણી તરફથી તેઓની લડતના અંતે જુનાગઢને આઝાદ કરવામાં આવેલ ત્યારે જૂનાગઢ રાજ્યના લોકોએ સૌ પ્રથમ મતદાન યોજાયું હતુ

આ યોજાયેલ ચૂંટણીમાં જુનાગઢ રાજ્યના લોકોને એ બાબતનું મતદાન કરવાનું હતું કે તેઓ હિન્દુસ્તાનમાં રહેવા ઈચ્છે છે કે પાકિસ્તાનની હકુમતમાં રહેવા માંગે છે તે અંગે અભિપ્રાય લેવા માટે મતદાન કરાયું હતું. મતદાન પ્રક્રિયામાં જૂનાગઢ, માંગરોળ, માણાવદર, બાંટવા, સરદારગઢ, ઊના, વેરાવળ પંથકના બાબરિયા વાડના કુલ 2,34,378 મતદારોએ ભાગ લીધો હતો. જે પૈકી ફક્ત 130 મતદારોએ જ પાકિસ્તાનની તરફેણમાં મત આપ્યા હતા. 2,22,184 મતદારોએ ભારત સાથે રહેવાની તરફેણમાં મત આપ્યા હતા. દેશમાં રાજાશાહી યુગમાં મતદાનની કોઈ જ આવશ્યકતા રહી ન હતી. દેશ આઝાદ થયો તે પછી ઉપરોક્ત પ્રથમ મતદાન થયું હતું. મતદાનના દિવસે લોકોને પડદા પાછળ રાખેલ પેટીઓમાં મતદાન કરવાનું કહેવામાં આવેલ જેના દ્વારા જુનાગઢ રાજ્યના લોકો હિન્દુસ્તાન જોડે કરવા બહુમતી લોકોએ મતદાન કરેલ આ બંને પ્રકારની કલર પેટી હાલમાં  એન્ટિકપીસ તરીકે જૂનાગઢના ભેસાણ ગામના રહેવાસી સ્વ શ્રી કેશવલાલ છગનલાલ શીલુ પાસે છે જે હોય એ આરજે હકુમતની લડત વખતે ભાગ લીધેલ આ બંને કલરની પેટીઓ હાલ તેના  વારસપુત્ર વસંતલાલ કેશવલાલ શીલું પાસે છે

 

You Might Also Like

Silence !!! કોર્ટ ચાલુ છે!… કલાકારો ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે

કરોડરજ્જુ તથા મગજની શ્રેષ્ઠ સારવાર આપતું સરનામું એટલે સવા આયુષ હોસ્પિટલ

કચ્છના કથાનક સાથેની ફિલ્મ ‘રણભૂમિ’ કાલે રિલીઝ

રાજકોટમાં ગટરના પાણીમાંથી ક્રિકેટ સ્ટેડિયમનું મેદાન હરિયાળું રહે છે

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં માનવ મહેરામણ ઉમટ્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
રાજકોટ

 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક

Editor By Editor 4 days ago
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?