By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    5 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    7 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    2 weeks ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: કચ્છ રણોત્સવના ટેન્ટસિટીનું ટેન્ડર હાઇકોર્ટે રદ કરવા હુકમ કર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
કચ્છગુજરાતન્યૂઝ

કચ્છ રણોત્સવના ટેન્ટસિટીનું ટેન્ડર હાઇકોર્ટે રદ કરવા હુકમ કર્યો

agragujaratnews
Last updated: 2024/09/06 at 8:15 PM
1 year ago
Share
કચ્છ રણોત્સવના ટેન્ટસિટીનું ટેન્ડર હાઇકોર્ટે રદ કરવા હુકમ કર્યો
SHARE

ટેન્ડર પ્રક્રિયામાં પક્ષપાત રખાયો હોવાની ફરિયાદ પહોંચતા હાઇકોર્ટ દ્વારા નવેસરથી ટેન્ડર બહાર પાડવા સરકાર અને ટુરીઝમ ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે

કચ્છની ઓળખ વિશ્વમાં પર્યટન સ્થળ તરીકે હવે થઇ રહી છે. માતાનું મઢ દેશભરમાં વિખ્યાત છે. તેની સાથે સરકારે શરૂ કરેલી ટેન્ટ સિટી ટૂર પણ હવે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ચાર માસ સુધી આ ટેન્ટ સિટીનો લ્હાવો દેશના અનેક લોકો માણી રહ્યા છે. નવેમ્બરથી શરૂ થતી આ ટુર ફેબ્રુઆરી સુધી ચાલુ રહે છે. ત્યારે આ વર્ષે પણ ટેન્ટ સિટી શરૂ કરવાનું હોય તે માટેની ટેન્ડર પ્રક્રિયામાં પક્ષપાત રાખી નીતિ નિયમો નેવે મુકી લેભાગુ તત્વોએ ઓળખાણના કારણે ટેન્ડર મેળવી લીધુ હોવાની ફરિયાદ હાઇકોર્ટ સુધી પહોંચી હતી. ત્યારે હાઇકોર્ટે જે પાર્ટીને ટેન્ડર દેવાયુ છે તે ટેન્ડર રદ બાતલ કરતા હુકમ કરતાં સરકાર અને ટુરીઝમ વિભાગને મોટો ફટકો લાગ્યો છે. હાઇકોર્ટે નવી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા સૂચન કરેલ હોવાથી આગામી દિવસોમાં ફરી ટેન્ડર પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરાશે.

અરજદારપક્ષ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ટેન્ટસીટી સહિતની સેવાઓ મામલે અરજદાર અને બીજી કંપની દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા. જે દિવસે અન્ય કંપનીનું ટેન્ડર મંજૂર થવાનું હતું એ જ દિવસે અરજદાર તરફથી ટુરીઝમ ડિપાર્ટમેન્ટનું ધ્યાન દોરાયું હતું કે, બીજી કંપની દ્વારા જે ટેન્ડર બીડ ભરવામાં આવ્યું છે, તેમાં ભારે વિસંગતતાઓ અને ક્ષતિઓ છે. જેથી ટુરીઝમ ડિપાર્ટમેન્ટ તરફથી એ જ રાત્રે અન્ય કંપનીને ઈ-મેલ કરી જાણ કરી દેવાઈ હતી અને તેથી પેલી કંપનીએ ફાયનાન્શીયલ બીડની વિસંગતતાઓ દૂર કરી નવેસરથી બીડ ટુરીઝમ ડિપાર્ટમેન્ટને મોકલી દીધુ હતું. અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, ટેન્ડરની શરતોમાં સ્પષ્ટ લખ્યું છે કે, જો કોઈપણ વિસંગતતા હોય તો તે સંજોગોમાં ટેન્ડર મંજૂર ના થઈ શકે તેમછતાં ટુરીઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રસ્તુત કેસમાં પક્ષપાત કરી બારોબાર પાછલા બારણે ટેન્ડર મંજૂર કરી દેવાયું હતું.

ટેન્ડર મેળવનાર કંપની દ્વારા બચાવ કરાયો હતો કે, ટેન્ડર બીડમાં સામાન્ય ભૂલ વિસંગતતા હતી, તે દૂર કરી દેવાઈ હતી. જયાં સુધી રેટની વાત છે, રેટ તો બધા સરખા જ છે. તેથી ટેન્ડર રદ કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતા નથી. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે ટુરીઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા અપાયેલું ટેન્ડર રદબાતલ ઠરાવ્યું હતું. હાઇકોર્ટે ટકોર કરી હતી કે એવી તો શું મજબૂરી હતી કે નિયમો-શરતોને બાજુએ રાખીને ટુરીઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેન્ડર આપી દેવાયું અને ખુદ ટેન્ડરની શરતો કે નિયમોની પરવા ના કરાઇ. હાઇકોર્ટે ટુરીઝમ ડિપાર્ટમેન્ટના નિર્ણયને અયોગ્ય અને ગેરવાજબી ગણાવી તેને રદબાતલ ઠરાવ્યો હતો અને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા હુકમ કર્યો હતો.

You Might Also Like

મોરબીના રંગપર ગામે કારખાનામાં કામ કરતી વખતે પતરું તુટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

સુરતના ચકચારી ૧૫૧૮ કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

ધ્રોલમાં બાઈક પર આવેલા બે શખ્સો ૫ વર્ષની બાળકીને ઉઠાવી ગયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમે પૂરતો સમય આપ્યો છે અને હજુ એ લોકો પાસે સમય છે : કલેકટર
રાજકોટ

અમે પૂરતો સમય આપ્યો છે અને હજુ એ લોકો પાસે સમય છે : કલેકટર

Editor By Editor 6 days ago
30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત
ઉત્કર્ષ સ્કૂલમાં મોતને આમંત્રણ આપતી ઘટના
મનપાની બેદરકારી! ઇલેકટ્રીક સિટી બસમાં હેન્ડબ્રેક લગાવ્યા બાદ પણ ચાલતી જ રહી
જેતપુરમાં ભાદર નદીને પ્રદુષિત કરનાર તત્વો સામે કાર્યવાહી નહીં કરાઇ તો ઉપવાસની ચીમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?