By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    12 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સીટે સરકારને સોંપેલા રિપોર્ટ બાદ છુટેલા આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

સીટે સરકારને સોંપેલા રિપોર્ટ બાદ છુટેલા આદેશ

agragujaratnews
Last updated: 2024/05/29 at 7:44 PM
2 years ago
Share
સીટે સરકારને સોંપેલા રિપોર્ટ બાદ છુટેલા આદેશ
SHARE

રાજકોટમાં ફરજ બજાવેલા અધિકારીઓને આવતીકાલે ડીજી ઓફિસે હાજર થવા ફરમાન

આઇએએસ, આઇપીએસ અને સસ્પેન્ડ થયેલા તેમજ અગા. ફરજ બજાવી ચુકેલાની પુછપરછ થશે

રાજકોટના ટીઆરપી અગ્નિકાંડની તપાસ સીટને સોંપવામાં આવી હતી. સ્પેશ્ય ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા આજે સરકારને તપાસનો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક બાદ તમામ આઇપીએસ અને આઇએએસ અધિકારી સામે પુછપરછના આદેશ છુટયા હતા. જેથી આવતીકાલે રાજકોટમાં અગાઉ ફરજ બજાવી ચુકેલા તેમજ હાલ પોસ્ટીંગથી દૂર કરાયેલા અને સસ્પેન્ડ થયેલા સાત અધિકારીઓને આવતીકાલે હાજર થવા ડીજી ઓફિસથી તેડું આવ્યું છે.

Contents
રાજકોટમાં ફરજ બજાવેલા અધિકારીઓને આવતીકાલે ડીજી ઓફિસે હાજર થવા ફરમાનઆઇએએસ, આઇપીએસ અને સસ્પેન્ડ થયેલા તેમજ અગા. ફરજ બજાવી ચુકેલાની પુછપરછ થશેગેમ ઝોનના સંચાલકો એક આઇએએસ અધિકારીની વ્યવસ્થા લાગ્યા હતા

આજે ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે સીટના વડા અને ડીજીપી વિકાસ સહાયની બેઠક મળી હતી. જેમાં અત્યાર સુધીમાં અગ્નિકાંડમાં થયેલી કામગીરી અને તપાસની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. જેને તાકીદથી અમલમાં મુકવામાં આવી છે અને ડીજીપી દ્વારા આઇએએસ, આઇપીએસ અધિકારીઓની તેમજ રાજકોટમાં ફરજ બજાવી ચુકેલા અને પોસ્ટીંગથી દૂર થયેલા અધિકારીઓની પુછપરછ માટે આવતીકાલે ડીજીપી ઓફિસે હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલ, પો.કમિશનર રાજુ ભાર્ગવ, જોઇન્ટ પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઇ તેમજ સાત જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. આ તમામ અધિકારીઓને આવતીકાલે પુછપરછ માટે ડીજીપી વિકાસ સહાય દ્વારા ગાંધીનગર ખાતે હાજર થવા માટે સુચના આપવામાં આવી હતી. ઉપરાંત રાજકોટમાં અગાઉ ફરજ બજાવી ચુકેલા અધિકારીઓને પણ હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે.

વધુમાં સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા, ફાયર વિભાગ, અને પોલીસ દ્વારા જે કંઇ કામગીરી કરવામાં આવી છે તેની પણ તપાસ કરવામાં આવી હતી અને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. ફરી આવી ઘટના ન બને તે માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ તપાસ ઘણો સમય માંગી લે તેવી પરંતુ તેમાં કોઇ કચાસ રાખવામાં આવશે નહી તેવી ખાત્રી સીટ દ્વારા આપવામાં આવી હતી. વધુમાં કહ્યું હતું કે ગેમ ઝોનમાં જે અધિકારીઓએ મોજ મજા માણી છે તેને પણ છોડવામાં આવશે નહી.

ગેમ ઝોનના સંચાલકો એક આઇએએસ અધિકારીની વ્યવસ્થા લાગ્યા હતા

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટમાં આઇએએસ તરીકે ફરજ બજાવી ચુકેલા એક અધિકારીના દિકરાને ગેમઝોન સુધી લઇ જવા અને મુકી જવાની વ્યવસ્થા પણ ગેમઝોનના માલિક દ્વારા કરવામાં આવી હતી. 

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
રાજકોટ

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

Editor By Editor 3 days ago
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?