By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    14 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ માટે ખેલાડીઓ રાજકોટ પહોચ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ માટે ખેલાડીઓ રાજકોટ પહોચ્યા

agragujaratnews
Last updated: 2024/02/11 at 9:44 PM
2 years ago
Share
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ માટે ખેલાડીઓ રાજકોટ પહોચ્યા
SHARE

  • રાજકોટમાં 15 ફેબ્રુઆરીએ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે
  • યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, અક્ષર પટેલ, સુભમન ગિલ રાજકોટ પહોંચ્યા 
  • કેપ્ટન રોહિત શર્મા, આર. અશ્વિન, રજત પાટીદાર અને રાહુલ દ્રવિડ રાજકોટ પહોંચ્યા

આગામી 15 ફેબ્રુઆરીએ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે, રાજકોટમાં રમાનારી ભારત – ઈંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ મેચ માટે ખેલાડીઓ રાજકોટ પહોંચી ગયા છે. ભારતીય ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થઈ ગયું છે. ભારતીય ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બંને ટીમ હોટેલ જવા માટે નીકળી હતી.

ભારતીય ટીમ રાજકોટ પહોંચી

ભારત – ઈંગ્લેન્ડ વચ્ચેની મેચને લઈ ખેલાડીઓ રાજકોટ પહોચ્યાં છે. રાજકોટમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા , યશસ્વી જયસ્વાલ, આર. અશ્વિન, સરફરાઝ ખાન, રજત પાટીદાર, કોચ રાહુલ દ્રવિડ, અક્ષર પટેલ સુભમન ગિલ સહિતના ખેલાડીઓ હોટેલ ખાતે પહોંચ્યા છે.

BCCIએ 3 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી

મહત્ત્વનું છે કે, BCCIએ 10 ફેબ્રુઆરીના રોજ ઈંગ્લેન્ડ સામેની બાકીની 3 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. 15 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં ઘણા યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે બાદ સમજાય છે કે જો સિનિયર ખેલાડીઓ સારું પ્રદર્શન નહીં કરે તો તેમને સીધો દરવાજો બતાવી દેવામાં આવશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતના સ્થાન પર તલવાર લટકી રહી છે. બેટિંગ ઉપરાંત કેએસ ભરત ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ બે મેચમાં વિકેટ કીપિંગમાં પણ નિષ્ફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, ત્રીજી ટેસ્ટમાં કેએસ ભરતને બેન્ચ કરવામાં આવી શકે છે અને તેની જગ્યાએ ધ્રુવ જુરેલને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

કેએસ ભરતની જગ્યાએ ધ્રુવ જુરેલ રમશે?

કેએસ ભરત લાંબા સમયથી ભારત માટે સતત ટેસ્ટ મેચ રમી રહ્યો છે. પરંતુ તેનું પ્રદર્શન સતત ઘટી રહ્યું છે. તે ન તો બેટિંગમાં યોગદાન આપી શકે છે અને ન તો વિકેટ કીપિંગમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ ત્રીજી ટેસ્ટમાં કેએસ ભરતની જગ્યાએ ધ્રુવ જુરેલને તક આપી શકે છે. તમને જણાવી દઈએ કે ધ્રુવ જુરેલ ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. જે બાદ તેને ઈંગ્લેન્ડ સામે બેકઅપ વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે KS ભરતના વારંવાર ફ્લોપ થયા બાદ, ત્રીજી ટેસ્ટમાં તેનું સ્થાન કાર્ડ પર હોય તેવું લાગી રહ્યું છે.

કેએસ ભરતનું ખરાબ ફોર્મ હજુ યથાવત

કેએસ ભરતે અત્યાર સુધી ભારત માટે 7 ટેસ્ટની 12 ઇનિંગ્સમાં માત્ર 20.09ની એવરેજથી 221 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેના બેટમાંથી એક પણ અડધી સદી આવી નથી. આ સાથે જ તેણે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાં કોઈ મોટી ઈનિંગ્સ રમી નથી. જ્યાં હૈદરાબાદ ટેસ્ટમાં તેણે અનુક્રમે 41 અને 13 રન બનાવ્યા હતા અને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભરત બંને ઇનિંગ્સમાં અનુક્રમે 17 અને 6 રન જ બનાવી શક્યો હતો. આવી સ્થિતિમાં તેના માટે ત્રીજી ટેસ્ટ મેચ રમવી ઘણી મુશ્કેલ લાગી રહી છે.

ધ્રુવ જુરેલ ત્રીજી ટેસ્ટમાં કેમ રમશે?

જ્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં ધ્રુવ જુરેલનું નામ ચોંકાવનારું હતું. જ્યારે તેણે ટીમમાં પ્રવેશ કર્યો ત્યારે એવું માનવામાં આવતું હતું કે તે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચથી જ વિકેટ કીપિંગ કરતો જોવા મળશે. પરંતુ ટીમ મેનેજમેન્ટે પ્રથમ બે ટેસ્ટ મેચમાં તેના સ્થાને કેએસ ભરતને તક આપી હતી. પરંતુ કેએસ ભરત સતત રન ન બનાવ્યા બાદ હવે ધ્રુવ જુરેલને ત્રીજી ટેસ્ટમાં તક આપવામાં આવી શકે છે.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ
રાજકોટ

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Editor By Editor 6 days ago
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
જેતપુરનાં મોણ પર ગામે જમીન મામલે કૌટુંબીક કાકાએ ખૂનની ધમકી આપી
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?