બદલાયેલા નામ અંગે પીએમઓએ નિવેદન આપ્યુ છે અને કહ્યુ છે કે, આ કાર્યસ્થળની સેવા ભાવનાને દર્શાવે છે.
આ બદલાવ સાંસ્કૃતિની સાથે જોડાયેલોઃ PMO
PMO પરિસરનું નામ ‘સેવાતીર્થ’ તો દેશમાં રાજભવનોના નામ ‘લોકભવન’ કરાયા. કેન્દ્રિય સચિવાલયનું નામ ‘કર્તવ્ય ભવન’ કરવામાં આવ્યુ છે. પીએમઓએ આ અંગે નિવેદન આપ્યુ છે અને જણાવ્યુ છે કે, આ કાર્યસ્થળની સેવા ભાવનાને દર્શાવે છે. સત્તામાંથી સેવા તરફ વધી રહ્યા છે. પીએમઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, આ બદલાવ તંત્રને લગતો નથી સાંસ્કૃતિની સાથે જોડાયેલો છે.
આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે.


