By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Teachers Recruitmentનું ક્રેડિટ લેવા લાગી રેસ, નીતિશ કુમારની ગઠબંધનને સલાહ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Teachers Recruitmentનું ક્રેડિટ લેવા લાગી રેસ, નીતિશ કુમારની ગઠબંધનને સલાહ

agragujaratnews
Last updated: 2023/11/02 at 2:58 AM
2 years ago
Share
Teachers Recruitmentનું ક્રેડિટ લેવા લાગી રેસ, નીતિશ કુમારની ગઠબંધનને સલાહ
SHARE

  • શિખકોની ભરતીને ળયાની સીએમ નીતિશ કુમારનું દર્દ છલકાયું 
  • બિહાર પાવર હોલ્ડિંગના કાર્યક્રમમાં પહોંચ્યા નીતિશ કુમાર 
  • આરજેડી અને તેજસ્વી યાદવને નીતિશ કુમારે આપી સલાહ 

બિહારના રાજકારણમાં ગરમાગરમી કોઈ નવી વાત નથી. એવામાં એકવાર ફરી રાજ્યના રાજકીય વર્તુળોમાં હલચલ જોવા મળી રહી છે. આ વખતે શિક્ષકોની ભરતીને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. વાસ્તવમાં, શિખકોની ભરતીનું ક્રેડિટ લેવાને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમારનું હૃદય છલકાયું છે. સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે બિહારની ગઠબંધન સરકારમાં બધુ સારું નથી ચાલી રહ્યું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના સહયોગી પક્ષો RJD અને અન્ય પક્ષોના મંત્રીઓને સલાહ આપી દીધી. જણાવી દઈએ કે BPSC શિક્ષક ભરતીને મંજૂરી બાદ આરજેડી અને જેડીયું વચ્ચે સમગ્ર મામલે શ્રેય લેવાની રેસ લાગી. કદાચ આ જ કારણ છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરમાં કહેવું પડ્યું કે તેઓ કોઈ એક જ પાર્ટીને ક્રેડિટ ન આપે. એમ કહો કે આ રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિઓ કરવામાં આવી છે.

સીએમ નીતિશ કુમાર બિહાર પાવર હોલ્ડિંગના 11માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન, મંચ પર હાજર આરજેડી ક્વોટા મંત્રી આલોક મહેતાને સલાહ આપતાં તેમણે કહ્યું કે જે પણ કામ થઈ રહ્યું છે તેના માટે તમે પોતાને અને તમારી પાર્ટીને શ્રેય આપવામાં વ્યસ્ત ન થાઓ.

નીતિશકુમારે આરજેડીને આપી સલાહ

સંબોધનમાં નીતિશકુમારે કહ્યું કે જે કઈ કરી રહી છે તે રાજ્ય સરકાર કરી રહી છે. અમે ક્યારેય કરેલા કામ માટે વ્યક્તિગત ક્રેડિટ લેતા નથી. તમારી અને તમારી પાર્ટીનો શ્રેય લેવાને બદલે કહો કે રાજ્ય સરકારે નિમણૂક કરી છે. હકીકતમાં, સત્તામાં આવતા પહેલા ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે બિહારના 10 લાખ લોકોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેબિનેટની પ્રથમ બેઠકમાં તેઓ પ્રથમ પગલાથી 10 લાખ યુવાનોને નોકરી આપવા પર કામ કરશે.

તેજસ્વીને શ્રેય આપવાની તૈયારી

જ્યારે તેજસ્વી બિહારના ડેપ્યુટી સીએમ બન્યા ત્યારે આરજેડી અને તેના નેતાઓએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી નિમણૂકોને તેજસ્વીના વચનની અસર ગણાવીને શ્રેય લેવાનું શરૂ કર્યું. આરજેડી સતત કહેતી રહી છે કે તેજસ્વી યાદવ દ્વારા કરવામાં જે વચનો આપવામાં આવેલા તે વચનો પૂરા થઈ રહ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અંગે આરજેડીને સલાહ આપી છે. RJD અને તેના નેતાઓ રાજ્યમાં એક લાખથી વધુ શિક્ષકોને પુનઃસ્થાપિત કરવાનો શ્રેય પણ લઈ રહ્યા છે.

તેજસ્વીએ આપ્યું હતું 10 લાખ નોકરીઓનું વચન

રાજ્યમાં જે શિક્ષકોની ભરતી કરવામાં આવી તેને તેજસ્વીના 10 લાખ નોકરીઓના વચન સાથે જોડી રહ્યા છે. આ અંગે આજે જ્યારે સીએમ નીતિશ કુમાર ઉર્જા વિભાગના કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે કાર્યક્રમને સંબોધિત કરતા સીએમ નીતિશ કુમારે આના પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે જે પણ નિમણૂકો કરવામાં આવે છે તે સરકાર દ્વારા કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ પક્ષ દ્વારા નહીં.

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
આંતરરાષ્ટ્રીય

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

Editor By Editor 6 days ago
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?