By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિરમગામ નાળામાં ફેંકાયેલી પિસ્ટલ શોધવા રેલવે પોલીસે તપાસ આદરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વિરમગામ નાળામાં ફેંકાયેલી પિસ્ટલ શોધવા રેલવે પોલીસે તપાસ આદરી

agragujaratnews
Last updated: 2024/02/07 at 10:23 AM
2 years ago
Share
વિરમગામ નાળામાં ફેંકાયેલી પિસ્ટલ શોધવા રેલવે પોલીસે તપાસ આદરી
SHARE

  • અગાઉ 1 યુવાનને પિસ્ટલ સાથે ઝડપ્યા બાદ વધુ 2ને MP થી દબોચ્યા
  • નાળામાંથી 7 ટ્રેકટરથી વધુ કચરો ઉલેચ્યો છતાં પિસ્ટલના મળી
  • પોલીસને થાપ આપી ફરાર થતા સમયે પિસ્ટલ નાળામાં નાંખી હોવાની કબૂલાત કરતા તપાસ

વિરમગામ રેલવે સ્ટેશન પર ગુજરાત રેલવે પોલીસ ટીમ મુસાફરો પર વોચમાં હતી. દરમ્યાન ગત ડિસેમ્બરમાં જબલપુર સોમનાથ ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરોમાં એક યુવાનની હલચલ પર શક જતા પોલીસે તેની પૂછપરછ કરી હતી.પોલીસે તેની તપાસ કરતા જેકેટના ખિસ્સામાંથી એક દેશી બનાવટની પિસ્ટલ મેગઝીન મળી આવી હતી. જેથી તુરંત યુવાનની રૂ.35 હજારની કિંમતની પિસ્ટલ, મોબાઈલ ફોન મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. આ યુવાન સાથે બીજો એક રણજીત વિક્રમલાલ રાઠોડ રહે.તરનોદ જિ. ઉજ્જૈન નામનો સાથીદાર હતો. જે પોલીસને થાપ આપી ભાગી ગયો હતો. ઝડપાયેલા 28 વર્ષીય લાખનસિંહ જુઝારસિંહ સોલંકી મુળ રહે. તરનોદ, જિ. ઉજ્જૈન, મધ્યપ્રદેશ. હાલ રહે ભચાઉ, કચ્છના યુવાનને કોર્ટ સમક્ષ હાજર કરી રિમાન્ડ મેળવ્યા હતા અને તપાસનો દોર શરૂ કર્યો હતો. પિસ્ટલ કચ્છમાં રામેશ્વર ચૌહાણ નામના વ્યક્તિ માટે લાવવામાં આવી હતી. યુવાને પિસ્ટલ તેના સાથીદાર રણજીતે લાવી આપ્યાનું જણાવ્યુ હતુ. રણજીત પાસે પિસ્ટલ હતી.પોલીસે આ ગુનામાં સંડોવાયેલા રામેશ્વરની પણએ સમયે ધરપકડ કર્યાં બાદ તપાસનો ધમધમાટ આગળ ધપાવતા રણજીતનુ લોકેશન મધ્યપ્રદેશના આગર તાલુકાના આવર ગામમાં મળી આવતા તાજેતરમાં પોલીસે પહોંચી રણજીતને દબોચી લીધો હતો અને આ ગુનામાં પિસ્ટલ આપનાર ઉજ્જૈનના પાળિયા ગામના રહેવાસી નિખિલ વિક્રમસિંહ દેવડાની મધ્યપ્રદેશના નાગદા ગામમાંથી ધરપકડ કરી બંનેને વિરમગામ લાવી સોમવારે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.કોર્ટે તા.7મી સુધીના રિમાન્ડ આપ્યા છે. પોલીસે પૂછપરછ શરૂ કરતાં રણજીતે પોતાની પાસેની પિસ્ટલ ડિસેમ્બરમાં ભાગતા સમયે જ વિરમગામમાં એક નાળામાં ફેંકી દીધાનું સ્થળ બતાવતા પોલીસે ગોળપીઠા ચોખલિયા કુવા સામેના નાળામાં શોધ શરૂ કરી હતી. પરંતુ કાંઈ જ હાથ લાગ્યુ ન હોવાથી વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
ધર્મ

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

Editor By Editor 6 days ago
મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ
ગુજરાતની બોર્ડર નજીકથી છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોનું ચરસ પકડાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?