By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    19 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમદાવાદ-મોડાસા-કપડવંજને જોડતો માર્ગ બિસમાર બનતાં વાહનચાલકો પરેશાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમદાવાદ-મોડાસા-કપડવંજને જોડતો માર્ગ બિસમાર બનતાં વાહનચાલકો પરેશાન

agragujaratnews
Last updated: 2023/12/18 at 11:02 AM
2 years ago
Share
અમદાવાદ-મોડાસા-કપડવંજને જોડતો માર્ગ બિસમાર બનતાં વાહનચાલકો પરેશાન
SHARE

  • ધનસુરાના કંજરીકંપા જતો માર્ગ ઉબડખાબડ બનતા જોખમી સ્થિતિ
  • કપચી ઉખડી જતાં માર્ગ પર બાઈક ચલાવવું મુશ્કેલ રજૂઆતો કરતા પરિણામ શૂન્ય
  • સમગ્ર માર્ગ ઉપરની કપચી નીકળી જતાં બાઈક ચાલકો વારંવાર સ્લીપ થાય

ધનસુરાના કંજરીકંપા જતો માર્ગ તૂટી જતાં વાહન ચાલકો હેરાનગતિ ભોગવી રહ્યા છે. આ માર્ગ પર ટુવ્હીલર ચલાવવું પણ ખૂબ જ હાલાકીભર્યું છે.સમગ્ર માર્ગ ઉપરની કપચી નીકળી જતાં બાઈક ચાલકો વારંવાર સ્લીપ થાય છે. તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગની મરામત કરે તેમ કંજરીકંપાના રહીશો માંગ કરી રહ્યા છે. જો કોઈ કાર્યવાહી નહીં કરાય તો નાછુટકે કંપાના રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડશેની વિગતો મળી હતી.

ધનસુરા નગરમાં આવેલ ચાર રસ્તા ઉપર વારંવાર ટ્રાફિક જામ થવાના પ્રશ્નો ઉભા થાય છે. જેને લઈ માલપુરથી અમદાવાદ તરફ જતા નાના વાહનો કંજરીકંપા થઈ ધનસુરાને બાયપાસ કરી પસાર થાય છે. છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ ઉપર કપચી ઉખડી જતાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મોડાસા-કપડવંજ અને મોડાસા – અમદાવાદને જોડતો આ માર્ગ બિસ્માર બનતાં કંપાના રહીશો પણ પરેશાની ભોગવી રહ્યા છે. બાયડ તરફથી વડાગામ જવા માટે પણ આ માર્ગનો ઉપયોગ વાહન ચાલકો કરી રહ્યા છે. મોડાસા-કપડવંજ અને મોડાસા-અમદાવાદને જોડતો વાયા હીરાપુર ગામ થઈ જતા માર્ગ ઉપર પણ કોન્ટ્રાક્ટર દ્વારા મગનપુરા નજીક આવેલ જલારામ મંદિરથી હાઈવે સુધીનો મંજુર થયેલા માર્ગનું કામ પણ અધુરૂ છોડી દેતાં આ વિસ્તારના ગ્રામ્યજનો હેરાનગતિ ભોગવી રહ્યા છે. તો સત્વરે આ બંને માર્ગની મરામત તેમજ નવિનીકરણ કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી થાય તેમ ગ્રામ્ય વિસ્તારની પ્રજા ઈચ્છી રહી છે. કંજરીકંપાના લાલાભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગમાં પણ રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી.

વડાગામ તરફનો માર્ગ કોન્ટ્રાક્ટરે અધૂરો છોડી દીધો

મગનપુરાકંપા, હિરાખાડીકંપા, મોટીવાવ, રાજપુરકંપા, હિરાપુરગામ થઈ કરોલીના પાટિયા સુધીનો માર્ગ બિસ્માર બની જતાં ગ્રામજનોએ ગત વિધાનસભાની ચૂંટણી ટાણે ચક્કાજામ કરી નવીન રોડ બનાવવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો અને રોડ નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા હતા. જે માર્ગનું તંત્ર દ્વારા નવિનીકરણ કરવામાં આવ્યું છે.પરંતુ આ માર્ગ ઉપર જલારામ મંદિરથી વડાગામ સુધીના માર્ગનું કામ કોન્ટ્રાક્ટરે અધુરૂ મુકી દેતાં પાંચ ગામના ગ્રામજનો રોષે ભરાયા છે.

You Might Also Like

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
રાજકોટ

ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ

Editor By Editor 2 days ago
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?