By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    44 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    2 hours ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    3 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    4 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ન્યારી ડેમનો રસ્તો અંધકારમાં ભેંકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટસિટી ન્યૂઝ

ન્યારી ડેમનો રસ્તો અંધકારમાં ભેંકાર

agragujaratnews
Last updated: 2023/11/30 at 4:57 PM
2 years ago
Share
ન્યારી ડેમનો રસ્તો અંધકારમાં ભેંકાર
SHARE

લૂંટ, અનૈતિક ધંધા માટે મોકળુ મેદાન

Contents
લૂંટ, અનૈતિક ધંધા માટે મોકળુ મેદાનમાત્ર લગુન રિસોર્ટ સુધી જ લાઇટીંગ, ત્યાંથી આગળ ન્યારી ડેમ સુધી ચંબલની ખીણ જેવો ભયાવહ માહોલમ્યુ.કમિશનર કમ રૂડાના ચેરમેને અંગત ધ્યાન આપવું જરૂરી

માત્ર લગુન રિસોર્ટ સુધી જ લાઇટીંગ, ત્યાંથી આગળ ન્યારી ડેમ સુધી ચંબલની ખીણ જેવો ભયાવહ માહોલ

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની ભાગોળે અવધથી ન્યારી ડેમ જતા રસ્તા એક એવો વિસ્તાર છે કે જ્યા વસાહત વચ્ચે ચંબલની ખીણ જેવો ભયાવહ માહોલ છે. એટલુ જ નહીં, અહીં ચોક્કસ હોટલ, કાફેમાં લવરમુછિયા યુગલો માટે એકાંત માણવાની સુવિધા આપવાથી માંડી અનેક પ્રકારના ન્યૂસન્સ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. કાલાવડ મેઇન રોડથી ન્યારી-૧ ડેમ તરફ જતા રોડ પર લગુન રિસોર્ટ સુધી લાઇટીંગ પોલ છે પણ તેનાથી આગળ ન્યારી ડેમ સુધી લાઇટની કોઇ જ સુવિધા નથી. રાત્રે તો ઠીક પણ દિવસે પણ ભેંકાર ભાસતો હોય છે.
સુરજ ઢળ્યા પછી તો અહીંથી નીકળવુ જોખમરૂપ બની જાય છે. લગુન રિસોર્ટથી ન્યારી ડેમ સુધી લાઇટ નાખવામા આવે તો ન્યૂસન્સ દૂર થવાની સાથે અહીં નવી રેસીડેન્સીયલ વસાહત માટે પણ વિકાસની એક નવી દિશા ખુલે તેમ છે.
ન્યારી-૧ ડેમ તરફ જતા રોડ પર વિકાસની હદ લગુન રિસોર્ટ પાસે અટકી જાય છે. ત્યાથી આગળ માનવી વસાહત હોવા છતાં અન્ય સુવિધાની વાત તો દૂરની રહી, રોડ પર લાઇટની સુવિધા પણ આપવામા આવી નથી. આવા ભયાવહ માહોલ વચ્ચે આ રોડ પર રહેતા પરિવાર અને ત્યાથી નીકળતા લોકોની હાલત રાત્રે શું થતી હશે એ જોવા માટે મ્યુનિ. કમિશનર કમ રૂડાના ચેરમેન આનંદ પટેલે એક વખત અંગત રસ લઇ આ વિસ્તારની સાંજના સમયે અંધારૂ થઇ ગયા બાદ મુલાકાત લેવાની જરૂર છે. આ વિસ્તારમાં રહેતા પરિવારની લોકલાગણી છે.

મ્યુ.કમિશનર કમ રૂડાના ચેરમેને અંગત ધ્યાન આપવું જરૂરી

You Might Also Like

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

રાજકોટમાં રવિવારે સાથી 3.O કાર રેલી યોજાશે

વિઝનરી લીડર અને અદ્ભુત મેનેજમેન્ટ નિષ્ણાત ક્રાઈસ્ટ કોલેજ કેમ્પસના ડૉ. ફાધર જોમોન થોમ્માનાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ ખાતે જી.એસ.બી.ટી.એમ માટે 12 દિવસની રાજ્યસ્તરીય વર્કશોપ યોજાઈ.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Israel Attacks Iran: ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના આર્મી ચીફનું મોત
આંતરરાષ્ટ્રીય

Israel Attacks Iran: ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના આર્મી ચીફનું મોત

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
Taiwan Earthquake: તાઈવાનમાં ધરા ધ્રુજી, 5.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ
Temba Bavumaએ ફાઈનલ જીતીને તોડ્યો 100 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ
મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા
Ahmedabad plane crash: ઇતિહાસના 9 ભયંકર વિમાન અકસ્માત, જે ક્યારેય નહી ભૂલાય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?