By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    19 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પરીક્ષા ટાણે જ સૌરાષ્ટ્ર યુનિ.નું સર્વર બગડયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

પરીક્ષા ટાણે જ સૌરાષ્ટ્ર યુનિ.નું સર્વર બગડયું

agragujaratnews
Last updated: 2024/06/28 at 8:00 PM
2 years ago
Share
પરીક્ષા ટાણે જ સૌરાષ્ટ્ર યુનિ.નું સર્વર બગડયું
SHARE

કોલેજના બીજા સેમેસ્ટરની પરીક્ષા એક કલાક મોડી શરૂ થઇ : વિદ્યાર્થીઓ હેરાન

છબરડાઓથી ખ્યાતનામ બનેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક છબરડો બહાર આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોલેજોના બીજા સેમેસ્ટરની પરીક્ષા ચાલતી હતી ત્યારે જ સર્વર બગડતાં પરીક્ષા એક કલાક મોડી થઇ હતી આ કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ હેરાન અને ચિંતીત થયા હતા. સૌરાષ્ટ્ર યુનિ.ના રેઢીયાળ વહિવટ બાબતે ચોમેરથી ફરિયાદ ઉઠી છે.

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા કોલેજોમાં સેમેસ્ટર-૨ની પરીક્ષાનાં પ્રથમ દિવસે યુનિ.નું સર્વર ઠપ્પ થઈ જતાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રમાં પ્રશ્નપેપરની રાહ જોતા બેઠા રહ્યા હતા. બપોરનાં ૨-૩૦ વાગ્યાની પરીક્ષા ૩- ૩૦ કલાકે શરૂ થઈ હતી. વરસાદને કારણે યુનિ.નાં સર્વરમાં ટેકનીકલ ક્ષતિ સર્જાતા સમયસર ઓનલાઈનપ્રશ્નપેપરો પહોંચ્યા નહી હોવાનું પરીક્ષા વિભાગે જાહેર કર્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન કોલેજોનું નવુ શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ આજી બીએ, બીકોમ, બીએસસી સેમે-૨ની સાથે એસએસએમની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. પરીક્ષા વિભાગ દ્વારા પ્રશ્નપેપરો લીક ન થાય તે માટે યુપીડીએસ સીસ્ટમ દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રોને ઓનલાઈન પ્રશ્નપેપર મોકલવાની પધ્ધતિ અમલમાં મુકવામાં આવી છે. આજે બપોરે ૨-૩૦ કલાકે પરીક્ષા શરૂ થાય તેના એક કલાક પહેલાં પરીક્ષા વિભાગ દ્વારા ઓનલાઈન પ્રશ્નપેપર મોકલવાની કામગીરી શરૂ થાય તે પહેલાં જાણવા મળ્યુ હતુ કે વરસાદનાં કારણે યુનિ.નાં પરીક્ષા વિભાગનું સર્વર કામ કરતું નથી. જેનાં કારણે ઓનલાઈન પ્રશ્નપેપર મોકલી નહીં શકાય. તેથી પરીક્ષાનાં સમયમાં એક કલાકનો ફેરફાર કરી બપોરના ૨- ૩૦ના બદલે ૩-૩૦ વાગ્યાથી પેપર શરૂ કરવાની ફરજ પડી હતી. એક કલાક દરમિયાન પરીક્ષાર્થીઓના મનમાં ફરીને પ્રશ્નપેપર લીક થયુ છે કે કેમ તેવા પ્રશ્નો ઉઠયા હતા.

યુનિ. કેમ્પસનાં મેઈન બિલ્ડીંગમાં ફૂલી એરકન્ડીશન બિલ્ડીંગમાં સર્વર મુકવામાં આવ્યુ છે. બીજુ સર્વર સ્પેરમાં હોવા છતાં આજે વરસાદને લીધે ટેકનીકલ ક્ષતિ સર્જાતા યુનિ.નો પરીક્ષા વિભાગ પણ મુંઝવણમાં મુકાયો હતો. ફરીને વરસાદની સીઝનમાં આ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તેની તકેદારી રાખવાની સુચના આપવામાં આવી હતી.

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી
રાજકોટ

 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી

Editor By Editor 18 hours ago
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?