By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    4 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    6 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    1 week ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: ધ્રાંગધ્રાના જીવા ગામે જૂના મનદુ:ખમાં મામાના દિકરાની હત્યા કરાવતો ભાણેજ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધ્રાંગધ્રાના જીવા ગામે જૂના મનદુ:ખમાં મામાના દિકરાની હત્યા કરાવતો ભાણેજ

Editor
Last updated: 2026/01/24 at 4:49 PM
1 week ago
Share
ધ્રાંગધ્રાના જીવા ગામે જૂના મનદુ:ખમાં મામાના દિકરાની હત્યા કરાવતો ભાણેજ
SHARE

 ધ્રાંગધ્રાના જીવા ગામે જૂના મનદુ:ખમાં મામાના દિકરાની હત્યા કરાવતો ભાણેજ

પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનને ગાડીની ઠોકરે ચડાવી અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ : હત્યાની કલમ ઉમેરી બેની ધરપકડ

 

અગ્ર ગુજરાત, ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામ નજીક બનેલો એક વાહન અકસ્માત હત્યામાં પરિણમ્યો છે. 15 જાન્યુઆરી, 2026ના રોજ વહેલી સવારે યુવરાજસિંહ સુખદેવસિંહ ઝાલા (ઉં.વ. 29, રહે. જીવા)નું અકસ્માતમાં મોત થયું હતું. પોલીસે તપાસ કરતાં આ બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું હતું અને ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

યુવરાજસિંહ ઝાલા સવારે 5:30 થી 6:30 વાગ્યાની આસપાસ પોલીસ ભરતીની દોડની તૈયારી માટે જીવા-ચુલી રોડ પર દોડવા નીકળ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત તરીકે નોંધવામાં આવી હતી.

ધ્રાંગધ્રા તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી હતી. બનાવ સ્થળ નજીકના ગામોના સીસીટીવી ફૂટેજ તપાસતા, ચુલી ગામ તરફથી એક સફેદ બોલેરો ગાડી જીવા ગામ તરફ જતી અને થોડા સમયમાં જ પૂરઝડપે પરત ચુલી તરફ નીકળી હાઈવે તરફ શંકાસ્પદ રીતે જતી જોવા મળી હતી.

હાઈવેના સીસીટીવી ફૂટેજ તપાસતા, મોરબી જિલ્લાના હળવદના સરા ચોકડી પાસેની ચા-પાણીની હોટલના કેમેરામાં અકસ્માત કરનાર બોલેરો ગાડી અને તેમાંથી ઉતરતા બે ઈસમો દેખાયા હતા. આ ફૂટેજ જીવા અને ચુલી ગામના રહીશો તેમજ ફરિયાદીને બતાવતા, તેઓએ બે ઈસમો પૈકી એકને ફરિયાદીના ભાણેજ દિવ્યરાજસિંહ ગંભીરસિંહ જાડેજા અને બીજાને તેના મિત્ર મયુરભાઈ ઘનશ્યામભાઈ તરીકે ઓળખી બતાવ્યા હતા.

વધુ પૂછપરછમાં જાણવા મળ્યું કે મૃતક યુવરાજસિંહ અને આરોપી દિવ્યરાજસિંહ વચ્ચે અગાઉ મનદુખ હતું. દિવ્યરાજસિંહ ફરિયાદીના ઘરે જીવા ગામે રહેતો હતો ત્યારે યુવરાજસિંહ અને ફરિયાદી તેને કામ અને પરીક્ષાની તૈયારી બાબતે ઠપકો આપતા હતા, જેના કારણે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. દિવ્યરાજસિંહની ચાલચલગત સારી ન હોવા બાબતે પણ યુવરાજસિંહે તેને ઠપકો આપ્યો હતો.

આ ઉપરાંત, આરોપી દિવ્યરાજસિંહને શંકા હતી કે તેના મોટાભાઈની આત્મહત્યા પાછળ યુવરાજસિંહનો હાથ હતો. આ તમામ મનદુખ રાખીને દિવ્યરાજસિંહ ગંભીરસિંહ જાડેજા અને તેના મિત્ર મયુરભાઈ ઘનશ્યામભાઈએ યુવરાજસિંહ જ્યારે દોડવા નીકળ્યા હતા ત્યારે બોલેરો ગાડીથી ટક્કર મારી, તેમના પર ગાડી ચડાવી દઈ સ્થળ પર જ હત્યા કરી નાખી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

મોરબીના રંગપર ગામે કારખાનામાં કામ કરતી વખતે પતરું તુટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ

સુરતના ચકચારી ૧૫૧૮ કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

ધ્રોલમાં બાઈક પર આવેલા બે શખ્સો ૫ વર્ષની બાળકીને ઉઠાવી ગયા

‘હાજી રમકડું’ને ૨૬મીએ પદ્મશ્રીથી નવાજયા, બે દિ’ બાદ મતદારમાંથી નામ કમી કરવા અરજી

ભૂજમાં નિવૃત મહિલા PSIને ડિજીટલ એરેસ્ટ કરી ૮3.૪૪ લાખ પડાવતા ગઠીયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત
રાષ્ટ્રિય

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

Editor By Editor 5 days ago
ગોંડલમાં શરમજનક અકસ્માત બાદ 19 વર્ષીય યુવકનો આપઘાત
શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
આર્ય ક્લબ એન્ડ રિસોર્ટમાં IT વિભાગ ત્રાટક્યું
ભૂજમાં નિવૃત મહિલા PSIને ડિજીટલ એરેસ્ટ કરી ૮3.૪૪ લાખ પડાવતા ગઠીયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?