By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખેરોજ પાસે રસ્તા વચ્ચે શ્વાન આવતાં શિક્ષકે કાર પરથી કાબૂ ગુમાવ્યો, શિક્ષકની
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ખેરોજ પાસે રસ્તા વચ્ચે શ્વાન આવતાં શિક્ષકે કાર પરથી કાબૂ ગુમાવ્યો, શિક્ષકની

agragujaratnews
Last updated: 2024/02/06 at 10:50 AM
2 years ago
Share
ખેરોજ પાસે રસ્તા વચ્ચે શ્વાન આવતાં શિક્ષકે કાર પરથી કાબૂ ગુમાવ્યો, શિક્ષકની
SHARE

  • અંબાજી દર્શન કરી રાજપીપળા જઈ રહેલા દંપતીની કારનો અકસ્માત
  • કાર રોડ સાઈડની રેલિંગમાં ઘૂસી ગઈ
  • પસાર થઈ રહેલા વાહનચાલકોએ રોકાઈ જઈ મહામુસીબતે કારને રેલિંગમાંથી કાઢી

રવિવારે બપોરે અંબાજી દર્શન કરીને કારમાં સવાર થઈને રાજપીપળા પરત ફરી રહેલા શિક્ષક અને તેમની પત્નિને ખેરોજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દાણમહુઠી પાસેના સુકાઆંબા ગામથી આગળ આવેલા નાળીયા પાસે અચાનક રોડ વચ્ચે આવેલા કુતરુ આવી જતાં શિક્ષકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડ સાઈડની રેલિંગમાં કાર ઘુસી જતાં ઘટનાસ્થળે જ પત્નિનું કરુણ મોત નીપજી ગયું હતું. ઘટનાના કારણે આસપાસના લોકો અને રોડ ઉપરથી પસાર થઈ રહેલા વાહનચાલકોએ રોકાઈ જઈને મહામુસીબતે કારને રેલિંગમાંથી કાઢી હતી. સમગ્ર ઘટના અંગે ખેરોજ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નર્મદા જિલ્લાના નાંદોલ તાલુકાના પ્રતાપનગર ગામના અને ઉમરા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પરેશભાઈ શાંતિલાલ દોશી અને તેમના પત્નિ અમિતાબેન રવિવારે અંબાજી ખાતે દર્શને ગયા હતા. બપોરે દર્શન કરીને તેમની કાર (જીજે.રરપી.0810) લઈને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ખેરોજ ખેડબ્રહ્મા હાઈવે પર ખેરોજ નજીક દાણમહુડી પાસે આવેલ સુકાઆંબા ગામના એક નાળીયામાંથી અચાનક કુતરૂ રોડ પર આવી જતા પરેશભાઈએ તેને બચાવવા જતાં અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને પુરઝડપે દોડી રહેલ કાર રોડની વચ્ચે આવેલ ધારદાર ડીવાઈડર સાથે કાર ટકરાતા ડીવાઈડર કારની આગળથી ઘુસી જઈને કારની અંદર અમીતાબેનના પગને ચીરીને તેઓને ગંભીર ઈજાઓ પહોંચાડીને કારની પાછળની તરફ નીકળી ગયુ હતુ. જે અંગે 108 એમ્બુલન્સવાન અને આસપાસમાં રહેતા લોકોને ખબર પડતાં તેઓ બચાવ કાર્ય માટે દોડી આવ્યા હતા. તેમજ અંબાજી તરફ આવતા જતા કેટલાક વાહન ચાલકોએ અકસ્માત નજરે જોતા તેઓ પોતાના વાહનો રોકીને બચાવ કાર્યમાં લાગી ગયા હતા અને ઈજાગ્રસ્ત પતિ પત્નિને મટોડા સીએચસી ખાતે 108 એમ્બુલન્સ વાન દ્વારા ખસેડતા તબીબે અમિતાબેનને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર મામલે મૃતકના પતિ પરેશભાઈએ પોતાની વિરૂધ્ધ જ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

You Might Also Like

ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી

ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ

દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
ગોંડલ

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

Editor By Editor 3 days ago
 માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
જીવનનગરમાં ગુરૂવારે હનુમાન જયંતિની ભાવપૂર્વ ઉજવણી થશે
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?