By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળમાં વરસાદી પાણીમાં ડુબી જવાથી બે મિત્રોના કરૂણ મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથગુજરાતન્યૂઝ

વેરાવળમાં વરસાદી પાણીમાં ડુબી જવાથી બે મિત્રોના કરૂણ મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી

agragujaratnews
Last updated: 2024/07/22 at 7:38 PM
2 years ago
Share
વેરાવળમાં વરસાદી પાણીમાં ડુબી જવાથી બે મિત્રોના કરૂણ મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી
SHARE

સિવીલની બહાર કોંગ્રેસના નગરસેવકો અને સ્થાનીકોએ કોંગી ધારાસભ્ય, પાલીકાના શાસકો અને અધિકારીઓ વિરૂધ્ધ રોષભેર સુત્રોચ્ચાર પોકાર્યા

તંત્ર જ્યાં સુધી સમસીયાના ઉકેલની ખાત્રી ન આપે ત્યાં સુધી મૃતદેહો ન સ્વીકારવાની જીદ પકડી લોકો ધરણા ઉપર બેસી ગયા

વેરાવળમાં છેલ્લા ચાર દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે વોર્ડ નં.5 અને 6 માં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. આજે બપોરે આ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીમાં આકસ્મિક રીતે ડુબી જવાથી બે મિત્રોના કરુણ મૃત્યુ નિપજિયાની કરૂણ ઘટના બની હતી. જેના કારણે આ વિસ્તારમાં રહેતા લઘુમતી સમાજના લોકોમાં રોષ પ્રસર્યો હતો. આ ઘટના કુદરતી નહીં પણ માનવસર્જિત હોવાનો મુસ્લિમ સમાજના પટેલ અને નગરસેવકએ આક્ષેપ કરીને કોંગ્રેસના ધારાસભ્ય, પાલિકાના શાસકો અને અધિકારીઓ સામે સપરાધ માનવ વધનો ગુનો નોંધવા માંગ કરી હતી અને જ્યાં સુધી આ બંન્ને વોર્ડમાં પાણી ભરાવવાની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાત્રી જવાબદારો દ્વારા નહીં અપાય ત્યાં સુધી બંન્ને મૃતદેહો સ્વીકારવાની ના પાડી દીધી હતી. જેના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

Contents
સિવીલની બહાર કોંગ્રેસના નગરસેવકો અને સ્થાનીકોએ કોંગી ધારાસભ્ય, પાલીકાના શાસકો અને અધિકારીઓ વિરૂધ્ધ રોષભેર સુત્રોચ્ચાર પોકાર્યાતંત્ર જ્યાં સુધી સમસીયાના ઉકેલની ખાત્રી ન આપે ત્યાં સુધી મૃતદેહો ન સ્વીકારવાની જીદ પકડી લોકો ધરણા ઉપર બેસી ગયા

વેરાવળના વોર્ડ નં.5 અને 6 માં 40 થી વધુ સોસાયટીઓમાં ચાલીસ હજારથી વધુ લોકોનો વસવાટ છે. ચાર દિવસથી પડી રહેલા સતત વરસાદના કારણે બંન્ને વોર્ડના મોટાભાગના વિસ્તારોમાં  જળબંબાકારની સ્થિતિ હોવા છતાં નક્કર કામગીરી કરવામાં આવી ન હોવાથી આજે કરૂણ ઘટના બની છે. જેની પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે એકાદ વાગ્યે શાહી ગરાસ સોસાયટીમાં મહેક સ્કુલની બાજુમાં ભરાયેલા વરસાદી પાણીમાં અલ્ફાઝ અમીન પંજા (ઉ.વ.18)  અને દાનિશ ગફાર ખોખર (ઉ.વ.18) બંન્ને રહે.શાહીગરા કોલોનીવાળા મિત્રોના અકસ્માતે ડુબી ગયા હતા. જેની જાણ થતાં ફાયરના તરવૈયાઓ અને સ્થાનીકોએ પાણીમાં ઝંપલાવીને શોધખોળ હાથ ધરતા એકાદ કલાક બાદ બંન્ને મળી આવ્યા હતા. બંન્નેને સિવીલ હોસ્પીટલએ લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી પીએમ હાથ ધર્યુ હતુ. આ ઘટનામાં બંન્ને મિત્રોના કરૂણ મૃત્યુ નિપજયાના સમાચાર શહેરભરમાં પ્રસરી જતા લોકોમાં ગમગીની પ્રસરી ગઈ હતી.

તો બીજી તરફ આ ઘટના કુદરતી નહીં તંત્ર અને જવાબદારોની બેદરકારીના લીધે બની હોવાને લઈ સિવીલ હોસ્પીટલના પીએમ રૂમની બહાર  નગરસેવક અને મુસ્લીમ સમાજના પટેલ અફઝલભાઈ પંજા સહિત કોંગ્રેસના નગરસેવકો અને મોટી સંખ્યામાં સ્થાનીક લોકો ધરણા પર બેસી જઈ સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા, પાલીકાના ભાજપના શાસકો અને અધિકારીઓ વિરૂધ્ધ રોષભેર સુત્રોચ્ચાર પોકાર્યા હતા. જો કે, મોડેથી સાંજે સાતેક વાગ્યે પ્રાંત અધિકારી વિનોદ જોશીએ રૂબરૂ મુલાકાત લઈને બંન્ને વોર્ડની સમસીયાના ઉકેલ લાવવા માટે તંત્ર વતી ખાત્રી આપતા આગેવાનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા.

આ વિસ્તારના નગરસેવક અને સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજાએ ઘટનાને લઈ જવાબદાર તંત્ર પર રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારા બંન્ને વોર્ડમાં પ્રતિવર્ષ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને નિર્દોષ માનવ જીવનો ભોગ લેવાય છે. જેમાં ગયા વર્ષે પણ બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજેલ અને આજે પણ બે યુવકોના પાણીમાં ડુબી જવાથી કરુણ મૃત્યુ થયા છે. આ કોઈ કુદરતી આફત નથી પરંતુ માનવસર્જીત છે. આ આફત માટે પાલીકા તંત્ર અને અમે ચૂંટેલા ધારાસભ્ય વિમલ ચુડાસમા જવાબદાર છે. આ જવાબદાર તંત્રના અધિકારીઓ અને રાજકારણીઓ સામે માનવ હત્યાનો કેસ કરી પગલા લેવામાં આવે તેવી માંગ દોહરાવી હતી.

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
ભાવનગર

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Editor By Editor 4 days ago
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?