By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    22 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Last updated: 2025/06/05 at 6:01 AM
10 months ago
Share
આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
SHARE

આધ્યાત્મિક પ્રક્રિયા તરફ આગળ વધવાની ત્રણ રીતો છે. એક રીત એ છે કે, ધીમે ધીમે કેટલાક જન્મો સુધી યોગ્ય કાર્યો કરીને તમે ત્યાં પહોંચી જશો. બીજી રીત એ છે કે, તમે તમારી વર્તમાન પરિસ્થિતિમાં રહો, તમે જે શ્રેષ્ઠ કરી શકો તે કરો, તમારી જાતને ખુલ્લી અને કેન્દ્રિત રાખો અને તમારા ગુરુ માટે તમારી જાતને ઉપલબ્ધ કરો. જ્યારે છેલ્લી ક્ષણ આવે, ત્યારે ગુરુ તેની કાળજી લેશે. બીજી રીત એ છે કે, તમે અત્યારે જ કંઈક જાણવા માંગો છો, તમે અત્યારે જ તમારી સીમાઓને તોડવા માંગો છો અને પરે જવા માંગો છો, તમે અત્યારે જ જીવનને તેની સીમાઓથી પરે જાણવા માંગો છો. તો પછી તમારે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તેની ચિંતા ન કરવી જોઈએ, કેમ કે ઘણી બધી વસ્તુઓ થશે જેની કોઈ મંજૂરી નહીં આપે. સમાજ મંજૂરી નહીં આપે, લોકો મંજૂરી નહીં આપે, તમારો પરિવાર કદાચ મંજૂરી નહિ આપે, કેમ કે તેઓ તમારી સાથે એટલે જોડાયેલા હતા, કેમ કે તમે એક પ્રકારના વ્યક્તિ હતા. જો તમે બીજા પ્રકારના બનો છો, તો તેઓ તમારી સાથે સંબંધ રાખી શકશે નહીં.

માનો કે તમે કોઈની સાથે લગ્ન કર્યાં. તેઓએ તમારી સાથે લગ્ન કર્યાં, કેમ કે તમે એક ચોક્કસ પ્રકારના વ્યક્તિ હતા. જો તમે બીજા પ્રકારના બનો, કદાચ તે સુંદર પ્રકાર છે, પણ અલગ પ્રકાર છે, તો તમે અચાનક એક અજાણી વ્યક્તિ છો. તેઓ તમારી સાથે રહી શકશે નહીં, સિવાય કે તેમની પાસે જ્ઞાન અને સમજ હોય કે તેઓ તમને એક મોટી સંભાવના તરીકે જુએ કે `મારો સાથી આગળ વધી ગયો છે. મારાથી આગળ હોય તેવા કોઈક સાથે હોવું અદ્ભુત છે.’ જો એટલી સમજ હોય તો ઠીક છે, પણ જો એટલી સમજ આવે, તો સંબંધે પોતાને રૂપાંતરિત કરવો પડશે. તે પહેલાં જે હતું તે રહી શકશે નહીં, તેને કંઈક બીજું બનવું પડશે. એકવાર તમે જુઓ કે કોઈ તમારાથી ઘણું આગળ છે, પછી તે સંબંધ પતિ અને પત્ની, માતા અને પુત્ર, આ અને તે નહીં રહી શકે, તે કંઈક બીજું બની જશે. તો કોઈક રીતે તમે જેને મૂલ્યવાન માનતા હતા તે તૂટી જશે કાં તો ભૌતિક રીતે તૂટીને જતું રહેશે અથવા તમે એ જ જગ્યાએ સાથે રહેશો, છતાં તે બદલાઈ જશે. દુનિયામાં કેટલા લોકો તેના માટે તૈયાર છે? તો બીજા બે વિકલ્પો ઘણા બધા લોકો માટે વધુ સારા છે, કે તમે યોગ્ય કાર્યો કરો, તમારા ગુરુ માટે ઉપલબ્ધ રહો. જ્યારે છેલ્લી ક્ષણ આવે, ત્યારે તેઓ તેની કાળજી લેશે. અથવા તમે ઉપલબ્ધ થવા પણ રાજી નથી, પણ તમે થોડી નાની વસ્તુઓ કરવા તૈયાર છો, તમારી જાત માટે કોઈક પ્રકારનું પોષણ કરે તેવો અભ્યાસ કરો જેથી ભવિષ્યમાં ક્યાંક, કંઈક થશે. હું કોઈ માટે તે ઈચ્છતો નથી. કાં તો તમારે અત્યારે તમારી સીમાઓ તોડવી જોઈએ અથવા ઓછામાં ઓછું મૃત્યુની ક્ષણે તે થવું જોઈએ.

તમારી અને પરમ વચ્ચે તમારા સિવાય બીજું કંઈ નથી. તમારી અને પરમ વચ્ચે કોઈ પર્વત ઊભો નથી, બસ તમારું પોતાનું માનસિક માળખું છે. જો તમારે તે તોડવું હોય, તો આપણે કંઈક ઊલટું કરવું પડશે. આ એક સરળ વસ્તુ છે જે તમે કરી શકો છો. કોઈ એવી વ્યક્તિ સાથે જોડાઓ જે તમને ગમતી નથી. તે વ્યક્તિ સાથે સમય વિતાવો, ખૂબ પ્રેમથી, આનંદથી. ઘણી બધી વસ્તુઓ તૂટી જશે, પણ તમે હંમેશાં એવી વ્યક્તિ સાથે જોડાઓ છો જે તમને ગમે છે, તે તમારા માટે સારું નથી. જો તમે એવું કંઈક પસંદ કરો છો જે તમને ગમે છે, તો તે તમારા વ્યક્તિત્વને મજબૂત કરે છે. એવી વસ્તુઓ કરવાનું શીખો જે તમને ગમતી નથી, એવા લોકો સાથે રહો જે તમને નથી ગમતા અને છતાં તમારું જીવન સમજદારીથી, પ્રેમથી અને આનંદથી જીવો. બધું તૂટી જશે.

You Might Also Like

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
રાજકોટ

રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી

Editor By Editor 6 days ago
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?