By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    7 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત પ્રકરણમાં નવો વળાંક આવ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત પ્રકરણમાં નવો વળાંક આવ્યો

agragujaratnews
Last updated: 2024/03/06 at 12:27 AM
2 years ago
Share
અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત પ્રકરણમાં નવો વળાંક આવ્યો
SHARE

  • મહિલા કોન્સ્ટેબલના પ્રેમીએ પણ કર્યો આપઘાત
  • આરોપી જશુ રાઠોડે પાલડીની હોટલમાં કર્યો આપઘાત
  • વાસણા પોલીસે કથિત પ્રેમી સામે નોંધ્યો હતો ગુનો

અમદાવાદ શહેરની મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો હતો. જેમાં આજે મહિલા પોલીસ કોન્સ્ટેબલના પ્રેમીએ પણ આપઘાત કર્યો હોવાના સમાચાર મળી રહ્યાં છે. પાલડી પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યા બાદ તેના કથિત પ્રેમીએ પણ આત્મહત્યા કરી લીધી છે.

ખાનગી હોટેલમાં આત્મહત્યા કરી લીધી 

મળતી માહીત અનુસાર, આરોપી જશુ રાઠોડે ખાનગી હોટેલમાં આત્મહત્યા કરી લીધી છે. વાસણા પોલીસે કથિત પ્રેમી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. એલિસબ્રિજમાં આવેલ હોટેલમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. કોન્સ્ટેબલે આત્મહત્યા કરી ત્યારથી જશુ રાઠોડ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

આત્મહત્યા પાછળ વીડિયો કોલ જવાબદાર

પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યા પાછળ વિડિયો કોલ જવાબદાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેને લઇને વાસણા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિલા કોન્સ્ટેબલે જ્યારે આત્મહત્યા કરી ત્યારે છેલ્લી વાર જસવંત સાથે વિડિયો કોલમાં વાત કરી હતી અને આત્મહત્યા બાદ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તે સમયે પણ વિડિયોકોલ ચાલુ જ હતો. હાલ તો આરોપી ફરાર છે જેને ઝડપી પાડવા અમદાવાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા કોન્સ્ટેબલે સ્યુસાઈડ નોટ લખી હતી

29 ફેબ્રુઆરીએ અમદાવાદ શહેરના વાસણા પોલીસ સ્ટેશનની હદમાં ભાડાના મકાનમાં રહેતી લલિતા પરમાર નામની મહિલા પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી હતી. જેની તપાસ કરતા વાસણા પોલીસને તેમના ઘરમાંથી મોબાઈલ ફોન અને એક સુસાઈડ નોટ મળી હતી. આ સુસાઈડ નોટમાં મહિલા કોન્સ્ટેબલે તેના પ્રેમીના કારણે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં લલિતાએ સુસાઈડ નોટમાં તેનો પ્રેમી જસવંત રાઠોડ વિડિયો કોલ પર વાત કરવા તેમજ ફરજ પર હાજર હોય તે સમયે વારંવાર વિડિયો કોલ કરવા માટે જસવંત રાઠોડ દબાણ કરતો હોવાનો પણ ઉલ્લેખ સુસાઈડ નોટમાં કરેલો છે. મૃતક મહિલા કોન્સ્ટેબલ છેલ્લા 2 મહિનાથી પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતી હતી.

You Might Also Like

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ

 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો

ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતની બોર્ડર નજીકથી છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોનું ચરસ પકડાયું
ગુજરાત

ગુજરાતની બોર્ડર નજીકથી છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોનું ચરસ પકડાયું

Editor By Editor 3 days ago
GPSCનું વલણ અને વર્તણુંક અહંકારી : હાઇકોર્ટ
RMCની ચૂંટણી માટે ભાજપ દ્વારા મૂરતીયા પસંદગીનો પ્રારંભ
દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ
નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે આશિષકુમારની કરાઈ નિયુક્તિ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?