By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
    Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
    35 minutes ago
    T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
    T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
    5 hours ago
    WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
    WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
    15 hours ago
    WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર
    WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર
    16 hours ago
    Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
    Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
    20 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Donald Trump અને Elon Musk વચ્ચે થયુ સીઝફાયર, જાણો બંનેએ શું કહ્યું?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Donald Trump અને Elon Musk વચ્ચે થયુ સીઝફાયર, જાણો બંનેએ શું કહ્યું?

AgraGujarat Rajkot
Last updated: 2025/06/12 at 10:53 AM
1 day ago
Share
Donald Trump અને Elon Musk વચ્ચે થયુ સીઝફાયર, જાણો બંનેએ શું કહ્યું?
SHARE

અમેરિકાની રાજનીતિના બે મોટા નામ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક, વચ્ચે જે તણાવ હતો તે લાગે છે કે દુર થઈ ગયો છે. હકીકતમાં, એલોન મસ્કે વ્હાઇટ હાઉસ દ્વારા રજૂ કરાયેલા એક મોટા ખર્ચ બિલની આકરી ટીકા કરી હતી, જેને ડોનાલ્ડ ટ્રમ્પે ટેકો આપ્યો હતો. તેને ‘ઘૃણાસ્પદ’ ગણાવતા, મસ્કે રિપબ્લિકન પાર્ટીના તે નેતાઓ પર પણ નિશાન સાધ્યું હતું જેમણે આ બિલને સમર્થન આપ્યું હતું.

આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે પણ કડક વલણ અપનાવીને એલન મસ્કને ચેતવણી આપી હતી કે જો તેઓ રિપબ્લિકન પાર્ટીમાં હાજર મેમ્બરોની વિરુદ્ધમાં ઉમેદવારોની ફંડીગ કરશે તો તેમણે ગંભીર પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે તે વખતે પણ એવું જ કહ્યું હતું કે તેમનો મસ્ક સાથે વાત કરવાનો કોઈ ઈરાદો નથી.  

પરંતું હવે માહોલ બદલાઈ ગયો છે. જ્યારે ટ્રમ્પને પુછવામાં આવ્યું કે શું તેઓ મસ્કને માફ કરી દેશે તો તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે હુ માફ કરી દઈશ. તેમણે જણાવ્યું હતું કે મને મસ્કના વર્તનથી થોડો અચંબો લાગ્યો હતો પણ તેમના મનમાં કોઈ ખોટો ઈરાદો નહોતો. આ તમામની વચ્ચે એલન મસ્કે પણ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પને લઈને કરવામાં આવેલી કમેન્ટ્સ પર દુખ વ્યક્ત કર્યું હતું. મસ્કે લખ્યું હતું કે ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિશે ઘણી પોસ્ટ કરી હતી, મને તેને અફસોસ છે. 

હવે જોવાનું એ રહ્યું કે ટ્રમ્પ અને મસ્ક વચ્ચે ખરેખર સમાધાન થશે કે ફક્ત રાજકીય વક્તવ્ય સુધી સિમીત રહેશે. પરંતું એ વાત સ્પષ્ટ :s કે અમેરિકાની રાજનીતિમાં આ બંને વ્યક્તિઓના નિવsદનો ચર્ચાનો વિષય બનશે. 

You Might Also Like

Thailandમાં Air Indiaની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, કારણ ચોંકાવનારુ

Iran Attacks Israel: ઈઝરાયલના હુમલા બાદ ઈરાને આપ્યો વળતો જવાબ, કર્યો હુમલો

Ahmedabad plane crash: ઇતિહાસના 9 ભયંકર વિમાન અકસ્માત, જે ક્યારેય નહી ભૂલાય

Israel Attacks Iran: ઈઝરાયલના ઈરાક પર હુમલા બાદ અમેરિકાનું મોટુ નિવેદન

Israel Attacks Iran: અનેક મિલિટ્રી અને ન્યુક્લિયર સાઇટ્સ ધ્વસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Elon Musk Trump fight: મે મર્યાદા ઓળંગી..ટ્રમ્પ વિશે પોસ્ટ કરીને પસ્તાયા મસ્ક
આંતરરાષ્ટ્રીય

Elon Musk Trump fight: મે મર્યાદા ઓળંગી..ટ્રમ્પ વિશે પોસ્ટ કરીને પસ્તાયા મસ્ક

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
Bengaluru Stampede: Virat Kohli સામે પોલીસ ફરિયાદ દાખલ
World: 'કામ છોડો, લગ્ન કરો, બાળકો પેદા કરો' આ દેશના સરકારનો આદેશ
Cricketer : છત્તીસગઢ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન તત્કાળ મદદના મળતા ભારતીય ક્રિકેટરનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?