By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    17 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભોરડું ગામના યુવાનના લગ્નના હતા ત્યાં ગોજારો અકસ્માત નડતા ! શરણાઈઓની જગ્યાએ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ભોરડું ગામના યુવાનના લગ્નના હતા ત્યાં ગોજારો અકસ્માત નડતા ! શરણાઈઓની જગ્યાએ

agragujaratnews
Last updated: 2024/02/12 at 11:52 AM
2 years ago
Share
ભોરડું ગામના યુવાનના લગ્નના હતા ત્યાં ગોજારો અકસ્માત નડતા ! શરણાઈઓની જગ્યાએ
SHARE

  • સાંચોરથી મોજડી ખરીદી કરી પાછા થરાદ ફરતાં મેસરા ગામ પાસે રોડ ઉપર બાઈક પલટી ખાતા અકસ્માત નડયો
  • થરાદના ભોરડુંમાં મંડપ બંધાઈ ગયા, પત્રિકાઓ વહેંચાઈ ગઈ
  • પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થતાં નાઈ પરિવાર પર આભ ફટયું

થરાદ સાચોર હાઇવે ઉપર મેસરા પાટીયા પાસે રાત્રે 8:00 વાગે ને સુમારે મોટરસાયકલ બાવળના ઠોઠા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ભોરડુ ગામના યુવકનું મોત નિપજ્યું હતું અને ભોરલ ગામના યુવક ને થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.જેમાં થરાદ તાલુકાના ભોરડુ ગામના રાણાભાઇ નાઈના પુત્ર વિપુલના લગ્ન સમાજના રિત રિવાજ મુજબ પાંચ દિવસ પછી થરાદના વાઘાસણ ગામે થવાના હતા જેમાં બંને પક્ષ દ્વારા લગ્નની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી.

 જેમાં મંડપ પણ બંધાઈ ગયા હતા પત્રિકાઓ પણ વિતરણ થઈ ગઈ હતી જેમાં ભોરડુ ગામનો યુવક જેનાં લગ્ન થવાના હતા તે વડોદરા ખાતે કેટેકર્સ નું કામ કરતો હતો જેના લગ્ન હોવાથી તે શનિવારના રોજ તે પોતાની નોકરી ઉપરથી રજા મૂકી અને તેના વતન ભોરડું ખાતે આવ્યો હતો આખો દિવસ લગ્નની તૈયારી કર્યા બાદ સાંજે પાંચ વાગ્યના સુમારે તે રાજસ્થાનના સાચોર ગામે તેના મિત્ર સાથે પોતાના લગ્ન માટે પગની મોજડી ખરીદવા માટે નીકળ્યો હતો જે સાચોર થી મોજડી ખરીદી સાંજે 07:00 વાગ્યાને સુમારે થરાદ તરફ્ આવી રહ્યો હતો ત્યારે મેસરા ગામના પાટીયા પાસે રાત્રી દરમિયાન રોડ ઉપર એક બાવળનું ઠોઠું પડેલું હતું જે તેને ન દેખાતા તે ઠોઠા સાથે તે મોટરસાયકલ અથડાતો તે બને યુવકો પડી ગયા હતા અને ભોરડુ ના વિપુલ નાઈનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું અને બીજો ઘાયલ થયો હતો. જેમાં 108 દ્રારા આવી અને બંનેને સારવાર હેઠળ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જેમાં સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા વિપુલ નાઈને મૃત્યુ જાહેર કરાયું હતું જેનાથી સમગ્ર થરાદ પંથકમાં અને ભોરડુ ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો જે યુવકના પાંચ દિવસ પછી લગ્ન હતા તે જ યુવકનું મોત થતાં થરાદના ભોરડું અને વાઘાસણ બંને ગામોમાં ચકચાર મચવા પામ્યો હતો અને જે મંડપમાં લગ્ન ની શરણાઈ ઓ વાગવાની હતી ત્યાં ચિચકારીઓ ગુંજી ઊઠી હતી.પાંચ દિવસ પછી યુવાનના લગ્ન હતા અને તે મોજડી ખરીદવા સાંચોર ગયો હતો ભોરડુ ગામના રાણાભાઇ નાઈના 22 વર્ષીય પુત્ર ના લગ્ન પાંચ દિવસ પછી હતા લગ્નની તમામ તૈયારીઓ બંને પક્ષ દ્વારા થઈ ગઈ હતી અને જે પોતાના લગ્ન માટે સાંચોર મોજડી ખરીદવા ગયો હતો અને સાંજે 8:00 વાગ્યે ના સુમારે મેસરા ગામના પાટીયા પાસે તેને અકસ્માત નડતા તેનું ઘટના સ્થળે મૃત્યુ પામતા બંને પક્ષમાં સનાટો છવાઈ ગયો હતો.થરાદ વનવિભાગની ઘોર બેદરકારીના લીધે 22 વર્ષેના યુવાનનું મૃત્યુથરાદ થી ખોડા તરફ્ જતા મેઈન હાઇવે ઉપર છેલ્લા ત્રણ દિવસથી રોડ ઉપર એક બાવળનું ઠોઠું આડું પડેલું હતું જેમાં વારંવાર વાહન ચાલકો હેરાન પરેશાન થતા હતા તેમજ થરાદ વન વિભાગને સ્થાનીક રહીશો દ્વારા જાણ પણ કરવામાં આવી હતી પરંતુ વન વિભાગ દ્વારા તે બાવળનું ઠોઠું હટાવવામાં ન આવતા શનિવારની રાત્રે ભોરડુ ગામના એક 22 વર્ષેના યુવાનનું તે બાવળા ઠોઠા સાથે મોટરસાયકલ અથડાતાં તેનું સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યું હતું આથી વન વિભાગ ની ઘોર બેદરકારી સામે જોવા મળી હતી.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન
રાજકોટ

 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન

Editor By Editor 5 days ago
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
ડીસાના આખોલ નજીક બટાકાની આડમાં ટ્રકમાંથી કરોડોનો દારૂ મળ્યો
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?