By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    1 minute ago
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    1 hour ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    2 hours ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    3 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: આજથી બદલાઈ ગયા આ નિયમો, બર્થ સર્ટિફિકેટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી જાણો શું ફેરફારો કરાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

આજથી બદલાઈ ગયા આ નિયમો, બર્થ સર્ટિફિકેટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી જાણો શું ફેરફારો કરાયા

agragujaratnews
Last updated: 2024/11/28 at 10:39 AM
7 months ago
Share
આજથી બદલાઈ ગયા આ નિયમો, બર્થ સર્ટિફિકેટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી જાણો શું ફેરફારો કરાયા
SHARE

 

Rules Changed From 1st OCtober : દર મહિનાની પહેલી તારીખે ઘણાં નિયમો બદલાતા હોય છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. 1 ઓક્ટોબર 2023થી પણ ઘણાં નાણાકીય નિયમોમાં ફેરફાર થઇ રહ્યો છે. આ નિયમોમાં ફેરફારથી જન્મ પ્રમાણપત્ર(Birth Certificate)થી લઈને મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund’s SIP)ની SIP પર પણ અસર થશે. આવો જાણીએ આજથી કયા કયા નિયમોમાં ફેરફાર થઇ રહ્યા છે.

1. વિદેશ પ્રવાસ કરતા લોકો માટે ટેક્સ સિસ્ટમ પહેલા જેવી નથી

જો તમે વિદેશ ફરવાના શોખીન છો તો આજથી તમારે થોડા વધુ પૈસા ખર્ચ કરવા પડી શકે છે. જો તમે 7 લાખ રૂપિયાથી વધુનું ટૂર પેકેજ લો છો તો તમારે 20 ટકા TCS ચૂકવવો પડશે. જણાવી દઈએ કે મેડિકલ અને ભણતર પા કરવામાં આવતો ખર્ચ આમાં સામેલ નથી.

2. તમારું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ શકે છે

જો તમે PPF, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જેવી યોજનાઓમાં રોકાણ કરો છો તો તમારે માટે એક મોટી અપડેટ છે. આ તમામ અકાઉન્ટ સાથે પાન કાર્ડ(PAN Card) અને આધાર કાર્ડ (Aadhar Card) લિંક કરવાની છેલ્લી તારીખ 30 સેપ્ટેમ્બર હતી. જો તમે અત્યાર સુધી પાન અને આધાર કાર્ડ લિંક નથી કરાવ્યા તો દસ્તાવેજો સબમિટ ન થાય ત્યાં સુધી તમારું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ શકે છે.

3. જન્મ પ્રમાણપત્ર એક જ દસ્તાવેજ તરીકે માન્ય

રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ (અમેંડમેંટ) બિલ-2023 આજથી અમલી બની ગયું છે. જેના કારણે હવેથી જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ બનાવવા, ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા, મેરેજ રજીસ્ટ્રેશન કરાવવા, સરકારી નોકરીમાં નિમણૂક, મતદાર યાદી અથવા સ્કુલમાં એડમિશન મેળવવા માટે એક જ દસ્તાવેજ તરીકે માન્ય રહેશે.

4. SIPના નિયમોમાં ફેરફાર

આજથી મ્યુચ્યુઅલ ફંડ SIP મહત્તમ 30 વર્ષ માટે જ કરી શકાય છે. પહેલા લાંબા ગાળાના SIPની કોઈ છેલ્લી તારીખ ન હતી. આ નવો નિયમ જુના SIP પર લાગુ નહી થાય. NACHએ 18 ઓગસ્ટ 2023ના રોજ આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

5. ડેબિટ-ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર

હવે તમારું કાર્ડ આપનારી સંસ્થા તમને પૂછશે કે તમારે કયું કાર્ડ જોઈએ છે. તેમજ તેઓએ એક કરતા વધુ વિકલ્પ પણ આપવાના રહેશે. અગાઉ એવું જોવામાં આવતું હતું કે નવા કાર્ડ અથવા રિન્યુઅલ સમયે કાર્ડ જારી કરતી સંસ્થાઓ જો કોઈ વિકલ્પ પસંદ ન કરે તો રુપે, માસ્ટરકાર્ડ, વિઝા કાર્ડ વગેરેમાંથી કોઈ પણ ઈશ્યુ કરી દેતી હતી. પરંતુ આજથી આવું નહી થાય.




Buy UK perfect super clone Rolex Daytona watches online. Swiss Made AAA Fakes Watches UK Shop:www.rolexreplicaswissmade.com/Watches/Daytona.php

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC Final: સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, આવું કરનાર પહેલો ખેલાડી બન્યો
સ્પોર્ટ્સ

WTC Final: સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, આવું કરનાર પહેલો ખેલાડી બન્યો

By 4 days ago
World: 'કામ છોડો, લગ્ન કરો, બાળકો પેદા કરો' આ દેશના સરકારનો આદેશ
Plane crash in Ahmedabad: અમેરિકામાં હોબાળો, બોઇંગના કારણે 1 લાખ કરોડ ડૂબ્યા
Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
હવે Pakistanમાં સામે આવ્યો 'હનીમૂન કાંડ', ફરવા ગયેલા દંપત્તિએ કર્યુ આ કામ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?