By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    44 minutes ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    2 hours ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    3 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    4 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: અમદાવાદમાં ચોર મહિલાઓનો આતંક, પાણી પીવાના બહાને ઘરમાં ચલાવે છે લૂંટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમદાવાદમાં ચોર મહિલાઓનો આતંક, પાણી પીવાના બહાને ઘરમાં ચલાવે છે લૂંટ

agragujaratnews
Last updated: 2023/10/10 at 7:37 AM
2 years ago
Share
અમદાવાદમાં ચોર મહિલાઓનો આતંક, પાણી પીવાના બહાને ઘરમાં ચલાવે છે લૂંટ
SHARE

  • નણંદ અને ભાભીને બેભાન કરી ઘરમાંથી લૂંટ ચલાવી
  • લૂંટ ચલાવનાર શંકાસ્પદ મહિલાઓ CCTV માં થઈ કેદ થઇ
  • બેભાન કરી લૂંટ ચલાવવાની ચોર મહિલાઓની મોડસ ઓપરેન્ડી

અમદાવાદમાં ચોર મહિલાઓનો આતંક સામે આવ્યો છે. જેમાં પાણી પીવાના બહાને ઘરમાં આવી લૂંટ ચલાવે છે. ત્યારે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આ મહિલાઓ સક્રિય થઇ છે. તેમાં મહિલાઓ કોઇ બહાને ઘરમાં ઘુસી બેભાન કરી લૂંટ ચલાવી રહી છે.

નણંદ અને ભાભીને બેભાન કરી ઘરમાંથી લૂંટ ચલાવી

પાણી પીવાના બહાને ઘરમાં આવી બેભાન કરી લૂંટ ચલાવવાની ચોર મહિલાઓની મોડસ ઓપરેન્ડી છે. ત્યારે બ્યુટી પાર્લરનો ઓર્ડર આપવા મહિલાઓ આવી હતી. જેમાં લૂંટ ચલાવનાર શંકાસ્પદ મહિલાઓ CCTV કેમેરામાં કેદ થઇ છે. તેમાં વસ્ત્રાલ વિસ્તારમાં સહજાનંદ બંગ્લોઝમાં લૂંટની ઘટના સામે આવી છે. તેમાં બ્યુટી પાર્લરનો ઓર્ડર આપવાનો છે તેમ કહી બે મહિલાઓએ ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો. તથા નણંદ અને ભાભીને બેભાન કરી ઘરમાંથી લૂંટ ચલાવી હતી.

લૂંટ ચલાવનાર શંકાસ્પદ મહિલાઓ CCTV માં થઈ કેદ થઇ

લૂંટ ચલાવનાર શંકાસ્પદ મહિલાઓ CCTV માં થઈ કેદ થઇ છે. જેમાં વસ્ત્રાલ વિસ્તારમાં સહજાનંદ બંગ્લોઝમાં રહેતા નણંદ અને ભાભી જ્યારે હોશમાં આવ્યા ત્યારે કાનની બુટ્ટી સહિત ઘરમાંથી રોકડ ગાયબ હોવાનું ધ્યાને આવ્યું હતુ. જેમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં હવે પોલીસ સીસીટીવીના આધારે સમગ્ર માહિતી મેળવી ચોર મહિલાઓને પકડવામાં ચક્રો ગતિમાન કર્યા છે. 

You Might Also Like

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

રાજકોટના ‘વિકાસ પુરૂષ’ની અલવિદા

ડ્રીમ લાઇનરે 290 લોકોના અગણીત ડ્રીમ રોળી નાખ્યાં

ક્રાઈસ્ટ કોલેજ, રાજકોટ દ્વારા રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે “SAFAL 2025” ટ્રેનિંગ કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Team Indiaમાં આ ખેલાડીને ન મળી તક, તો ખેલાડીએ અપનાવ્યો નવો રસ્તો!
સ્પોર્ટ્સ

Team Indiaમાં આ ખેલાડીને ન મળી તક, તો ખેલાડીએ અપનાવ્યો નવો રસ્તો!

By 6 days ago
Iran-Israel War: ઈરાનની પશ્ચિમી દેશોને ધમકી, જો ઈઝરાયલનો સાથ આપ્યો તો
India હવે ચીન પર આધારિત નહીં રહે, Rare Earth માટે બનાવ્યો પ્લાન
TNPL 2025: બેટરે બેટના કટકા કરી નાખ્યા ત્યાં સુધી રન માર્યા,જુઓ Video
Strawberry Moon: દુનિયાના અલગ-અલગ દેશોમાં જોવા મળ્યો 'દુલર્ભ નજારો', જુઓ તસવીરો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?