By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    4 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    35 minutes ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    2 hours ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    3 hours ago
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    4 hours ago
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Anushka Sharmaની આ વસ્તુ વિરાટ માટે લકી સાબિત થઈ, જીતી ગયા ટ્રોફી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Anushka Sharmaની આ વસ્તુ વિરાટ માટે લકી સાબિત થઈ, જીતી ગયા ટ્રોફી

Last updated: 2025/06/04 at 10:13 AM
5 days ago
Share
Anushka Sharmaની આ વસ્તુ વિરાટ માટે લકી સાબિત થઈ, જીતી ગયા ટ્રોફી
SHARE

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને હરાવીને પોતાનું 18 વર્ષનું સપનું પુરુ કર્યું છે. વિરાટની ટીમે પહેલી વખત આઈપીએલની ટ્રોફી જીતીને ઈતિહાસ રચી દીધો છે. મેચ જીત્યા પછી વિરાટ ઈમોશનલ થઈ ગયો હતો. તેઓ ફિલ્ડ પર બેઠા બેઠા રડવા લાગ્યા. તો વિરાટની ખુશીમાં તેની પત્ની અનુષ્કા શર્મા પણ ખુશ થતી નજરે ચડી હતી. અનુષ્કા વિરાટની મેચ જોવા ત્યાં પહોંચી હતી. અનુષ્કા વિરાટ માટે લકી ચાર્મ છે. તેમની આ વસ્તુ વિરાટ માટે ફાઈનલમાં લકી સાબિત થઈ છે. 

અનુષ્કા શર્મા આઈપીએલના પહેલા ક્વોલિફાયરમાં વિરાટને સપોર્ટ કરવા માટે ગઈ હતી. પહેલી ક્વોલિફાયર પણ આરસીબી અને પંજાબ કીંગ્સ વચ્ચે રમાઈ હતી. જે અનુષ્કાએ એ મેચમાં કર્યું હતું તે જ ફાઈનલમાં કર્યું. અનુષ્કાનો શર્ટ વિરાટ માટે લકી સાબિત થયો હતો.  

વ્હાઈટ શર્ટ વિરાટ માટે બન્યો લકી

અનુષ્કા શર્મા આઈપીએલના પહેલા ક્વોલિફાયરમાં વ્હાઈટ કલરનો શર્ટ અને ડેનિમ પહેરીને પહોંચી હતી. તે સ્ટેન્ડ પરથી વિરાટ માટે ખૂબ ચિયર્સ કરી રહી હતી. આ પછી મંગળવારે ફાઈનલમાં પણ અનુષ્કાનો લૂક પહેલા જેવો જ હતો. તે વ્હાઈટ શર્ટ અને ડેનિમ પહેરીને આવી હતી. આ રીતે વિરાટ માટે અનુષ્કાનો વ્હાઈટ શર્ટ લકી સાબિત થયો. 

વિરાટ અનુષ્કાને ભેટ્યો

મેચ જીત્યા પછી વિરાટ દર વખતની જેમ અનુષ્કાને મળવા માટે ગયો અને તેને ભેટીને રડવા લાગ્યો. અનુષ્કાને હગ કરવાની સાથે જ વિરાટની આંખોમાં આંસુ હતા. આરસીબીના જીત્યા પછી અનુષ્કાના ચહેરા પર ખૂબ ખુશી હતી અને પછી તે રડી પડી હતી. 

You Might Also Like

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો

Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો

Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Afghanisatan: વ્યાજે પાણી લેવા મજબૂર, 80 ટકા પાણી પીવાલાયક નથી
આંતરરાષ્ટ્રીય

Afghanisatan: વ્યાજે પાણી લેવા મજબૂર, 80 ટકા પાણી પીવાલાયક નથી

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 1 day ago
Iranને ઇઝરાયેલના પરમાણુ કાર્યક્રમના દસ્તાવેજોનો ખજાનો હાથ લાગ્યો ?
બગીચામાં ફરી રહ્યા છે… Rohit Sharma વિશે આ શું બોલ્યા ઋષભ પંત?
RCBના ચાહકોને પોલીસે કરી ડંડા વાળી , ઉજવણી મોંઘી પડી જુઓ Video
Americaના મંચ પરથી આ મહિલાએ PM મોદીના કર્યા ભરપુર વખાણ, જાણો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?