By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: NZ VS SA: ન્યુઝીલેન્ડે 25 ઓવર બાદ બનાવ્યા 109 રન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

NZ VS SA: ન્યુઝીલેન્ડે 25 ઓવર બાદ બનાવ્યા 109 રન

agragujaratnews
Last updated: 2023/11/01 at 3:16 PM
2 years ago
Share
NZ VS SA: ન્યુઝીલેન્ડે 25 ઓવર બાદ બનાવ્યા 109 રન
SHARE

  • આજે ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
  • પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ
  • ન્યુઝીલેન્ડ 6 મેચમાં 8 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને

આજે વર્લ્ડકપ 2023ની 32મી મેચ ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહી છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (MCA)માં રમાઇ રહી છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમોએ 6-6 મેચ રમી છે. જેમાં સાઉથ આફ્રિકાએ 5 મેચ જીતીને 10 પોઇન્ટ સાથે બીજા નંબરે છે. જ્યારે ન્યુઝીલેન્ડને છેલ્લી 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સેમી ફાઈનલનને ધ્યાનમાં રાખીને ન્યુઝીલેન્ડ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ 6 મેચમાં 8 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

ન્યુઝીલેન્ડની ઇનિંગ શરૂ

આજે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વર્લ્ડકપની મેચમાં બીજી ઇનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઇ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે 357 રન બનાવ્યા છે. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડ ટીમે 25 ઓવર બાદ 6 વિકેટના નુકસાને 109 રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન વિલ યંગે 37 બોલમાં 33 રન અને ડેરિલ મિચલે 30 બોલમાં 24 રન બનાવ્યા છે. હાલમાં ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફલિપ્સ અને ટીમ સાઉથી ક્રિઝ પર છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો માર્કો યાન્સને 5 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી છે. જ્યારે કેશવ મહારાજે 3 ઓવરમાં 8 રન આપીને 3 વિકેટ ઝડપી છે. કગીસો રબાડા અને ગેરાલ્ડ કોએત્ઝી એક- એક વિકેટ ઝડપી છે.

ન્યૂઝીલેન્ડનો સ્કોર 13 ઓવર બાદ 3 વિકેટે 62 રન છે. હાલમાં ડેરીલ મિચેલ અને ટોમ લાથમ ક્રીઝ પર છે. જ્યારે ડ્વેન કોનવે, રચિન રવિન્દ્ર અને વિલ યંગ પેવેલિયન પરત ફર્યા છે. સાઉથ આફ્રિકા તરફથી માર્કો યાન્સને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ગેરાલ્ડ કૌત્ઝેને 1 સફળતા મળી છે.

આજે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહી છે. સાઉથ આફ્રિકાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 357 રન બનાવ્યા છે. જેથી ન્યુઝીલેન્ડને જીત માટે 358 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડ ટીમ તરફથી ડેવોન કોનવે અને વિલ યંગ એપનિંગ કરવા આવ્યા છે. સાઉથ આફ્રિકા તરફથી માર્કો યાન્સને પ્રથમ ઓવરની શરૂઆત કરી છે.

સાઉથ આફ્રિકાની ઇનિંગ શરૂ

આજે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વર્લ્ડકપની મેચમાં પ્રથમ ઇનિંગ પૂર્ણ થઇ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે 50 ઓવર બાદ 4 વિકેટના નુકસાને 357 રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ રન રાસી વાન ડેર ડુસેન 118 બોલમાં 133 રન બનાવ્યા હતા. જેમાં તેણે 9 બાઉન્ડ્રી અને 5 સિક્સ ફટકારી હતી. ક્વિન્ટન ડી કોક 116 બોલમાં 10 ફોર અને 3 સિક્સની મદદથી 114 રન બનાવ્યા હતા. કેપ્ટન ટેમ્બા બવુમાએ 28 બોલમાં 24 રન બનાવ્યા હતા. જ્યારે ડેવિડ મિલરે 30 બોલમાં 2 ફોર અને 4 સિક્સ મદદથી 53 રન બનાવીને આઉટ થયો હતો. એડમ માર્કરામ 1 બોલમાં 6 રન  અને હેનરી ક્લાસને 7 બોલમાં 15 રન કરીને અણનમ પરત ફર્યા છે. ન્યુઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો ટીમ સાઉથીએ 10 ઓવરમાં 77 રન આપીને 2 વિકેટ ઝડપી છે. ટ્રેન્ટ બોલ્ટે 10 ઓવરમાં 49 રન આપીને 1 વિકેટ ઝડપી છે. જ્યારે મેટ હેનરીએ 5.3 ઓવરમાં 31, ગ્લેન ફલિપ્સે 7 ઓવરમાં 52 અને મિચેલ સેન્ટનર 10 ઓવરમાં 58 રન આપ્યા છે.

આજે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વર્લ્ડકપની મેચમાં પ્રથમ ઇનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઇ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે 25 ઓવર બાદ 1 વિકેટના નુકસાને 124 રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકા તરફથી કેપ્ટન ટેમ્બા બવુમાએ 28 બોલમાં 24 રન કરીને આઉટ થયો છે. જ્યારે ક્વિન્ટન ડી કોક 75 બોલમાં 57 રન અને રાસી વાન ડેર ડુસેન 47 બોલમાં 36 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો ટ્રેન્ટ બોલ્ટે 5 ઓવરમાં 12 રન આપીને 1 વિકેટ ઝડપી છે. જ્યારે મેટ હેનરીએ 5 ઓવરમાં 30, ટીમ સાઉથીએ 4 ઓવરમાં 25 અને મિચેલ સેન્ટનર 5 ઓવરમાં 23 રન આપ્યા છે.

સાઉથ આફ્રિકાએ 12 ઓવરમાં 54 રન બનાવ્યા છે. આફ્રિકાની એક વિકેટ કેપ્ટન બાવુમાના રૂપમાં પડી છે. ડી કોક 19 રન બનાવીને ક્રિઝ પર છે. ન્યુઝીલેન્ડને પ્રથમ સફળતા ટ્રેન્ટ બોલ્ટે અપાવી હતી.

આજે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની મેચ શરૂ થઇ છે. આ મેચમા ટોસ જીતીને ન્યુઝીલેન્ડે બોલિંગ પસંદ કરી છે. જેથી સાઉથ આફ્રિકા તરફથી ક્વિન્ટન ડી કોક અને ટેમ્બા બવુમા ઓપનિંગ કરવા આવ્યા છે. જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી પ્રથમ ઓવરની શરૂઆત ટ્રેન્ટ બોલ્ટે કરી છે. આજે બંને ટીમોએ એક- એક ફેરફાર કર્યો છે. ન્યુઝીલેન્ડે લોકી ફર્ગ્યુસનની જગ્યાએ ટીમ સાઉથી અને સાઉથ આફ્રિકાએ તબરેઝ શમ્સીની જગ્યાએ કગીસો રબાડાને સ્થાન આપ્યું છે.

ન્યુઝીલેન્ડે ટોસ જીત્યો

ICC વનડે વર્લ્ડકપ 2023ની 32મી મેચ ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ માટે ટોસ થયો છે. જે ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા બંને ટીમ વર્લ્ડકપમાં 6-6 મેચ રમી છે. જેમાં સાઉથ આફ્રિકાની 5 અને ન્યુઝીલેન્ડની 4માં જીત થઈ છે. 

પિચ રિપોર્ટ

ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. MCAની પિચને લઈ કહેવામાં આવી રહ્યું છે કે, આ પિચમાં બેટ્સમેનને મદદ મળે છે. જેથી આજની મેચ હાઈસ્કોરિંગ જોવા મળી શકે છે. આ મેદાનમાં અત્યાર સુધી કુલ 8 વનડે મેચ રમાઈ છે. જેમાં દરેક મેચમાં 300થી વધુનો સ્કોર થયો છે.પુણેનું હવામાન ગરમ અને શુષ્ક છે, તેથી વધુ ઝાકળ પડવાની કોઈ શક્યતા નથી. આ મેદાનમાં છેલ્લી બે મેચમાં ટાર્ગેટનો પીછો કરનાર ટીમ સરળતાથી જીતી ગઈ છે, આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે.

બંને દેશોની પ્લેઈંગ ઈલેવન

સાઉથ આફ્રિકાઃ ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એડેન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો યાન્સન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કગીસો રબાડા, લુંગી એનગિડી

ન્યુઝીલેન્ડઃ ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિચેલ, ટોમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, જીમી નીશમ, મિચલ સેન્ટનર, મેટ હેનરી, ટીમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
ભાવનગર

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Editor By Editor 4 days ago
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?