By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    10 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રજા લેવા તાલિમી PSIએ સગાઇનું ખોટું આમંત્રણ કાર્ડ બનાવ્યું અને ભરાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રજા લેવા તાલિમી PSIએ સગાઇનું ખોટું આમંત્રણ કાર્ડ બનાવ્યું અને ભરાયા

agragujaratnews
Last updated: 2024/02/09 at 6:55 PM
2 years ago
Share
રજા લેવા તાલિમી PSIએ સગાઇનું ખોટું આમંત્રણ કાર્ડ બનાવ્યું અને ભરાયા
SHARE

  • અધિકારીને ધ્યાને આવતા કાર્યવાહી કરવામાં આવી છે
  • રજા લેવા માટે સગાઇનું ખોટું આમંત્રણ કાર્ડ બનાવ્યું હતું
  • તાલિમી PSI સામે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ

ખોટી રીતે રજા લેતા તાલિમી PSI સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં રજા માટે ખોટી આમંત્રણ પત્રિકા બનાવી હતી. તેથી તાલિમી PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રજા લેવા માટે સગાઇનું ખોટું આમંત્રણ કાર્ડ બનાવ્યું હતું. તેમજ તાલિમી PSI સામે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.

અધિકારીને ધ્યાને આવતા કાર્યવાહી કરવામાં આવી છે

અધિકારીને ધ્યાને આવતા કાર્યવાહી કરવામાં આવી છે. રજા માટે ખોટી આમંત્રણ પત્રિકા બનાવવી ટ્રેઈની પીએસઆઈને ભારે પડી છે. નકલી આમંત્રણ પત્રિકા મામલે ટ્રેઈની પીએસઆઈ સામે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે. તેમાં ટ્રેઈની પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રજા મેળવવા સગાઈનું ખોટું આમંત્રણ કાર્ડ બનાવતા કાર્યવાહી થઇ છે. અધિકારીના ધ્યાને આવતા કાર્યવાહી કરાઈ છે.

સમગ્ર મામલે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

પોલીસ તાલીમ એકેડેમીનાં ઇન્સ્પેકટર એચ.બી.વાઘેલાએ સમગ્ર મામલે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે જાન્યુઆરી-2023 થી બિનહથિયારી પીએસઆઇ તરીકે ટ્રેનિંગ લેતાં મુન્નાભાઇ હમીરભાઇ આલ (ઉ.વ.29, મુળ રહે. ગામ-સાંગરા તા. પાલનપુર) દ્વારા અત્રેની કચેરીના આસીસ્ટન્ટ ડાયરેક્ટર ઈન્ડોરની વહીવટી શાખામાં દિન- 2 નો પરચુરણ રજાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં 1/12/2023 નાં રોજ પોતાની સગાઈ હોવાથી રીત રિવાજ પ્રમાણે પોતાના ગામમાં ભોજન સમારંભ બીજા દિવસે રાખ્યો હોવાનો ઉલ્લેખ કરી આમંત્રણ પત્રિકા પણ રજૂ કરાઈ હતી. જેનાં આધારે તેની રજા પણ મંજૂર થઈ ગઈ હતી.

આમંત્રણ પત્રિકામાં સગાઈ વાળી યુવતીનું માત્ર નામ લખેલુ હતું

ઉલ્લેખનીય છે કે આમંત્રણ પત્રિકામાં સગાઈ વાળી યુવતીનું માત્ર નામ લખેલુ હતું. પરંતુ તેણીના માતા પિતાનું નામ કે સરનામાનો ઉલ્લેખ નહીં હોવાથી પ્રથમ દૃષ્ટિએ ઉપરી અધિકારીને અંદાજો આવી ગયો હતો. અને શંકાસ્પદ આમંત્રણ પત્રિકાની તપાસ ઈન્સ્પેક્ટર વાઘેલાને સોપવામાં આવી હતી. જે અંગે તપાસ તાલીમી પીએસઆઇનાં ગામમાં જઈને તપાસ કરવામાં આવી હતી. ત્યારે પાડોશીઓએ મુન્નાભાઈ આલનાં ઘરે ઉપરોક્ત તારીખો કે છેલ્લા છ માસમાં ક્યારેય કોઈ પ્રસંગ યોજાયો નહીં હોવાનું નિવેદનો આપ્યા હતા. જેમાં આ કાર્ડ ખોટુ હોવાનું ધ્યાને આવ્યુ હતુ. તેથી કાયદેસરની કાર્યવાહી કરી તાલિમી PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર
ગુજરાત

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

Editor By Editor 10 hours ago
રાજકોટમાં રસ્તા ઓછા ભાજપના ભ્રષ્ટાચારના ખાડા વધારે : કોંગ્રેસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇન્કાર
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
3૬૦ ડિગ્રી ખૂરશી સાથેની સાસણગીરમાં દોડાવાશે સ્પેશ્યલ જંગલ સફારી ટ્રેન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?