By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    15 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ટી.આર.પી. ગેમઝોન મામલે સાગઠિયાની થઇ શકે છે ED તપાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

ટી.આર.પી. ગેમઝોન મામલે સાગઠિયાની થઇ શકે છે ED તપાસ

agragujaratnews
Last updated: 2024/06/06 at 7:35 PM
2 years ago
Share
ટી.આર.પી. ગેમઝોન મામલે સાગઠિયાની થઇ શકે છે ED તપાસ
SHARE

સીટની તપાસમાં અનેક રહસ્યો ખુલ્યા હોવાની શકયતા : માત્ર ટીઆરપી ગેમ ઝોન જ નહિ એસીબી અને સીટની તપાસમાં સાગઠિયાની બેનામી સંપતિના કાચા ચીઠઠા મળી ગયા હોવાની શકયતા

રાજકોટ મહાનગરપાલિકામાં ખુબ જ વિવાદમાં રહેલા સસ્પેન્ડેડ ચીફ ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયા સામે થઇ રહેલી સીટ અન સ્થાનિક તપાસમાં કરોડો રૂપિયાનો કાળો કારોબાર સાગઠિયા થકી થયો હોવાનું ખુલ્યુ છે. એટલું જ નહિ સાગઠિયાએ બિનહિસાબી આવક થકી અનેક પેટ્રોલ પંપ,ફાર્મ હાઉસ,બંગલા અને ટવીન સ્ટાર કોમર્શિયલ બિલ્ડીંગમાં માર્કેટ પ્રાઇઝ મુજબ રૂપિયા એકાદ કરોડની મિલ્કતો હોવાનું ખુલ્યુ છે. એ.સી.બી. અને પોલીસ સહિતની તપાસમા નાણાકિય દસ્તાવેજોના પોટલાં ભરાયા છે. આ તપાસમાં આવકવેરા અને રેવન્યુ ઇન્ટેલિજન્સની મદદ ન મળે તો ભેદ પણ ન ઉકેલી શકાય એવી સ્થીતિ છે.

Contents
સીટની તપાસમાં અનેક રહસ્યો ખુલ્યા હોવાની શકયતા : માત્ર ટીઆરપી ગેમ ઝોન જ નહિ એસીબી અને સીટની તપાસમાં સાગઠિયાની બેનામી સંપતિના કાચા ચીઠઠા મળી ગયા હોવાની શકયતાપૂર્વ આરએમસી કમિશ્નર સામે હાઇકોર્ટની લાલ આંખઆનંદ પટેલ સામે આગકાંડમાં સરકારે પગલાં કેમ નથી લીધા ?TRP ગેમઝોનને ઇમ્પેકટમાં લઇ જઇ કાયદેસર કરવા કોર્પોરેટર નીતિન રામાણીએ ભલામણ કરી હોવાની કબુલાત

આપી મનસુખ સાગઠિયાના કાર્યકાળ દરમિયાનના તમામ વ્યહવારોની તપાસ માટે ઇ.ડીને તપાસ સોંપવા માટે ભલામણ થઇ હોવાનું અત્યંત આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે. સામાન્ય રીતે ઇ.ડી.ને ખુબ મોટી આર્થિક ગોલમાલ હોય અને તેમાં ક્રિમિનલ મોટિવ હોય ત્યારે તપાસ સોંપવામાં આવતી હોય છે. સાગઠિયાને તપાસ સોંપાશે તો રાજકોટ મહાનગરપાલિકા ભ્રષ્ટાચારના કિસ્સામાં પણ એક નવો રેકર્ડ બનાવશે.

અત્રે એ યાદ આપવું જરૂરી છે કે ટી.આર.પી. ગેમઝોનમાં નાણા માટે સાગઠિયા એન્ડ કંપનીએ તમામ કાયદાઓના લીરાં ઉડાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યુ છે. જો કે સાગઠિયા તો હાલ બલીનો બકરો બની રહયો હોય એવુ જણાય છે. તેમને સંકલનની સૂચના આપનાર હાલના અને પૂર્વ પદાધિકારીઓ સુધી તપાસનો ગાળિયો નહિ પહોંચે ત્યાં સુધી સીટની તપાસ પણ તેના મૂળ સુધી પહોંચી છે તેમ નહિ કહિ શકાય.

પૂર્વ આરએમસી કમિશ્નર સામે હાઇકોર્ટની લાલ આંખ

આનંદ પટેલ સામે આગકાંડમાં સરકારે પગલાં કેમ નથી લીધા ?

ટીઆરપી ગેમઝોન આગકાંડમાં ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો છે. હાઇકોર્ટે રાજય સરકાર સામે સવાલ ઉઠાવતાં જણાવ્યુ છે કે પૂર્વ આરએમસી કમિશનર આનંદ પટેલ સામે હજુ સુધી કોઇ પગલાં કેમ નથી લીધા.

આજે સવારથી ટીઆરપી ગેમ ઝોન આગકાંડની કાનુની કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી સ્પેશિયલ જજ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઇએ સુનાવણી હાથ ધરી હતી. એડવોકેટ જનરલે કહયુ હતું કે રાકોટ અમદાવાદ, વડોદરા કોર્પોરેશને સુઓમોટો એફિડેવીટ ફાઇલ કરી છે. ગેમઝોન રચનાવખતે જે મ્યુ. કમિશનર હતાં તેનો એફીડેવીટ પણ છે. રાજકોટ મ્યુ.કમિશ્નરને અમોએ પોસ્ટીંગ વગર ટ્રાન્સફર આપી છે તેમ રાજય સરકારે કહયુ છે. એસઆઇટીનો રિપોર્ટ આપતાં અમો પગલાં લેશુ.કોર્ટે કહયુ હતું કે માત્ર ટ્રાન્સફર પુરતી નથી. તેઓ બધું જ જાણતાં હતાં. ર૦ર3માં આ જ જગ્યાએ આગ લાગી હતી તે કમિશ્નરને ખબર હતી. આમ છતાં ઓથોરીટીએ કોઇ પગલાં લીધા નથી.

એડવોકેટ અમિત પંચાલે કહયુ કે અગાઉ આગ લાગ્યા બાદ આ બીજી ઘટના છે. પણ કોઇ પગલાં નથી લેવાયા. બાદમાં  દુ:ખ વ્યકત કરે છે. રાજય સરકાર  ૪ લાખ રૂપિયા વળતર આપીને છુટી જાય છે. ૧૦ દિવસમાં સીટના રિપોર્ટની રાજય સરકારે વાત કરી હતી. હવે ર૮ જુન કહે છે. રાજય સરકારે ઉચ્ચ અધિકારીને સપસપેન્ડ કરવા જોઇએ. યર એનઓસી કે બીયુ પરમિશન ટીઆરપી પાસે નહોતી. નાના કર્મચારીઓને સ્સપેન્ડક રી મિડિયામાં ફકત દેખાડો થાય છે. કોર્ટ લોકશાહિનો ત્રીજો પાયો છે.

કોર્ટના ઓર્ડર મુજબ ચારેય મહાનગર કમિશ્નરોએ એફિડેવીટ ફાઇલ કરી. આર.એમ.સી. એફિડેવીટમાં પૂર્વ કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યુ છે કે સમયાંતરે ટીઆરપી ગેમ ઝોનનું ચેકિંગ થયુ નથી. ફાયર વિભાગે ટીઆરપી ગેમ ઝોનમાં ચેકિંગ કર્યુ નથી. ટીઆરપી ગેમઝોને ફાયર એનઓસી માટે અરજી કરી નહોતી.તાજેતરમાં જ બદલી પામેલા આરઅમસી કમિશ્નર આનંદ પટેલે  જણાવ્યુ હતું કે ટિકિટ બુકિંગ માટે પરમિશન લેવામાં આવી નહોતી.એસઆઇટીએ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવા બે મહિનાનો સમય માંગ્યો છે. પરંતુ રાજય સરકારે હાલ ર૮ જુન સુધીનો સમય આપ્યો છે. આમ હાઇકોર્ટમાં આર.એમ.સી.ના પૂર્વકમિશ્નરો સામે કોઇ પગલાં લેવાયા નથી તેનો સવાલ ઉઠયો છે.

TRP ગેમઝોનને ઇમ્પેકટમાં લઇ જઇ કાયદેસર કરવા કોર્પોરેટર નીતિન રામાણીએ ભલામણ કરી હોવાની કબુલાત

સરકારમાં મેં ધ્યાન ન દોર્યુ તે મારી ભૂલ : ટાઉન પ્લાનિંગમાં વહિવટ થતા હોવાના મીડિયા સમક્ષ આક્ષેપ

૨૮થી વધુ લોકોના ભોગ લેનારી રાજકોટની ગોઝારી ટીઆરપી આગકાંડની  ઘટનામાં હવે એક બાદ એક કાળા ઘેટા બહાર આવી રહ્યાં છે. વોર્ડ નં.૧3ના કોર્પોરેટર નીતિન રામાણી સામે વ્યાપક આક્ષેપો થયા બાદ ખુદ નીતિન રામાણી પોતાનો સાઇડ રજુ કરવા માટે મીડિયા સમક્ષ આવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોન માટે મે ઇમ્પેકટ ફી દ્વારા મંજૂરી માટે ભલામણ કરી હતી. જો કે પોતે દૂધે ધોયેલા હોય તેમ કહે છે કે મેં વહિવટ નથી કર્યો મેં તો માત્ર ભલામણ કરી છે. પરંતુ ટીપીઓમાં વહિવટથી જ કામ થાય છે.

ટીઆરપી ગેમઝોનના યુવરાજસિંહ અને પ્રકાશ જૈન મને મળવા આવ્યા હતાં. નિરવ વરૂ નામના આર્કિટેકટને મેં ટીઆરપી ગેમઝોન ઇમ્પેકટમાં લઇ જવા માટે કહ્યું હતું. એટલું જ નહીં આ માટે મારા મિત્ર વી.ડી.ના કહેવાથી ભલામણ પણ કરી હતી.

કોર્પોરેટર નીતિન રામાણીએ વધુમાં જણાવ્યું હતું કે મારી ભૂલ એ થઇ કે મેં રજુઆત સમયે રાજય સરકારનું ધ્યાન દોર્યુ ન હતું. પોતે દૂધે ધોયેલા હોય તેમ ટીપીઓ શાખામાં બેફામ વહિવટ ચાલે છે તે આક્ષેપને નીતિન રામાણીએ દોહરાવ્યા હતાં.

 

 

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
મોરબી

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

Editor By Editor 2 days ago
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?