By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: USA: 18 હજાર ભારતીયો પર લટકતી તલવાર! ટ્રમ્પના આવ્યા બાદ વધશે મુશ્કેલી?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

USA: 18 હજાર ભારતીયો પર લટકતી તલવાર! ટ્રમ્પના આવ્યા બાદ વધશે મુશ્કેલી?

AgraGujarat Rajkot
Last updated: 2024/12/15 at 12:23 PM
1 year ago
Share
USA: 18 હજાર ભારતીયો પર લટકતી તલવાર! ટ્રમ્પના આવ્યા બાદ વધશે મુશ્કેલી?
SHARE

જાન્યુઆરીમાં અમેરિકાના રાષ્ટ્પતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેવાના છે. શપથ ગ્રહણ કરતાની સાથે જ તેઓ અમેરિકામાં કડક ઇમિગ્રેશન નીતિઓ તરફ આગળ વધી રહ્યા છીએ. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ના તાજેતરના ડેટા અનુસાર 1.45 મિલિયન (14.5 લાખ) ગેરકાયદે ઇમિગ્રન્ટ્સમાંથી 18,000 ભારતીયો પણ દેશનિકાલના જોખમમાં છે.

ગેરકાયદેસર વસાહતીઓમાં ભારત ત્રીજા ક્રમે

પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોની સંખ્યા લગભગ 7.25 લાખ છે, જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની બાબતમાં ભારતને ત્રીજા સ્થાને રાખે છે. આ યાદીમાં મેક્સિકો અને અલ સાલ્વાડોર પ્રથમ અને બીજા સ્થાને છે. આ આંકડો અમેરિકામાં અનધિકૃત ઈમિગ્રેશનનું પ્રમાણ દર્શાવે છે. 22 ઓક્ટોબરના રોજ, યુ.એસ.એ ભારત સરકારના સહયોગથી, ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સના સમૂહને ચાર્ટર્ડ પ્લેન દ્વારા દેશનિકાલ કર્યા. આ પગલું ગેરકાયદેસર વસાહતીઓની વધતી સંખ્યાને અંકુશમાં લેવા માટેના સંકલિત પ્રયાસને દર્શાવે છે.

શું છે પડકારો ?

ગેરકાયદેસર રીતે રહેતા ઘણા ભારતીયો તેમની સ્થિતિને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પ્રક્રિયા પડકારોથી ભરપૂર છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં સરેરાશ 90,000 ભારતીયો ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયા છે. આ આંકડો સ્થળાંતર કરનારાઓમાં ચાલી રહેલી નિરાશાને દર્શાવે છે.

ICE એ ભારતને “નોન-ઓપરેટિવ” દેશોની યાદીમાં સામેલ કર્યું છે. આનું કારણ દેશનિકાલનો સામનો કરી રહેલી વ્યક્તિઓની નાગરિકતાની પુષ્ટિ કરવામાં વિલંબ છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારત સહિત અન્ય દેશો પાસેથી દેશનિકાલની પ્રક્રિયા સમયસર હાથ ધરવામાં આવે તેવી અપેક્ષા છે જેમ કે ઇન્ટરવ્યુ લેવા, દસ્તાવેજો જાહેર કરવા અને ચાર્ટર્ડ અથવા કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા દેશનિકાલની પ્રક્રિયાને સ્વીકારવી. ICEના નિવેદન અનુસાર, “હાલમાં, ICE 15 દેશોને અસહયોગી માને છે. જેમાં ભારત, ભૂતાન, બર્મા, ક્યુબા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, એરિટ્રિયા, ઇથોપિયા, હોંગકોંગ, ઈરાન, લાઓસ, પાકિસ્તાન, ચીન, રશિયા, સોમાલિયા અને વેનેઝુએલા.

અહીં સૌથી વધારે રહે છે ગેરકાયદેસર રીતે લોકો 

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની યાદીમાં હોન્ડુરાસ સૌથી આગળ છે, જ્યાં 2,61,651 લોકો ગેરકાયદેસર રીતે રહે છે. આ પછી ગ્વાટેમાલા, મેક્સિકો અને અલ સાલ્વાડોર આવે છે. ભારતની વિશાળ હાજરી ગેરકાયદે સ્થળાંતરની વ્યાપક સમસ્યામાં તેની ભૂમિકાને રેખાંકિત કરે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ, સરહદ સુરક્ષા અને દેશનિકાલને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ ફેરફારથી ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયો માટે અનિશ્ચિતતા વધી છે, કારણ કે નીતિઓ પહેલા કરતા વધુ કડક બની રહી છે.

ટ્રમ્પે કરી હતી આ જાહેરાત 

ચૂંટણી દરમિયાન કડક ઇમિગ્રેશન નીતિઓની જાહેરાત કરનાર ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ પહેલા ગેરકાયદેસર સ્થળાંતર પર કામ કરશે. આની તૈયારીમાં યુએસ ઈમિગ્રેશન-કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ) એ દેશનિકાલ માટે અંદાજે 1.5 મિલિયન લોકોની યાદી તૈયાર કરી છે. તેમાંથી લગભગ 18 હજાર ભારતીયોને ભારત પરત મોકલવાનું જોખમ છે.

90 હજાર ભારતીયો અમેરિકન સરહદ પાર કરતા ઝડપાયા

ICE અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં 90 હજાર ભારતીયો અમેરિકાની સરહદમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયા છે. આ સ્થળાંતર કરનારાઓનો મોટો હિસ્સો પંજાબ, ગુજરાત અને આંધ્રપ્રદેશના છે. એશિયાઈ દેશોમાં ગેરકાયદે ઘૂસણખોરી મામલે ચીન ટોચ પર છે. ભારત આ મામલામાં 13મા નંબર પર છે.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
આંતરરાષ્ટ્રીય

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

Editor By Editor 4 days ago
 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?