By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: H1B અને H4 વિઝા અરજદારો માટે ટ્રમ્પનું એલર્ટ!, અચાનક સ્થગિત કરાયા હજારો ઇન્ટરવ્યુ, ટ્રમ્પ પ્રશાસને જાહેર કર્યો આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

H1B અને H4 વિઝા અરજદારો માટે ટ્રમ્પનું એલર્ટ!, અચાનક સ્થગિત કરાયા હજારો ઇન્ટરવ્યુ, ટ્રમ્પ પ્રશાસને જાહેર કર્યો આદેશ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/23 at 11:52 AM
3 months ago
Share
H1B  અને H4  વિઝા અરજદારો માટે ટ્રમ્પનું એલર્ટ!, અચાનક સ્થગિત કરાયા હજારો ઇન્ટરવ્યુ, ટ્રમ્પ પ્રશાસને જાહેર કર્યો આદેશ
SHARE

Contents
અચાનક સ્થગિત થયા હજારો ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર દૂતાવાસે જાણકારી શેર કરી ભારતીય વ્યાવસાયિકો પર પડશે મોટી અસર H1B દુરુપયોગ રોકવાવનો પ્રયાસ

ભારતમાં અમેરિકી દૂતાવાસે સોમવારે જણાવ્યુ કે 15 ડિસેમ્બરથી જ અમેરિકાએ H1B અને H4 વિઝા અરજદારો માટે વિઝા સ્ક્રીનીંગ પ્રક્રિયા વધુ કડક કરી દીધી છે. જેના હેઠળ હવે બંને વિઝા શ્રેણીઓએ દરેક અરજદારોની ઓનલાઇન ઉપસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા ન માત્ર ભારત પરંતુ આખી દુનિયાના દરેક દેશો અને રાષ્ટ્રીયતાઓના અરજદારો પર પણ લાગુ થશે.

અચાનક સ્થગિત થયા હજારો ઇન્ટરવ્યુ

દૂતાવાસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં આ મહિનાના અંતે યોજાનારા હજારો H1B વિઝા અરજદારોના પહેલેથી નક્કી કરાયેલા ઇન્ટરવ્યૂ અચાનક ઘણા મહિનાઓ માટે મુલતવી રાખવામાં આવ્યા છે. તેના કારણે મોટી સંખ્યામાં ભારતીય વ્યાવસાયિકોની યોજનાઓ પર અસર પડી છે.

સોશિયલ મીડિયા પર દૂતાવાસે જાણકારી શેર કરી

અમેરિકી દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરતા કહ્યું કે H1B અને H4 વિઝા અરજદારો માટે વૈશ્વિક એલર્ટ: 15 ડિસેમ્બરથી વિદેશ વિભાગે માનક વિઝા સ્ક્રીનિંગના ભાગરૂપે તમામ H1B અને H4 અરજદારો માટે ઓનલાઈન હાજરીની સમીક્ષા વિસ્તૃત કરી છે.

દરેક દેશો પર નિયમ લાગુ

દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે આ તપાસ કોઈ એક દેશ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે તમામ રાષ્ટ્રીયતાઓના H1B અને H4 વિઝા અરજદારો પર સમાન રીતે લાગુ કરવામાં આવી રહી છે.

ભારતીય વ્યાવસાયિકો પર પડશે મોટી અસર

H1B વિઝાનો ઉપયોગ અમેરિકન ટેક કંપનીઓ મોટા પ્રમાણમાં વિદેશી વ્યાવસાયિકોની ભરતી માટે કરે છે. ભારતીય વ્યાવસાયિકો ખાસ કરીને IT ક્ષેત્ર, એન્જિનિયરિંગ અને ડોક્ટરી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો H1B વિઝા ધારકોનો સૌથી મોટો સમૂહ છે. આવી સ્થિતિમાં, નવી તપાસ પ્રક્રિયાનો અસર ભારતીય અરજદારો પર વ્યાપક રીતે પડવાની શક્યતા છે.

H1B દુરુપયોગ રોકવાવનો પ્રયાસ

દૂતાવાસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે આ પગલું H1B વિઝા કાર્યક્રમના દુરુપયોગને રોકવાના હેતુથી લેવામાં આવ્યું છે. સાથે જ એ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે અમેરિકન કંપનીઓ શ્રેષ્ઠ અસ્થાયી વિદેશી કામદારોની નિમણૂંક કરી શકે.

આ પણ વાંચોઃ USમાં મોટો ઉલટફેર!, ટ્રમ્પે 30 દેશોમાંથી અમેરિકી રાજદૂતોને પરત બોલાવ્યા,ટ્રમ્પનું ‘અમેરિકા ફર્સ્ટ’ પર ફોકસ

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
ગોંડલ

ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક

Editor By Editor 2 days ago
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?