By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: તુર્કીએ અમેરિકાને બતાવી ઓકાત, રશિયાને લઈને શરતો માનવ કર્યો ઇનકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

તુર્કીએ અમેરિકાને બતાવી ઓકાત, રશિયાને લઈને શરતો માનવ કર્યો ઇનકાર

agragujaratnews
Last updated: 2024/02/06 at 10:50 AM
2 years ago
Share
તુર્કીએ અમેરિકાને બતાવી ઓકાત, રશિયાને લઈને શરતો માનવ કર્યો ઇનકાર
SHARE

  • તુર્કી રશિયાની S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને પ્રાથમિકતા આપશે
  • S-400 મિસાઈલોના અધિગ્રહણને લઈને અમેરિકા-તુર્કી વચ્ચે વિવાદ
  •  રશિયાના S-400થી USAના ફાઈટર જેટ F-35 માટે જોખમ

તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાને રવિવારે સ્પષ્ટ કર્યું કે તુર્કી રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને પ્રાથમિકતા આપશે. તુર્કીના આ વલણથી અમેરિકાને આંચકો લાગ્યો છે કારણ કે તે ઇચ્છે છે કે જો તુર્કી તેની પાસેથી F-35 ફાઇટર જેટ ખરીદવા માંગે છે તો તે રશિયન એર ડિફેન્સ સિસ્ટમને તેના કાફલામાંથી હટાવી દે.તુર્કીશ મીડિયા સાથે વાત કરતાં વિદેશમંત્રીની રશિયન ડિફેન્સ સિસ્ટમને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી.

તુર્કીશ વિદેશ મંત્રીની આ ટિપ્પણી એટલા માટે પણ મહત્વની માનવામાં આવે છે કે આ ટિપ્પણીના એક સપ્તાહ પહેલા અમેરિકાના કાર્યવાહક નાયબ વિદેશ પ્રધાન વિક્ટોરિયા નુલેન્ડ તુર્કીની મુલાકાતે હતા. આ મુલાકાત દરમિયાન નુલેન્ડે કહ્યું હતું કે જો રશિયન S-400 મિસાઈલોના અધિગ્રહણને લઈને બંને દેશો વચ્ચેનો વિવાદ ઉકેલાઈ જાય છે તો અમેરિકા તુર્કીને F-35 ફાઈટર જેટ ‘ફેમિલી’માં વાપસી પર ચર્ચા કરી શકે છે.

જેમ અમેરિકા હંમેશા કહેતું આવ્યું છે, નુલેન્ડે કહ્યું કે રશિયાના S-400થી અમેરિકાના પાંચમી પેઢીના ફાઈટર જેટ F-35 માટે જોખમ ઊભું કરે છે.

તુર્કી-અમેરિકાના સંબંધોમાં રશિયન મિસાઇલ સિસ્ટમને લઈને તણાવ

તુર્કીએ એક વાર ફરી રશિયાની S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છોડવાનો ઇનકાર કરી દીધો છે જેના પરથી ખ્યાલ આવે છે કે અમેરિકાની સાથે તેના સંબંધોમાં રશિયન ડિફેન્સ સિસ્ટમને લઈને તણાવ છે. જોકે, તાજેતરમાં અમેરિકાએ તુર્કીને F-16 યુદ્ધ વિમાનોના વેચાણને મંજૂરી આપી દીધી હતી. અમેરિકાએ એવું એટલા માટે કર્યું કારણ કે મહિનાઓ સુધી સ્વીડનના નાટોમાં સામેલ થવામાં અડચણ ઊભી કર્યા બાદ તુર્કીએ કેટલાંક સમય પહેલા જ તેના સભ્યપદ માટે સહમતી આપી હતી.

રશિયન ડિફેન્સ સિસ્ટમથી કેમ ડરેલું છે અમેરિકા?

તુર્કી જ્યારે અમેરિકા પાસેથી F-35 ફાઇટર જેટ મેળવવા માટેની પ્રોસેસમાં હતું ત્યારે જ અમેરિકાએ તુર્કી પર રશિયા પાસેથી S-400 મિસાઇલની ખરીદીને લઈને પ્રતિબંધ લગાવી દીધા હતા. અમેરિકાને ચિંતા છે કે S-400 મિસાઇલ દ્વારા તુર્કી ગેરકાયદેસર રીતે રશિયન ટેકનોલોજી ટ્રાન્સફર કરી શકે છે.

અમેરિકાને લાગે છે કે જો તે તુર્કીને F-35 વેચશે તો આ ફાઈટર જેટ્સમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી સાથે ચેડાં કરવામાં આવશે અથવા તેને S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા ડીકોડ કરવામાં આવશે. આ ડરના કારણે અમેરિકા ઈચ્છે છે કે તુર્કી રશિયન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છોડી દે.

તો અહીં, અમેરિકન વિદેશ મંત્રાલયે તુર્કીના પરંપરાગત પ્રતિસ્પર્ધી ગ્રીસને વધુ સારા F-35 ફાઇટર પ્લેન વેચવાની પણ મંજૂરી આપી છે, જેને તુર્કી પોતાના હિતમાં નથી માનતું.

તુર્કી ગ્રીસ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બનાવવા માટે કામ કરી રહ્યું હોવા છતાં, બંને દેશો એકબીજાની લશ્કરી ક્ષમતાઓ પર નજીકથી નજર રાખે છે. ગ્રીસને ફાઈટર પ્લેન વેચવાની અમેરિકાની મંજૂરી બાદ તુર્કીએ સંકેત આપ્યો છે કે જો ગ્રીસને વિમાનો બિનશરતી વેચવામાં આવશે તો તે પોતે એફ-35 ખરીદશે જેથી તે ગ્રીસ કરતા સૈન્ય ક્ષમતામાં નબળો ન પડે.

F-35ના અનેક પાર્ટસ બનાવે છે તુર્કી

એક રિપોર્ટ અનુસાર, તુર્કી અમેરિકાના F-35 એરક્રાફ્ટમાં ઉપયોગમાં લેવાતા લગભગ 900 પાર્ટ્સ બનાવે છે, જેમાં એરક્રાફ્ટના સેન્ટર ફ્યૂઝલેજ અને કોકપિટ ડિસ્પ્લેના ભાગોનો સમાવેશ થાય છે. જો કે તુર્કી દ્વારા રશિયન S-400 ખરીદવાના નિર્ણય બાદ અમેરિકાએ તુર્કી સાથેનો આ સહયોગ બંધ કરી દીધો છે. ફિદાને ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે અમેરિકા સાથેની આ ભાગીદારીમાં તેને નુકસાન થયું છે અને તુર્કી આ માટે વળતરની માંગ કરે છે.

નુલેન્ડે 29 જાન્યુઆરીએ અન્ય એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા કહ્યું હતું કે, ‘જો અમે S-400 મુદ્દાનો ઉકેલ લાવીશું, જે અમે કરવા માંગીએ છીએ, તો યુએસ તુર્કીનું F-35 પરિવારમાં પાછું સ્વાગત કરવામાં ખુશ થશે. જો કે, નુલેન્ડની ટિપ્પણીથી તે સ્પષ્ટ નથી થયું કે શું યુએસ ફરીથી તુર્કીને F-35 એરક્રાફ્ટના ઉત્પાદનમાં ભાગીદારીની તક આપશે.

F-35 કાર્યક્રમમાંથી બહાર થયા બાદ તુર્કીએ અમેરિકા પાસેથી એફ-16 યુદ્ધવિમાન ખરીદવા પર ભાર મૂક્યો છે કારણ કે તે તેના જૂના ફાઇટર જેટ્સના કાફલાને મજબૂત કરવા માંગે છે. સ્વીડનને નાટોમાં જોડાવા માટે મંજૂરી આપ્યા બાદ હવે તુર્કીને આશા છે કે યુએસ કોંગ્રેસ F-16 જેટના વેચાણ સામે વાંધો નહીં ઉઠાવે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
રાજકોટ

રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન

Editor By Editor 6 days ago
માવઠાનો ભય ; રાજકોટ પર કાળા ડિબાંગ વાદળોના ઘેરાવ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો
અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત
મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ
જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?