By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખુમરવાડ બસ સ્ટેશન પાસેથી પશુ હેરાફેરી કરતા બે ઇસમો બે વાહનો સાથે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ખુમરવાડ બસ સ્ટેશન પાસેથી પશુ હેરાફેરી કરતા બે ઇસમો બે વાહનો સાથે

agragujaratnews
Last updated: 2024/02/21 at 11:52 AM
2 years ago
Share
ખુમરવાડ બસ સ્ટેશન પાસેથી પશુ હેરાફેરી કરતા બે ઇસમો બે વાહનો સાથે
SHARE

  • પોલીસે કતલખાને લઇ જવાતા 8 પશુઓને બચાવ્યા : બે ઇસમો ફરાર
  • ખેડા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
  • પોલીસ મથકના કંપાઉન્ડમાં ભેસોને રાખવામાં આવી હતી

ખેડા પોલીસ મથકની હદમાં આવેલ ખુમરવાડ ગામના બસ સ્ટેશન પાસે રાત્રીના સમયે સ્થાનીકોએ બે વાહનોને ગામમાંથી પસાર થતાં અટકાવ્યા હતા. બંન્ને વાહનમાં 8 પશુઓ પાણીની સગવડ વિના ટુકા દોરડાથી કુરતાપુર્વક બાંધેલ હાલતમાં મળી આવ્યા હતા. બે વાહનમાં કુલ 4 ઈસમોમાંથી બે રાત્રીના અંધારાનો લાભ લઈને નાસી છુટયા હતા. જયારે ર ઈસમો પોલીસના હાથે ઝડપાયા હતા. આ અંગે ખેડા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા પોલીસના માણસો પેટ્રોલીંગમાં હતા.જે દરમ્યાન રાત્રી પેટ્રોલીંગની ટીમ ખુમરવાડ ગામની સીમમાં પહોચી હતી. ખુમરવાડ બસ સ્ટેશન પાસે ટોળુ જોયુ હતુ. જેને પગલે નાઈટ પેટ્રોલીંગમાં નીકળેલ પોલીસે તેનુ વાહન ઉભુ રાખીને બનાવ અંગે માહીતી પુછપરછ કરીને તપાસ કરી હતી. જે દરમ્યાન રોડની સાઈડમાં બે પીકઅપ ડાલા સ્થનીકોએ ઉભા કરાયા હતા. જે બંન્ને પીકઅપ ડાલામાં પોલીસે તપાસ કરતા કુલ 8 પશુઓ ભરેલા હતા.જે કતલખાને લઇ જવાતા હતા. બંન્ને પીકઅપ ડાલામાં ભેસોને ટુકા દોરડાથી કુરતા પુર્વક બાંધી હતી. પોલીસે ટોળાને પગલે ગામના આગેવાનો અજીતસીંહ, ખોડાભાઈ પાસેથી માહીતી મેળવી હતી. જેમાં બે પીક અપ ડાલામાંથી એકના ચાલક અને તેનો કલીનર નાસી ગયા હોવાનુ જણાવ્યુ હતુ.પોલીસ મથકના અશોકભાઈએ પીકઅપ ડાલાના ચાલક અને તેના કલીનરની પુછપરછ કરી હતી.જેમા પીકઅપ ડાલનાં એજાઝ અને જાવેદ બંન્ને રહે.મહુધાના નાસી ગયા હોવાનુ જણાવ્યુ હતુ.જયાર આરીફ અને મહમંદ સોહેલને પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.આ અંગે ખેડા પોલીસ મથકે અશોકભાઈ આત્મારામે ફરીયાદ આપી હતી. જેને પગલે પોલીસે ઝડપેલ(1) સોહેલ મહમંદ બસીર મહમદ મલેક રહે.મહુધા(2)આરીફ રહે.મહુધા (3)એજાઝ ઉર્ફે ચુઓ રહે.મહુધા અને (4)જાવેદ રહે.મહુધા સામે ગુન્હો નોધીને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે બે પીક અપ ડાલા કિમંત રૂ. 4.50 લાખ તથા એક ભેંસની કિમંત રૂ.25000 લેખે આઠ ભેસના કુલ રૂ.2લાખ થઈને કુલ રૂ.6,50,000નો મુદામાલ જપ્ત કર્યો હતો. મંગળવારે સવારના સમયે પોલીસ મથકના કંપાઉન્ડમાં ભેસોને રાખવામાં આવી હતી.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં રસ્તા ઓછા ભાજપના ભ્રષ્ટાચારના ખાડા વધારે : કોંગ્રેસ
રાજકોટ

રાજકોટમાં રસ્તા ઓછા ભાજપના ભ્રષ્ટાચારના ખાડા વધારે : કોંગ્રેસ

Editor By Editor 3 days ago
ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં
સાયબર સેલ PSIની સર્વિસ રિવોલ્વરથી અચાનક ફાયરિંગ, અધિકારી અને મહિલા મિત્ર ઘવાયા
નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે આશિષકુમારની કરાઈ નિયુક્તિ
“માફિયા” અને “તોડબાજ” પત્રકારો સામે પોલીસ દ્વારા કરેલ કાર્યવાહીને આવકારતા સંસદ સભ્ય રામભાઈ મોકરીયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?