By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    5 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    6 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: માછીમારોને બે મહિનાનું વેકેશન, તમામ બોટો દરીયામાંથી પરત ફરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

માછીમારોને બે મહિનાનું વેકેશન, તમામ બોટો દરીયામાંથી પરત ફરી

agragujaratnews
Last updated: 2024/06/03 at 6:46 PM
2 years ago
Share
માછીમારોને બે મહિનાનું વેકેશન, તમામ બોટો દરીયામાંથી પરત ફરી
SHARE

જાફરાબાદ બંદર પર ચોમાસાના આગમનને લઇ ૭૦૦ બોટ લગારવામાં આવી

હાલમાં ચોમાસાની ૠતુ શરૂઆત થઈ ચુકી છે. ત્યારે જાફરાબાદ બંદર પર માછીમારીની સીઝન પુરી થતાં બે મહિનાનું વેકેશન જાહેર કરવામા આવ્યું છે. અને તમામ બોટને માછીમાર દ્વારા જાફરાબાદ બંદર પર એકસાથે ૭૦૦ બોટ લાંગરવામાં આવી છે. ખાસ કરીને જાફરાબાદ બંદર જે માછીમારી માટે સૌથી વધારે લોકપ્રિય છે. અહીં બોમ્બે ડંક, માછલી સૌથી વધારે થાય છે. અને તેની વધારે કિંમત આવતી હોવાથી અહીં માછીમારી કરવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યમાંથી બહોળી સંખ્યામા બોટો માછીમારી કરવા માટે આવે છે. ચોમાસાની ૠતુના આગમનને લઇને માછીમારો માટે બે મહિનાનું વેકેશન જાહેર કરવામા આવતુ હોય છે. ૧ જૂનથી ચોમાસાની ૠતુની શરૂઆત થઇ ગય છે.

આ સમયગાળા દરમિયાન માછીમારોને માછીમારી કરવી મુશ્કેલ બની જાય છે. ત્યારે ગુજરાત મત્સ્યધોગ દ્વારા પણ એક જાહેરનામું બહાર પાડયું છે. જેમા આગામી તારીખ ૧-૦૬-૦૨૦૨૪ થી ૩૧-૦૭-૨૦૨૪ સુધી દરીયામાં માછીમારી ન કરવા માટે આદેશ આપ્યો છે. આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત મત્સ્યધોગ કાયદો- ૨૦૦૩ ની કલમના ભંગ બદલ કાયદાકીય રીતે દંડની વસુલાત કરવામા આવશે. અને વર્ષમાં માત્ર બે જ મહિના માટે જ વેકેશન રહેતુ હોય છે તે સમયમાં માછીમારો ફ્રી હોતા નથી. જેને લઇ સમયનો ઉપયોગ માછીમાર પોતાના પરીવાર સાથે સમય ગાળવા માટે કરતા હોય છે. ઉપરાંત બોટ રીપેરીંગ, પારિવારિક તથા ધાર્મિક પ્રસંગો સહિતનું આયોજન કરવામા આવે છે. આ પછી ૧ ઓગસ્ટથી ફરીથી જાફરાબાદના દરીયામાં માછીમારી શરૂ થઈ જશે. ત્યારે ગુજરાત મત્સ્યધોગના આદેશ મુજબ જાફરાબાદ, શિયાળબેટ દરિયાઇ પટીમાં તમામ બોટ દરીયાઇમાંથી પરત આવી ગયેલ છે. જાફરાબાદ બંદર પર ૭૦૦ બોટ લંગારવામા આવી છે.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 ઇન્ડિસેન્ટ વિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ ફરીથી રજૂ કરવા શકિતસિંહની રજૂઆત

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલી જિલ્લામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા
અમદાવાદ

અમરેલી જિલ્લામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા

Editor By Editor 5 days ago
પેલીકન રોટોફ્લેક્સના ભરતભાઈ શાહ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું બહુમાન
એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
 સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ રવિવારે જાહેર કરશે
મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?