By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: U19 Asia Cup 2025 Final: પાકિસ્તાન વિરુદ્ધ વૈભવ સૂર્યવંશી અંડર-19 એશિયા કપમાં મચાવશે ધૂમ, આ ખેલાડીઓ પર પણ રહેશે નજર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

U19 Asia Cup 2025 Final: પાકિસ્તાન વિરુદ્ધ વૈભવ સૂર્યવંશી અંડર-19 એશિયા કપમાં મચાવશે ધૂમ, આ ખેલાડીઓ પર પણ રહેશે નજર

AgraGujarat Rajkot
Last updated: 2025/12/21 at 9:24 AM
3 months ago
Share
U19 Asia Cup 2025 Final: પાકિસ્તાન વિરુદ્ધ વૈભવ સૂર્યવંશી અંડર-19 એશિયા કપમાં મચાવશે ધૂમ, આ ખેલાડીઓ પર પણ રહેશે નજર
SHARE

Contents
અભિજ્ઞાન કુંડૂ વૈભવ સૂર્યવંશી સમીર મિન્હાસ

ભારત અને પાકિસ્તાન આ ટૂર્નામેન્ટમાં 11 વર્ષ બાદ ફાઇનલમાં રમશે. છેલ્લી વાર ભારત અંડર 19 ટીમે પાકિસ્તાનને 2014માં એશિયા કપ ફાઇનલમાં હરાવ્યા હતા,જ્યારે ભારતીય ટીમમાં શ્રેયસ અય્યર, સરફરાઝ ખાન, સંજૂ સેમસન અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓ હતા. ભારતની ફાઇનલ સુધીની સફર ઓલરાઉન્ડ પ્રદર્શન પર આધારિત રહી છે જેમાં બેટ્સમેન અને બોલરોએ ભેગા થઈને એક મજબૂત એકમ બનાવ્યું છે.ભારતનું બેટિંગ પ્રદર્શન ઉત્તમ રહ્યું છે અને ટીમે બે વાર 400 થી વધુનો સ્કોર બનાવ્યો છે. 50 ઓવરની આ ટુર્નામેન્ટમાં યુવા પ્રતિભાઓનો ઉદય થયો છે, જેમાં ૧૭ વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન અભિજ્ઞાન કુંડુનો પણ સમાવેશ થાય છે.

અભિજ્ઞાન કુંડૂ

આ મેચમાં અભિજ્ઞાન કુંડૂ પર નજર રહેશે. અભિજ્ઞાને અત્યાર સુધીમાં 4 મેચની 3 ઇનિંગ્સમાં 263.00 ની સરેરાશ અને 151.15 ના સ્ટ્રાઇક રેટથી 263 રન બનાવ્યા છે.તેણે મલેશિયા સામે અણનમ 209 રન બનાવ્યા.

વૈભવ સૂર્યવંશી

ભારતના યુવા દિગ્ગજ વૈભવ સૂર્યવંશી પર આ મેચમાં ખાસ નજર રાખવામાં આવશે. પાછલી મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ વૈભવ સૂર્યવંશી કઇ ખાસ કમાલ નહોતા કરી શક્યા. વૈભવ સૂર્યવંશીએ 4 મેચમાં 1 સદીની મદદથી 235 રન બનાવ્યા છે.યુએઇ વિરુદ્ધ પહેલી જ મેચમાં તેણે 171 રન કર્યા હતા. 4 ડિસેમ્બર 2025એ પાકિસ્તાન વિરુદ્ધ થયેલા ગ્રુપ મેચમાં, વૈભવ સસ્તામાં આઉટ થઇ ગયા હતા. તેમણે માત્ર 5 રન બનાવ્યા હતા. એવામાં આજે વૈભવ પાકિસ્તાન વિરુદ્ધ તોફાની ઇનિંગ્સ રમવા ઇચ્છશે.

વિહાન મલ્હોત્રા

વિહાન મલ્હોત્રા પર પણ આજે નજર રહેશે. આ ટૂર્નામેન્ટમાં વિહારે પણ શાનદાર બેટિંગ કરી છે. વિહાને 2 અર્ધશતક બનાવ્યા. તેમણે 4 મેચમાં 149 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેમનો સરેરાશ 49.67 અને સ્ટ્રાઇક રેટ 114.62 રહ્યો છે.

સમીર મિન્હાસ

પાકિસ્તાનના સમીર મિન્હાસનું પણ પ્રદર્શન ખૂબ જ સારૂં રહેલુ છે, સમીર મિન્હાસે 4 મેચમાં 299 રન બનાવ્યા છે અને આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવવા વાળા બેટ્સમેન છ. મિન્હાસે 103ના સ્ટ્રાઇક રેટની સાથે રન બનાવવાનો કમાલ કર્યો છે. તે એક સદી અને એક અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે.

આ પણ વાંચોઃ ભારતીય ટીમે 2 વખત ટ્રોફી કરી છે પોતાના નામે, જાણો ટુર્નામેન્ટના ઈતિહાસમાં હાર-જીતનો રેકોર્ડ

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
જૂનાગઢ

 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ

Editor By Editor 4 days ago
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?