By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    20 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: યુજીસી નેટ 2023ના પરિણામની તારીખ બદલાઈ, ક્યારે થશે પરિણામ જાહેર જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

યુજીસી નેટ 2023ના પરિણામની તારીખ બદલાઈ, ક્યારે થશે પરિણામ જાહેર જાણો

agragujaratnews
Last updated: 2024/01/11 at 11:14 AM
2 years ago
Share
યુજીસી નેટ 2023ના પરિણામની તારીખ બદલાઈ, ક્યારે થશે પરિણામ જાહેર જાણો
SHARE

  • યુજીસી નેટની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાય છે
  • 10 જાન્યુઆરીએ પરિણામ જાહેર થવાનું હતુ
  • ચેન્નાઈ-આંધ્રપ્રદેશમાં કુદરતી આફતના કારણે મોડુ

ભારતની યુનિવર્સિટીમાં જુનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે યુજીસી અને નેટની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા લેવામાં આવે છે. આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં જોડાવા માટે યુજીસી નેટ પરીક્ષા કરવી ફરજિયાત છે. આ પરીક્ષા દર વર્ષે બે વાર યોજાય છે. આ પરીક્ષા જુન-ડિસેમ્બરમાં યોજાય છે. જેના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેની વેબસાઈટ ugcnet.nta.nic.in છે. આ વર્ષે યોજાઈ ગયેલી યુજીસી નેટની પરીક્ષા લેવાઈ ગઈ છે જેના પરિણામની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈને બેઠાં છે. પરંતુ આ વર્ષે યોજાઈ ગેયલી પરીક્ષાના પરિણામની તારીખ બદલવામાં આવી છે. જે અંગે વધુમાં આપને જણાવીએ.

17 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે

યુજીસી નેટ ડિસેમ્બર 2023માં યોજાયેલ પરીક્ષાના પરિણામની તારીખ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સુધારો કર્યો છે જેનું હવે પછી પરીણામ આ તારીખે જાહેર થશે. નવી દિલ્હી સ્થિત યુજીસી કમિશને જાહેરાત કરી છે કે, ડિસેમ્બર 2023માં યોજાયેલ પરીક્ષાનું પરિણામ ડિસેમ્બર 2023માં જાહેર થનાર હતું જે પરિણામ હવે આગામી 17 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારોએ ડિસેમ્બર યુજીસી નેટ પરીક્ષા આપી છે તેઓએ સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.ac.in પરથી તેમનું પરિણામ ચકાસી અને ડાઉનલોડ કરી શકશે. અગાઉ આ પરિણામ 10 જાન્યુઆરીએ જાહેર થવાનું હતું. પરંતુ ચેન્નાઈ અને આંધ્રપ્રદેશમાં કુદરતી આપત્તિના કારણે પરિણામે તારીખ મોકૂફ રાખવામાં આવી હતી.

6 થી 19 ડિસેમ્બર દેશભરમાં પરીક્ષા યોજાઈ

યુજીસી નેટ દ્વારા ડિસેમ્બર 2023માં યોજાયેલ પરીક્ષા તારીખ 6 ડિસેમ્બર થી તારીખ19 ડિસેમ્બર દરમિયાન દેશભરમાં પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા 292 જિલ્લાઓમાં લેવામાં આવી હતી, જેમાં દેશભરમાંથી 9,45,918 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જ્યારે ચેન્નાઈ અને આંધ્રપ્રદેશના વિદ્યાર્થીઓ યુજીસી નેટની ડિસેમ્બરની પરીક્ષામાં બેસવાથી વંચિત રહ્યા હતા.

ચેન્નાઈ-આંધ્રપ્રદેશ માટે ફરીથી યોજાઈ પરીક્ષા

જેને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ચેન્નાઈ અને આંધ્ર પ્રદેશના વિદ્યાર્થીઓ માટે ફરીથી યુજીસી નેટની પરીક્ષા ડિસેમ્બર 2023માં યોજાવાનું પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ જ કારણ છે કે, એજન્સીએ નેટની પરીક્ષાનું પરિણામ 2023ની તારીખમાં સુધારો કર્યો છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી

નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સુચના અનુસાર નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ માહિતી બુલેટિનમાં જાહેરાત કરી હતી કે, યુજીસી નેટ ડિસેમ્બર 2023નું પરિણામ આગામી 10મી જાન્યુઆરી 2024ના રોજ જાહેર કરવામાં આવશે, પરંતુ ચેન્નાઈ અને આંધ્રપ્રદેશમાં કુદરતી આપત્તિના કારણે ઉમેદવારોના હિતમાં, તે પુનઃ સુનિશ્ચિત કરવામાં આવશે. જેમની ફરીથી પરીક્ષા લેવાઈ હતી જેથી ઉપરોક્ત પરીક્ષાનું અંતિમ પરિણામ આગામી 17 જાન્યુઆરી 2024 ના રોજ વેબસાઇટ https://ugcnet.nta.ac.in/ પર જાહેર કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ પરિણામની લિંક પર ક્લિક કરીને તેમની લોગ ઈન વિગતો દાખલ કરશે અને સબમિટ કરશે ત્યારબાદ પરિણામ જોઈ શકાશે અને ડાઉનલોડ કરી શકાશે તથા પ્રિન્ટ કરી શકાશે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

ગુજરાતમાં LPG અછતની અફવાઓ વચ્ચે ૧૦ હજાર ફરિયાદનો ધોધ : ૧૭થી વધુ સામે ગુનો દાખલ

Editor By Editor 4 days ago
ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ
લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત
રવિવાર રકત રંજીત : સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત ચાર હત્યા
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?