By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: UK Election Results: બ્રિટનના PM કીર સ્ટાર્મર સામે કયા-કયા પડકારો આવશે,જાણો લિસ્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

UK Election Results: બ્રિટનના PM કીર સ્ટાર્મર સામે કયા-કયા પડકારો આવશે,જાણો લિસ્ટ

agragujaratnews
Last updated: 2024/07/05 at 2:50 PM
2 years ago
Share
UK Election Results: બ્રિટનના PM કીર સ્ટાર્મર સામે કયા-કયા પડકારો આવશે,જાણો લિસ્ટ
SHARE

  • બ્રિટનના નવા બનવા જઈ રહેલા વડાપ્રધાન કીર સ્ટાર્મર સામે ભારે પડકારો છે
  • સ્ટાર્મરને આરોગ્ય, સ્થળાંતર, યુક્રેન-રશિયા, વધતી મોંઘવારી જેવા મુદ્દાઓ પર કામ કરવું પડશે
  • ઋષિ સુનક બાદ કીર સ્ટાર્મર બ્રિટનની સુકાન સંભાળ્યા બાદ આર્થિક નીતિઓ પર વધુ કામ કરવું પડશે

બ્રિટનમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. મતગણતરીમાં લેબર પાર્ટી વિજેતા જાહેર થઈ છે જ્યારે વર્તમાન વડાપ્રધાન ઋષિ સુનકની પાર્ટી કંઝર્વેટિવ પાર્ટી કારમી રીતે હારી ગઈ છે. જો કે સુનકે ફોન કરી કીર સ્ટાર્મરને ફોન પર શુભેચ્છા પણ આપી છે. બ્રિટનના આગામી વડાપ્રધાન બનવા જઈ રહેલા કીર સ્ટાર્મરને નવા પડકારો અને નીતિઓને લઈ ભારે સંઘર્ણ કરવો પડે તેવી નોબત આવી છે.

 

આર્થિક વિકાસ સૌથી કથળેલી સ્થિતિમાં

યુકેમાં ગત 15 વર્ષમાં આ સમયે આર્થિક વિકાસ સૌથી ખરાબ સ્થિતિમાં છે. ગરીબથી લઈ ધનિક અને યુવાનથી લઈ વૃદ્ધ સુધી સૌ માટે દેશમાં આર્થિક વિકાસ દર ઘણા સુસ્ત રહ્યો છે. આનો અર્થ છે કે દેશમાં જ્યાં આર્થિક અસમાનતા યથાવત્ છે. જ્યારે ગરીબી ઓછી કરવાની ઝડપ ખૂબ ધીમી છે. ગત 16 વર્ષમાં 46 ટકાની સરખામણીમાં આ સમયે બ્રિટનનો જીડીપી માત્ર 4.3 ટકાથી વધી રહ્યો છે. આને વર્ષ-1826 પથી સૌથી સુસ્ત વિકાસ દર ગણાવવામાં આવી રહ્યો છે.

 

આરોગ્ય સેવામાં વેઈટિંગ વધ્યું

બ્રિટનમાં આરોગ્ય સેવાઓને લઈ સ્થિતિ ખૂબ ખરાબ છે. આ સમયે 10માંથી ચાર લોકો આરોગ્ય સેવાઓનો લાભ લેવા વાટ જોઈ રહ્યા છે. ચૂંટણીમાં પણ આ મુદ્દો બન્યો અને બંને પાર્ટીઓએ કંઝર્વેટિવ પાર્ટી અને લેબર પાર્ટીએ તબીબી સેવાઓ માટે લોકોને વાટ જોવાનું સમાપ્ત કરવાનો વાયદો કર્યો હતો. આ વર્ષે એપ્રિલમાં દેશમાં તબીબી સારવાર માટે પ્રતીક્ષા કરનારા લોકોની યાદીમાં 7.6 મિલિયન લોકો સામેલ હતા.

યુકે છોડનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે

યુકેમાં લાંબા ગાળાના નેટ માઈગ્રેશનની સ્થિતિ પણ બહુ સારી નથી. આનો અર્થ એ થયો કે યુકે છોડનારા અને અહીં આવતા લોકો વચ્ચેનું અંતર ઘણું વધી ગયું છે. વર્ષ-2023ના અંત સુધીમાં, યુકેમાં લાંબા ગાળાના સ્થળાંતરનો આંકડો 6.85 લાખ સુધી પહોંચી ગયો હતો. એટલે કે અહીંથી જતા લોકોની સંખ્યા અહીં આવતા લોકો કરતા ઘણી વધારે હતી. જે છેલ્લા દાયકાના આંકડા કરતા ત્રણ ગણા વધુ હોવાનું કહેવાય છે. લાંબા ગાળા માટે યુકેમાં આવનારા ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે અને આ યાદીમાં અઢી લાખ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પછી 1.41 લાખ નાઈજીરિયન, 90 હજાર ચીની અને 83 હજાર પાકિસ્તાની સામેલ છે.

જનતાના ઘરખર્ચમાં વધારો

ભારતની જેમ યુકે પણ મોંઘવારી સામે ખરાબ રીતે ઝઝૂમી રહ્યું છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાંના લોકોના જીવન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ફુગાવો છેલ્લા 41 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે અને ઓક્ટોબર-2022માં 11.1 ટકા નોંધાયો હતો. તેનું કારણ કોવિડ અને યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન સપ્લાય સંબંધિત સમસ્યાઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે, તાજેતરના ડેટા દર્શાવે છે કે વાર્ષિક ફુગાવાનો દર મે-2024માં બે ટકા ઘટ્યો છે અને એક મહિના પહેલા તે ત્રણ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો હતો.

ઘરની કિંમતો અને ભાડામાં ભારે વધારો

યુકેમાં રહેવું પણ ઘણું મોંઘું બની રહ્યું છે. ઘર ખરીદવું હવે સામાન્ય લોકોની પહોંચની બહાર છે. ત્યાં મકાનોની સરેરાશ કિંમત આવક કરતાં 8.3 ગણી વધારે છે, જે 2010માં 6.8 ગણી વધારે હતી. આ કારણે યુકેમાં ઘરમાલિકોની સંખ્યા પણ ઘટી રહી છે.

બ્રિટનમાં વર્ષ-2010ની સરખામણીમાં, 45થી 59 વર્ષની વય જૂથમાં મકાનમાલિકોની સંખ્યામાં 7.1 ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે, 35થી 44 વર્ષની વયજૂથમાં પોતાનું ઘર ખરીદનારા લોકોની સંખ્યામાં પણ 6.5 ટકાનો ઘટાડો થયો છે. જો કે, 25 થી 34 વર્ષની વયજૂથમાં પોતાનું ઘર ખરીદનારા લોકોની સંખ્યામાં થોડો વધારો થયો છે. યુકેમાં ભાડાના દરોમાં પણ ઝડપથી વધારો થયો છે અને જાન્યુઆરી 2024માં 6.2 ટકા સુધી પહોંચી ગયો છે. જાન્યુઆરી 2016માં ભાડા દરના ડેટા જાહેર થયા પછી આ સૌથી વધુ છે.

આ પડકારોનો પણ સામનો કરવો પડશે

આ સિવાય યુકેની નવી સરકાર સામે કેટલાક અન્ય પડકારો પણ હશે. તેમાં શિક્ષણ પર સરકારી ખર્ચમાં સતત ઘટાડો, સંરક્ષણ પરના વિદેશી ખર્ચમાં વધારો, સરકારમાં વિશ્વાસમાં ઘટાડો અને કેટલાક ક્ષેત્રોમાં ગુનાઓનું વધતું સ્તરનો સમાવેશ થાય છે. એક અહેવાલ અનુસાર, યુકેમાં 2010-11થી શિક્ષણ પરના સરકારી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને 2022-23માં શિક્ષણ પરના કુલ જાહેર ખર્ચમાં આઠ ટકા અથવા 10 અબજ પાઉન્ડનો ઘટાડો થશે. સંરક્ષણ અને વિદેશી બાબતો પણ નવી સરકાર માટે ચિંતાનું મહત્વનું કારણ બનશે. તેમાં યુક્રેનને રશિયા અને ગાઝામાં યુદ્ધનો સામનો કરવામાં મદદ કરવાના ખર્ચનો પણ સમાવેશ થાય છે.

અત્યાર સુધી, યુકે પણ યુક્રેનની મદદમાં યુનાઈટેડ સ્ટેટ્સ અને જર્મનીની સાથે ઉભું હોવાનું જણાય છે. આ માટે તેણે 12.5 બિલિયન પાઉન્ડની સહાય આપી છે, જેમાં માત્ર 7.6 બિલિયન પાઉન્ડની સૈન્ય મદદ સામેલ છે. જ્યાં સુધી ગાઝા સંઘર્ષનો સંબંધ છે, યુકેના સામાન્ય લોકો તેને વધુ આગળ વધે તે જોવા માંગતા નથી. આ વર્ષે મેમાં એક અહેવાલમાં જણાવાયું હતું કે યુકેના 70 ટકા લોકો ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ ઇચ્છે છે. આવી સ્થિતિમાં આ પડકારોનો સામનો કરવાની જવાબદારી પણ નવી સરકારની રહે છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખોડાપીપર સીમમાં સસરા-સાળાએ ધોકા ફટકારી જમાઈની કરી નિર્દય હત્યા
રાજકોટ

ખોડાપીપર સીમમાં સસરા-સાળાએ ધોકા ફટકારી જમાઈની કરી નિર્દય હત્યા

Editor By Editor 4 days ago
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
દેવલોકના દેવો બોલી ઉઠયા..આ તો વીર નહી, મહાવીર છે
રાજકોટની ઐતિહાસિક રાષ્ટ્રીય શાળામાં સગીરો પર જઘન્ય શોષણનો કિસ્સો
સાયબર સેલ PSIની સર્વિસ રિવોલ્વરથી અચાનક ફાયરિંગ, અધિકારી અને મહિલા મિત્ર ઘવાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?