By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોજીત્રા જૂના બસ સ્ટેશન સુધી માર્ગની બંને સાઇડના દબાણો દૂર કરવા અલ્ટિમેટમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સોજીત્રા જૂના બસ સ્ટેશન સુધી માર્ગની બંને સાઇડના દબાણો દૂર કરવા અલ્ટિમેટમ

agragujaratnews
Last updated: 2024/02/22 at 12:00 PM
2 years ago
Share
સોજીત્રા જૂના બસ સ્ટેશન સુધી માર્ગની બંને સાઇડના દબાણો દૂર કરવા અલ્ટિમેટમ
SHARE

  • મુખ્ય ચોકડીથી રોડની બંને સાઇડ દુકાનોની માપણી કરી માર્કિંગ કરાયું
  • સતત ત્રીજા દિવસે પણ દબાણોનો સફાયો કરવાની કાર્યવાહી યથાવત્ રહી
  • માર્કિંગ લગાવીને દબાણો દુર કરવા દબાણકર્તાઓને અલ્ટીમેટમ આપવામા આવ્યુ

સોજીત્રા નગરમા માર્ગ-મકાન વિભાગ, મામલતદાર અને નગરપાલિકાના વહીવટદાર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે સતત ત્રીજા દિવસે દબાણકર્તાઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શહેરની મુખ્ય ચોકડીથી જુના બસ સ્ટેન્ડ સુધી માર્ગની બન્ને સાઇડે 12-12 મીટર રોડ પહોળો કરવા માપણી કરીને માર્કિંગ લગાવીને દબાણો દુર કરવા દબાણકર્તાઓને અલ્ટીમેટમ આપવામા આવ્યુ હતું. તદુપરાંત અનેક કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરવામા આવ્યા હતા.

આણંદ જિલ્લાના તાલુકા મથક સોજીત્રા-તારાપુર માર્ગને ફોરલેન કરવા માટે મુખ્ય ચોકડી-માર્ગની આસપાસ ખડકાયેલા કાચા-પાકા દબાણો ઉપર નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર ચાર્મીબેન રાવલ, ચીફ ઓફિસર સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા જેસીબી, ટ્રેકટરો, ટ્રોલી સાથે છેલ્લા બે દિવસથી માર્ગની આસપાસ આવેલી દુકાનો, શેડ, પતરાંની આડશો. છજા, દિવાલ-ઓટલા તેમજ પાલિકાના ભાજપના પુર્વ પ્રમુખ રજની પટેલના કોમર્શિયલ કોમ્પલેક્ષની દુકાનો, રહેણાંક મકાનો, ઝુંપડા સાથેના દબાણોને હટાવીને જમીનદોસ્ત કરી જગ્યા ખુલ્લી કરી છે. ત્યારે બુધવારે સવારથી પાલિકાના વહીવટદાર અને મામલતદાર ચાર્મીબેન રાવલ, ચીફ ઓફિસર નિલમ રોય, પીએએસઆઇ બી.એમ.માલી, વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં સોજીત્રા મુખ્ય ચોકડીથી જના બસ સ્ટેન્ડ સુધી માર્ગની સાઇડની બન્ને બાજુ 12-12 મીટર રોડ પહોળો કરવા માટે સ્થળ-જગ્યાની માપણી કરવામા આવી હતી.

માપણી કર્યા બાદ સ્થળ ઉપર માર્કિંગ લગાવીને દબાણકર્તાઓને દબાણ દુર કરવા તાકીદ કરવામા આવી છે. જેમા આગામી સમયમાં દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાશે. તદુપરાંત મામલતદાર કચેરી સામેના દબાણકારો સહિત જુના બસ સ્ટેન્ડથી લીમડી ચોક અને જુના બસ સ્ટેન્ડથી નવાઘરાં સહિતના માર્ગ ઉપરના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દબાણેનો સફાયો કરી જગ્યા ખુલ્લી કરવામા આવશે.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

ગુજરાતમાં LPG અછતની અફવાઓ વચ્ચે ૧૦ હજાર ફરિયાદનો ધોધ : ૧૭થી વધુ સામે ગુનો દાખલ

Editor By Editor 5 days ago
બહેનના લગ્નની કંકોત્રી આપવા જતા 17 વર્ષીય ભાઈનું માર્ગ અકસ્માતે મોત
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
અશાંતધારાના નોટિફિકેશનમાં અસ્પટષ્તાથી વોર્ડ નં.૨માં અમૂક વિસ્તારમાં નોંધણી અટકી
EVMમાં છેડછાડ નહીં થાય ત્યાં કોંગ્રેસના ઉમેદવારોની જીત પાક્કી : કનૈયાકુમાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?