By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    4 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    6 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    1 week ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: ઊનાના વાસોજમાં ત્રણ પાડોશી શખ્સોએ ફોટા-ઓડિયો વાયરલ કરવાની ધમકી આપતા ગર્ભવતી મહિલાનો આપઘાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઊનાના વાસોજમાં ત્રણ પાડોશી શખ્સોએ ફોટા-ઓડિયો વાયરલ કરવાની ધમકી આપતા ગર્ભવતી મહિલાનો આપઘાત

Editor
Last updated: 2026/01/27 at 4:40 PM
1 week ago
Share
ઊનાના વાસોજમાં ત્રણ પાડોશી શખ્સોએ ફોટા-ઓડિયો વાયરલ કરવાની ધમકી આપતા ગર્ભવતી મહિલાનો આપઘાત
Oplus_16908288
SHARE

એક તો ભાજપ સોશ્યલ મીડિયાનો કાર્યકર : મૃતક અને આરોપી વચ્ચે થયેલી વ્હોટસએપ કબ્જે કરાઇ

ઊનાના વાસોજમાં ત્રણ પાડોશી શખ્સોએ ફોટા-ઓડિયો વાયરલ કરવાની ધમકી આપતા ગર્ભવતી મહિલાનો આપઘાત

આબરૂ જવાની બીકે ગળફાંસો ખાઇ લીધો : ત્રણ માસૂમ પુત્રીએ માતાની છત્રછાંયા ગુમાવી

 

અગ્ર ગુજરાત, ઊના

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામે એક હ્રદયદ્વાવક ઘટના સામે આવી છે. પડોશમાં રહેતા ત્રણ માથાભારે શખસ દ્વારા ફોટા અને ઓડિયો રેકોર્ડિંગ વાઇરલ કરવાની ધમકી અપાતા,એક પરણિતા એ આબરૂ જવાની બીકે ફાંસો ખાઈ જીવનટૂંકાવ્યું છે. આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ છે કે, મૃતક મહિલા ગર્ભવતી હતી અને તેમની ત્રણ માસૂમ પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી છે.

વાંસોજ ગામે રહેતા ભુપતભાઈ સોલંકી અને તેમના પત્ની ભાવનાબેન પોતાની ત્રણ પુત્રી સાથે શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા હતા. જોકે, તેમના પડોશમાં રહેતા ધીરુ જીવા બારૈયા, ઉમેશ જીવા બારૈયા અને સંજય જીવા બારૈયા નામના ત્રણ શખસ છેલ્લા બે મહિનાથી ભાવનાબેનને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આરોપી ઉમેશ પાસે ભાવનાબેનના કેટલાક ફોટા અને રેકોર્ડિંગ હોવાનું કહી તેને વાઇરલ કરવાની સતત ધમકીઓ આપતો હતો.

ગત તારીખ 24ના રોજ રાત્રિના આશરે 10:30 વાગ્યે, જ્યારે ભુપતભાઈ અને ભાવનાબેન ઘરે હતા અને તેમની પુત્રીઓ સુઈ ગઈ હતી, ત્યારે આ ત્રણેય શખસ તેમના ઘરે ધસી આવ્યા હતા. આરોપીઓએ દંપતીને ઘરની બહાર બોલાવી જાહેરમાં અપમાનિત કર્યા હતા અને ધમકી આપી હતી કે, તમે જોઈ લેજો, તમારી ઈજ્જત અને આબરૂ અમે કાઢી નાખીશું આ ધમકીથી ગભરાયેલા ભાવનાબેને પોતાની સામાજિક પ્રતિષ્ઠા ખરડાશે તેવા ડરથી બાજુના રૂમમાં જઈ પંખા સાથે લટકી ફાંસો ખાઈ લીધો હતો.ભાવનાબેને આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરતા પહેલાં રાત્રે 11:47 વાગ્યે પોતાના મોબાઈલ સ્ટેટસમાં પોતાની દીકરી સાથેનો ફોટો મૂક્યો હતો. આ સ્ટેટસ કદાચ તેમની છેલ્લી સંવેદના હતી.

ઘટનાની જાણ થતા જ નવાબંદર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકના પતિ ભુપતભાઈએ ત્રણેય આરોપી વિરુદ્ધ મરવા મજબૂર કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે. એફ. એસ.એલ.ની ટીમે ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યા છે.PSI એમ.એ. રાઠોડના જણાવ્યા અનુસાર, મૃતક અને આરોપી વચ્ચે થયેલી વ્હોટ્સએપ ચેટ કબજે કરવામાં આવી છે. આરોપીઓના મોબાઈલ ફોન પણ એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા છે જેથી ડિલીટ કરેલા રેકોર્ડિંગ અને ડેટા રિકવર કરી શકાય.

પોલીસની ખોટી અરજી કરી દબાણ બનાવ્યું

તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપી ઉમેશે અગાઉ પોલીસમાં ખોટી અરજી કરી હતી કે ભુપત ભાઈએ તેની પાસેથી 50 હજાર રૂપિયા લીધા છે. આ બાબતે દંપતી પોલીસ સ્ટેશનમાં જવાબ આપવા પણ ગયું હતું. આરોપીના પરિવારના સભ્યોએ પણ અગાઉ ઘરે આવીને ભાવનાબેન ને ઠપકો આપી માનસિક રીતે તોડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

સામાજિક પ્રતિષ્ઠા ખરડાશે તેવા ડરથી આ રૂમમાં જઈ પંખે લટકી ફાંસો ખાધો

ભાવનાબેન એ સામાજિક પ્રતિષ્ઠા ખરડાશે તેવા ડરથી ફાંસો ખાધો હતો 50 હજાર રૂપિયા લીધા હોવાની ખોટી અરજી અને ફોટા-ઓડિયો રેકોર્ડિંગ વાઈરલ કરવાની ધમકીને તેના કારણે મારી પત્ની ભાવનાએ આ પગલું ભર્યું હોવાનું મૃતક મહિલા ના પતિ ભુપતભાઈ સોલંકી એ જણાવ્યું હતું

You Might Also Like

મોરબીના રંગપર ગામે કારખાનામાં કામ કરતી વખતે પતરું તુટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ

સુરતના ચકચારી ૧૫૧૮ કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

ધ્રોલમાં બાઈક પર આવેલા બે શખ્સો ૫ વર્ષની બાળકીને ઉઠાવી ગયા

‘હાજી રમકડું’ને ૨૬મીએ પદ્મશ્રીથી નવાજયા, બે દિ’ બાદ મતદારમાંથી નામ કમી કરવા અરજી

ભૂજમાં નિવૃત મહિલા PSIને ડિજીટલ એરેસ્ટ કરી ૮3.૪૪ લાખ પડાવતા ગઠીયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનપાની બેદરકારી! ઇલેકટ્રીક સિટી બસમાં હેન્ડબ્રેક લગાવ્યા બાદ પણ ચાલતી જ રહી
રાજકોટ

મનપાની બેદરકારી! ઇલેકટ્રીક સિટી બસમાં હેન્ડબ્રેક લગાવ્યા બાદ પણ ચાલતી જ રહી

Editor By Editor 6 days ago
 વોર્ડ નં.૪, પ, ૭ અને ૧૪ના 3૦૦ વિસ્તારમાં કાલે પાણી વિતરણ બંધ
યાજ્ઞિક રોડ પર માલાબર ગોલ્ડ શો રૂમમાં 4.72 લાખના દાગીનાની ચોરી
ગોંડલમાં પત્રકાર સંઘ-નગરપાલિકા દ્વારા એક શામ શહિદો કે નામ કાર્યક્રમ
ચાંદીમાં રૂ.૬૫૦૦૦, સોનાના ભાવમાં ૨3૦૦૦ની જોરદાર ઉથલ પાથલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?