By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    42 minutes ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    2 hours ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    3 hours ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    4 hours ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: સંયુક્ત રાષ્ટ્રની ભારતના અર્થતંત્ર પર મોટી ભવિષ્યવાણી, 2023-2024ની સ્થિતિને લઈને બહાર પાડ્યો ડેટા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

સંયુક્ત રાષ્ટ્રની ભારતના અર્થતંત્ર પર મોટી ભવિષ્યવાણી, 2023-2024ની સ્થિતિને લઈને બહાર પાડ્યો ડેટા

agragujaratnews
Last updated: 2023/10/05 at 8:34 PM
2 years ago
Share
સંયુક્ત રાષ્ટ્રની ભારતના અર્થતંત્ર પર મોટી ભવિષ્યવાણી, 2023-2024ની સ્થિતિને લઈને બહાર પાડ્યો ડેટા
SHARE

ભારતની અર્થવ્યવસ્થાની 2023 અને 2024ની સ્થિતિ અંગે સંયુક્ત રાષ્ટ્રની ટ્રેડ બૉડી અંકટાડે મહત્વનો ડેટા બહાર

ડેટામાં ભારતની અર્થવ્યવસ્થાની મજબુત સ્થિતિ દર્શાવવાની સાથે 3 ચિંતાજનક બાબતોનો પણ ઉલ્લેખ કરાયો

Updated: Oct 5th, 2023

નવી દિલ્હી, તા.05 ઓક્ટોબર-2023, ગુરુવાર

ભારતની અર્થવ્યવસ્થા (Indian Economy)ની 2023 અને 2024ની સ્થિતિ અંગે સંયુક્ત રાષ્ટ્રની ટ્રેડ બૉડી અંકટાડે મહત્વનો ડેટા બહાર પાડ્યો છે. ડેટામાં ભારતની અર્થવ્યવસ્થાની મજબુત સ્થિતિ દર્શાવવાની સાથે 3 ચિંતાજનક બાબતોનો પણ ઉલ્લેખ કરાયો છે. ડેટા મુજબ ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં હરણફાળ ગતિએ વૃદ્ધિ કરી રહી છે. આ વર્ષે પણ દેશની અર્થવ્યવસ્થા મજબુત થવાની છે. ભારતની અર્થવ્યવસ્થાને લઈ વર્લ્ડ બેંકે (World Bank) વિશ્વાસ વ્યક્ત કર્યા બાદ સંયુક્ત રાષ્ટ્રની ટ્રેડ બૉડી અંકટાડે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અંકડાટે ભારતના આર્થિક વૃદ્ધિ દર (Growth Rate)નું અનુમાન વધારી દીધું છે, ઉપરાંત વૈશ્વિક સ્તરે વૃદ્ધિ દર સુસ્ત પડવાની પણ ચિંતા વ્યક્ત કરાઈ છે.

ભારતની અર્થવ્યવસ્થા 6.6 ટકાની ઝડપે આગળ વધશે : અંકડાટ

સંયુક્ત રાષ્ટ્ર કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટે ( UN Conference on Trade and Development – UNCTAD) વેપાર અને વિકાસ પર રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં અંકડાટે ભારતના આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને વધારી દીધો છે. અંકડાટના અનુમાન મુજબ વર્ષ 2023માં ભારતની અર્થવ્યવસ્થા 6.6 ટકાની ઝડપે આગળ વધી શકે છે. અગાઉ અંકડાટે 6 ટકાનું અનુમાન દર્શાવ્યું હતું. ઉપરાંત ડેટામાં 3 ચિંતાજનક બાબતોનો પણ ઉલ્લેખ કરાયો છે, જેમાં વર્ષ 2024માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર ઘટીને 6.2 ટકા પર આવવાની સંભાવના વ્યક્ત કરી છે, ઉપરાંત બેરજગારી અને અસમાનતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.

વૈશ્વિક અર્થવ્યવસ્થા ગગડશે

અંકટાડે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે આ વર્ષ સુસ્ત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. વર્ષ 2023માં વિશ્વનો આર્થિક વૃદ્ધિ દર ઘટીને 2.4 ટકા પર આવી શકે છે. જોકે આમાં આગામી વર્ષ 2024માં વધારો થઈ 2.5 ટકા પર પહોંચી શકે છે.

વર્લ્ડ બેંકે પણ ભારતીય અર્થવ્યવસ્થા પર કર્યો વિશ્વાસ

અંકડાટના ડેટાના એક દિવસ પહેલા વર્લ્ડ બેંકે પણ ભારતીય અર્થવ્યસ્થા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વર્લ્ડ બેંકે વર્ષ 2023-24 એટલે કે એપ્રીલ-2023 અને માર્ચ-2024 દરમિયાન ભારતનો આર્થિક વૃદ્ધિ દર 6.3 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. નાણાંકીય વર્ષ 2022-23માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 7.2 ટકા રહી શકે છે.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Axiom Mission 4: શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશન ક્યારે જશે? NASAએ કર્યો ખુલાસો
આંતરરાષ્ટ્રીય

Axiom Mission 4: શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશન ક્યારે જશે? NASAએ કર્યો ખુલાસો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
WTC ફાઈનલમાં સાઉથ આફ્રિકાની જીતનો હીરો રહ્યો આ ખેલાડી, ફાઈનલમાં મચાવી ધૂમ
world Yoga Day: તમે પણ આ સમસ્યાઓથી પીડાવો તો પશ્ચિમોત્તાનાસન બનશે સંજીવની
World: 'કામ છોડો, લગ્ન કરો, બાળકો પેદા કરો' આ દેશના સરકારનો આદેશ
Donald Trump અને Elon Musk વચ્ચે થયુ સીઝફાયર, જાણો બંનેએ શું કહ્યું?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?