By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    10 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 9 જિલ્લાના 42 તાલુકામાં માવઠાનો કહેર, જાણો કયા કેટલો ખાબક્યો વરસાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

9 જિલ્લાના 42 તાલુકામાં માવઠાનો કહેર, જાણો કયા કેટલો ખાબક્યો વરસાદ

agragujaratnews
Last updated: 2023/12/04 at 12:18 PM
2 years ago
Share
9 જિલ્લાના 42 તાલુકામાં માવઠાનો કહેર, જાણો કયા કેટલો ખાબક્યો વરસાદ
SHARE

  • અડધો ઈંચથી લઈ સવા ઈંચ સુધી વરસાદ ખાબક્યો
  • 24 કલાકમાં સૌથી વધુ મહીસાગરમાં સવા ઈંચ વરસાદ
  • મધ્ય અને દ.ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં સતત બીજા સપ્તાહે પણ કમોસમી વરસાદ છે. જેમાં અડધો ઈંચથી લઈ સવા ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે. ત્યારે 9 જિલ્લાના 42 તાલુકામાં માવઠાનો વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં સૌથી વધુ મહીસાગરમાં સવા ઈંચ વરસાદ આવ્યો છે.

મધ્ય અને દ.ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી

મધ્ય અને દ.ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી છે. તેમજ આજે ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી સાથે સુરત, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, ભરુચમાં પણ વરસાદની શક્યતા છે. માવઠાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તથા વરસાદી માહોલ અને પવનના કારણે તાપમાનમાં 3 ડિગ્રી ઘટાડો થયો છે. જેમાં નલિયામાં 14 ડિગ્રી, ભૂજમાં 16 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 19 ડિગ્રી, રાજકોટ અને વેરાવળમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે. કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાનની શક્યતા છે.

ઘઉં, એરંડો, વરિયાળી, મગ, બાજરી, બટાટામાં નુકસાન થયુ

ઘઉં, એરંડો, વરિયાળી, મગ, બાજરી, બટાટામાં નુકસાન થયુ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદથી કપાસના પાકમાં સૌથી વધુ નુકસાન થયુ છે. સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા વરસાદી આંકડા મુજબ સૌથી વધુ વરસાદી માહોલ મધ્ય ગુજરાતમાં જોવા મળ્યો છે. મહિસાગર જિલ્લાની વાત કરીએ તો, બાલાસિનોર, લુણાવાડા, કડાણા, વીરપુર, ખાનપુર, સંતરામપુરા તાલુકામાં 2 મીમીથી લઈને સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય ભરૂચ જિલ્લાનાં ભરૂચ તાલુકામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અકલેશ્વર, વાગરા અને અમોદમાં 1 મીમીથી 9 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો.

ખેડાના ગળતેશ્વર, ઠાસરા અને મહુધામાં 1 મીમીથી 19 મીમી જેટલો વરસાદ

ખેડાના ગળતેશ્વર, ઠાસરા અને મહુધામાં 1 મીમીથી 19 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. પંચમહાલના મોરવા હડફ, કાલોલ, ગોધરા, શહેરા અને ઘોંઘબામાં 1 મીમીથી અડધા ઈંચ જેટલો વરસાદી માહોલ રહ્યો હતો. આ સિવાય ભરૂચ અને આણંદ જિલ્લાના વિવિધ તાલુકામાં પણ ઝાપટાં પડયાં હતાં. ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠાના વિજયનગર, ખેડબ્રહ્મા, ઈડર, તલોદ, હિંમતનગર અને વડાલીમાં 1 મીમીથી અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લાનાં માલપુર, મેઘરજ, ભિલોડા, મોડાસા અને ધનસુરા તાલુકામાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

You Might Also Like

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
ગુજરાત

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

Editor By Editor 1 day ago
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?