By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાતા સમુદ્રમાં હૌથી બળવાખોરો દ્વારા જહાજ પર હુમલો, અમેરિકાએ ત્રણ નૌકા તોડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

રાતા સમુદ્રમાં હૌથી બળવાખોરો દ્વારા જહાજ પર હુમલો, અમેરિકાએ ત્રણ નૌકા તોડી

agragujaratnews
Last updated: 2024/01/03 at 11:24 AM
2 years ago
Share
રાતા સમુદ્રમાં હૌથી બળવાખોરો દ્વારા જહાજ પર હુમલો, અમેરિકાએ ત્રણ નૌકા તોડી
SHARE

  • રાતા સમુદ્રમાં અમેરિકી હુમલામાં 10 હૌથી બળવાખોર ઠાર કે લાપતા
  • લોજિસ્ટિક કંપની માએર્સ્કના જહાજ પર હૌથી હુમલા પછી અમેરિકાનો વળતો જવાબ
  • હવાઇ હુમલા અને જમીની હુમલા 21,800થી વધુ લોકોનો ભોગ લઇ ચૂક્યા છે

રાતા સમુદ્રમાં લોજિસ્ટિક કંપની માએર્સ્કના જહાજને ઇરાન સમર્થિત હૌથીએ નિશાન બનાવતાં અમેરિકી હેલિકોપ્ટર્સે વળતો હુમલો કરીને બળવાખોરોની ત્રણ નૌકાઓને તોડી પાડી હતી અને 10 બળવાખોરોને હણી નાખ્યા હતા. માએર્સ્ક કંપની તેમ જ હૌથી સંગઠનના પ્રવક્તાએ આ જાણકારી આપી હતી.

 માએર્સ્ક કંપનીના સૂત્રો અને અમેરિકી કમાન્ડના જણાવ્યા મુજબ રાતા સમુદ્રમાં રવિવારે અથડામણ સર્જાઇ હતી. હૌથી બળવાખોરો સિંગાપુરના ધ્વજ ધરાવતા માએર્સ્ક કંપનીના જહાજ પર ચઢી જઇને કબજો કરવાનો ઇરાદો ધરાવતા હોવાથી અથડામણ સર્જાઇ હતી. તે પછી માએર્સ્ક કંપનીના જહાજ તરફથી તે મુશ્કેલીમાં હોવાનો સંદેશો મળતાં જહાજની સુરક્ષા ટીમ સાથે કામ કરવા અમેરિકી હેલિકોપ્ટર્સ પણ જોડાયા હતા. અમેરિકી હેલિકોપ્ટર્સે જહાજ પરના હૌથી હુમલાને નિષ્ફળ કર્યો હતો. માએર્સ્ક કંપનીના સૂત્રોએ જણાવ્યા મુજબ રાતા સમુદ્રમાં તેના જહાજ પર હૌથી બળવાખોરોએ હુમલો કર્યા પછી તેણે રાતા સમુદ્રમાં પોતાના જહાજોની અવરજવરને 48 કલાક માટે અટકાવી દીધી છે.

હૌથી બળવાખોરોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે માએર્સ્ક કંપનીના જહાજના સુકાનીએ બળવાખોરોએ આપેલી ચેતવણીની અવગણના કરતાં બળવાખોરોએ તે જહાજ પર હુમલો કર્યો હતો. રાતા સમુદ્રમાં અમેરિકી દળોએ હૌથી બળવાખોર પર હુમલો કરતાં 10 હૌથી બળવાખોરો માર્યા ગયા હતા કે પછી લાપતા છે.

7 ઓક્ટોબરે હમાસ સંગઠને સરહદ પાર કરીને ઇઝરાયેલી શહેરો પર હુમલો કરીને 1200 લોકોને મારી નાખ્યા અને 240 લોકોને બંધક બનાવ્યા તે પછી ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં સતત બોમ્બ વર્ષા કરી રહ્યું છે. રવિવારે રાતા સમુદ્રમાં સર્જાયેલી અથડામણ સૂચવે છે કે ઇઝરાયેલ યુદ્ધને કારણે પ્રદેશમાં હિંસાનો વિસ્તાર થઇ શકે છે. ગાઝાના આરોગ્ય સત્તાવાળાના જણાવ્યા મુજબ ઇઝરાયેલ દ્વારા થતા રહેતા હવાઇ હુમલા અને જમીની હુમલા 21,800થી વધુ લોકોનો ભોગ લઇ ચૂક્યા છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત
રાજકોટ

રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત

Editor By Editor 1 day ago
“ગોમય થી વૈશ્વિક ઉકેલો : પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર સંવાદ
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
અમરેલીમાં એક મહિના અગાઉ ૧૧ કરોડના ખર્ચે બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારનો ભરડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?