By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    8 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: USમાં પાકિસ્તાન ડેલિગેશનને ફટકાર.. અમેરિકી સાંસદે કહ્યું જૈશને ખતમ કરો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

USમાં પાકિસ્તાન ડેલિગેશનને ફટકાર.. અમેરિકી સાંસદે કહ્યું જૈશને ખતમ કરો

AgraGujarat Rajkot
Last updated: 2025/06/07 at 11:25 AM
10 months ago
Share
USમાં પાકિસ્તાન ડેલિગેશનને ફટકાર.. અમેરિકી સાંસદે કહ્યું જૈશને ખતમ કરો
SHARE

વૈશ્વિક સ્ટેજ પર ભારતને બદનામ કરવાનો એક પણ મોકો ન ચૂકનાર પાકિસ્તાન ફરી એકવાર વિશ્વ સ્તરે ઉઘાડુ પડી ગયુ છે. વોશિંગ્ટનમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીની નેતૃત્વમાં પાકિસ્તાની ડેલિગેશન સાથે અમેરિકી સાંસદ બ્રૈજ શેરમેનએ મુલાકાત કરી હતી. તે દરમિયાન અમેરિકી સાંસદે બિલાવલના ડેલિગેશનને ખરી ખોટી સંભળાવી દીધી.

આતંકીઓ સામે એક્શન લેવા જોઇએ- અમેરિકી સાંસદ 

અમેરિકી સાંસદે કડક શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાને જૈશએ મોહમ્મદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ. તે આતંકી સંગઠનને ઘાતકી જણાવીને કહ્યું કે 2002માં વોલ સ્ટ્રીલ જર્નલના પત્રકાર ડેનિયલ પર્લની હત્યા સહિત અનેક જઘન્ય અપરાધો માટે તે જવાબદાર છે.

જૈશ એ મહોમ્મદ સામે એક્શન લે પાકિસ્તાન- અમેરિકી સાંસદ 

આ સાથે જ તેમણે જણાવ્યું કે પાકિસ્તાને આવા આતંકી સંગઠનોને સંપૂર્ણ રીતે નાશ કરવા માટે દરેક સંભવિત પ્રયાસ કરવા જોઇએ. અને આતંકવાદ સામે મજબૂતીથી લડવુ જોઇએ. ઉલ્લેખનીય છે કે વૉશિંગ્ટનમાં કોંગ્રેસ સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં એક ભારતીય પ્રતિનિધિ મંડળ પણ ત્યાં જ છે. જેઓ પહલગામ આતંકી હુમલાને લઇને લઇને અમેરિકી અધિકારીઓને જાણકારી આપી રહ્યા છે. આ આતંકી હુમલા માટે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે. સીમા પર આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ હોવાનું જણાવી રહ્યા છે.

અમેરિકી સાંસદે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ લખ્યું કે મે પાકિસ્તાની પ્રતિનિધિમંડળને આતંકવાગ વિરુદ્ધ લડવાની શું જરૂર છે તે જણાવ્યું ખાસ કરીને જૈશ એ મહોમ્મદ સામે. મારા મત વિસ્તારના એક નિવાસી ડેનિયલ પર્લની હત્યા 2002 કરી હતી.તેનો પરિવાર કેલિફોર્નિયામાં રહે છે. પર્લની હત્યા અને અપહરણ માટે આતંકવાદી ઓમર સઇદ શેખને દોષી ઠેરવાયો હતો.

અલ્પસંખ્યકોને લઇને વ્યક્ત કરી ચિંતા 

અમેરિકી સાંસદે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેઓને ડર વિના પોતાની આસ્થાનું પાલન કરવા અને લોકતાંત્રિક વ્યવસ્થામાં ભાગ લેવાની સ્વતંત્રતા મળવી જોઇએ. આ સાથે જ સાંસદે ડૉ. શકીલ આફરીદીને જેલમુક્ત કરવાની માગ કરી. કે જેની પર કથિત રીતે સીઆઇએની મદદથી ઓસામા બિન લાદેનને શોધવા માટે નકલી પોલિયો વેક્સિનેશન અભિયાન ચલાવ્યુ હતું, તેની 2011માં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 33 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. અમેરિકી સાંસદે કહ્યું કે તેને જેલમુક્ત કરવાથી 9/11ના પીડિતોને ન્યાય અને ક્લોઝરની દિશામાં મોટુ પગલુ ગણાશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
ગાંધીનગર

 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ

Editor By Editor 1 day ago
રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત
જીઆરડી જવાને પત્નીનાં મૃત્યુનાં ત્રણ માસ બાદ ઝેર પી જીંદગી ટૂંકાવી
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?