By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    4 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: US On India Pakistan: ભારત-પાકિસ્તાન સંબંધો પર અમેરિકાએ આપ્યું મોટું નિવેદન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

US On India Pakistan: ભારત-પાકિસ્તાન સંબંધો પર અમેરિકાએ આપ્યું મોટું નિવેદન

agragujaratnews
Last updated: 2024/06/21 at 3:39 PM
2 years ago
Share
US On India Pakistan: ભારત-પાકિસ્તાન સંબંધો પર અમેરિકાએ આપ્યું મોટું નિવેદન
SHARE

  • પાકિસ્તાન આતંકવાદીઓનો ગઢ છે ત્યારે ભારત-પાકિસ્તાનના સંબંધો જગજાહેર છે
  • ભારત-પાકિસ્તાનના સંબંધોને લઈ અમેરિકાએ નિવેદન આપ્યું
  • અમેરિકાએ કહ્યું કે, તેની માટે ભારત-પાકિસ્તાન બંને મહત્ત્વના છે

 

પાકિસ્તાન આતંકવાદીઓનો ગઢ છે અને આવામાં ભારત-પાકિસ્તાનના સંબંધો જગજાહેર છે. ભારતનું સ્પષ્ટ કહેવું છે કે આતંકના માહોલમાં વાતચીત નહીં થઈ શકે. પરંતુ હવે ભારત-પાકિસ્તાનના સંબંધોને લઈ અમેરિકા તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. અમેરિકાએ કહ્યું કે તે ભારત-પાકિસ્તાન વચ્ચેની સીધી વાતચીતનું સમર્થન કરે છે. વાતચીતની ગતિ અને રૂપરેખા બંને દેશોએ જ નક્કી કરવી જોઈએ.

 

 

અમેરિકા ટેકો આપે છે

અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન બંનેની સાથે પોતાના મહત્ત્વના સંબંધોને અમેરિકાએ મહત્ત્વ આપ્યું હતું. તેમને કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન સાથે સીધી વાતચીત કરવાનું સમર્થન કરીએ છીએ.

આતંકવાદ પર અમેરિકાનું વલણ શું છે?

અન્ય એક પ્રશ્નના જવાબમાં મિલરે કહ્યું હતું કે પ્રાદેશિક સુરક્ષાના ખતરાનો સામનો કરવામાં અમેરિકા અને પાકિસ્તાનના સમાન હિતો છે. “અમે પાકિસ્તાન સાથે સુરક્ષા મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરીય આતંકવાદ વિરોધી સંવાદ દ્વારા સંકળાયેલા છીએ, જેમાં આતંકવાદ વિરોધી ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનો સમાવેશ થાય છે,” તેમણે કહ્યું. મિલરે કહ્યું, “અમે પાકિસ્તાની નેતાઓ સાથે આતંકવાદ વિરોધી કામગીરી પર નિયમિતપણે વાતચીત કરી રહ્યા છીએ અને અમારા વાર્ષિક આતંકવાદ વિરોધી સંવાદ અને અન્ય દ્વિપક્ષીય પરામર્શ દ્વારા પ્રાદેશિક સુરક્ષા પર વિસ્તૃત ચર્ચા કરવાનું ચાલુ રાખીશું.”

કેવા છે ભારત-પાક સંબંધો?

ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધોનો લાંબો ઈતિહાસ છે, જેનું મુખ્ય કારણ કાશ્મીર મુદ્દો તેમજ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ છે. ભારતે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યા બાદ પાકિસ્તાને 2019માં ભારત સાથેના સંબંધોને ડાઉનગ્રેડ કર્યા હતા.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોપાન હાઇટ્સના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી નેપાળી પરિવારના માસૂમ ભાઈ બહેનના મોત
રાજકોટ

સોપાન હાઇટ્સના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી નેપાળી પરિવારના માસૂમ ભાઈ બહેનના મોત

Editor By Editor 6 days ago
ગુજરાતની બોર્ડર નજીકથી છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોનું ચરસ પકડાયું
વિવાદ વગરની જમીન-મકાનની પાકી એન્ટ્રી વેંચાણના દિવસે જ થશે
 ચૂંટણીનું ગ્રહણ : GPSC દ્વારા ૧૦ જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખમાં ફેરફાર
મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?