By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 day ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આવતા સોમવાર સુધીમાં ગાઝામાં થશે સીઝફાયર, ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને બાઈડેનનું નિવેદન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

આવતા સોમવાર સુધીમાં ગાઝામાં થશે સીઝફાયર, ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને બાઈડેનનું નિવેદન

agragujaratnews
Last updated: 2024/02/27 at 10:29 AM
2 years ago
Share
આવતા સોમવાર સુધીમાં ગાઝામાં થશે સીઝફાયર, ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને બાઈડેનનું નિવેદન
SHARE

  • ઈઝરાયેલ-હમાસમાં જલ્દી થઈ શકે છે યુદ્ધવિરામ
  • બંને પક્ષ સીઝફાયર ડીલની નજીક-બાઈડેન
  • સીઝફાયરને લઈને તારીખની કોઈ સ્પષ્ટતા નહીં

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને આશા છે કે ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં બંધ થઈ જશે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમને આશા છે કે આગામી સોમવાર સુધીમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થઈ શકે છે. તેમણે સ્વીકાર્યું કે બંને પક્ષો યુદ્ધવિરામ કરારની નજીક છે. ગાઝામાં યુદ્ધવિરામના પ્રશ્ન પર બાઈડેને કહ્યું, મારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે મને કહ્યું છે કે અમે તેની ખૂબ જ નજીક છીએ અને મને આશા છે કે આવતા સોમવાર સુધીમાં યુદ્ધવિરામ થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે અમે તેની નજીક છીએ પરંતુ તે હજુ પૂર્ણ થયું નથી. આના પર હજુ અંતિમ મહોર બાકી છે.

યુદ્ધ વિરામને લઈને પેરિસમાં યોજાઈ બેઠક

યુદ્ધવિરામને લઈને અમેરિકા, ઈજિપ્ત અને ઈઝરાયેલના ગુપ્તચર વડાઓ અને કતારના વડાપ્રધાન વચ્ચે પેરિસમાં બેઠક યોજાઈ છે. મળી રહેલી માહિતી અનુસાર આ બેઠક પછી, બાઈડેન પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે હમાસ ઇઝરાયલી દળોને સંપૂર્ણ રીતે પાછા ખેંચવાનો આગ્રહ કરી રહ્યું છે, જે યુદ્ધવિરામમાં સૌથી મોટો અવરોધ હતો. આ મુખ્ય અવરોધ ઉકેલાઈ ગયો છે. સોદાના પ્રથમ તબક્કા માટે હમાસે તેની સ્થિતિ નરમ કરી છે. જેના કારણે યુદ્ધવિરામની આશા છે.

આ કરાર અનેક તબક્કામાં લાગુ કરવામાં આવશે

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ કરાર અનેક તબક્કામાં લાગુ કરવામાં આવશે. ઇઝરાયેલ અને હમાસ છ અઠવાડિયાના યુદ્ધવિરામ કરારમાં બંધકોને મુક્ત કરશે. હમાસ દ્વારા 40 ઈઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવશે. ઇઝરાયેલ તેની જેલમાં બંધ સેંકડો પેલેસ્ટાઈન કેદીઓને પણ મુક્ત કરશે. વધુમાં, કેટલાક પેલેસ્ટિનિયનોને ઉત્તરી ગાઝામાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવશે અને માનવતાવાદી સહાયમાં પણ વધારો કરવામાં આવશે. હમાસ અને ઈઝરાયેલ તરફથી હજુ સુધી યુદ્ધવિરામ પર સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

ઈઝરાયેલના 134 બંધકો હમાસની કેદમાં

અગાઉ હમાસે યુદ્ધવિરામ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. હમાસે કોઈપણ વાટાઘાટો થાય તે પહેલા યુદ્ધને સંપૂર્ણ રીતે અટકાવવાની અને ગાઝામાંથી ઈઝરાયેલી સૈનિકોને સંપૂર્ણ પાછી ખેંચવાની માંગ કરી હતી. જોકે, હવે એ વાત સામે આવી રહી છે કે તેઓ દોઢ મહિનાના યુદ્ધવિરામ માટે રાજી થયા છે. હમાસ હજુ પણ ગાઝામાં લગભગ 100 ઈઝરાયેલી બંધકો હોવાનો દાવો કરે છે. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર તેના 134 બંધકો હમાસની કેદમાં છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર
ગુજરાત

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

Editor By Editor 2 days ago
અશાંતધારાના નોટિફિકેશનમાં અસ્પટષ્તાથી વોર્ડ નં.૨માં અમૂક વિસ્તારમાં નોંધણી અટકી
 દાઉદી બોહરા સમાજ સંચાલિત ઈઝઝી શિફાખાના દ્વારા મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
 જંગલેશ્વરના અરજદારોની અપીલ રદ થતાં તંત્ર દ્વારા ફૂલડોઝર કાર્યવાહીની તૈયારીઓ શરૂ
ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?