By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    12 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: US: પાયલોટને વિમાન ઉતરાણ નહોતું આવડતું, પછી આકાશમાં શું થયું? તે જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

US: પાયલોટને વિમાન ઉતરાણ નહોતું આવડતું, પછી આકાશમાં શું થયું? તે જાણો

agragujaratnews
Last updated: 2024/08/19 at 8:48 PM
2 years ago
Share
US: પાયલોટને વિમાન ઉતરાણ નહોતું આવડતું, પછી આકાશમાં શું થયું? તે જાણો
SHARE

  • અમેરિકાના એક શખ્સે આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો
  • પાયલોટને ખબર જ નહોતી કે વિમાનને ધરતી પર કઈ રીતે ઉતરાણ કરાવવું
  • વિમાનમાં પ્રવાસીઓનાં ત્રણ કલાક સુધી શ્વાસ અદ્ધર રહ્યા

અમેરિકામાં રહેતા એક વ્યકિતએ સોશિયલ મીડિયા પર પોતાનો ફલાઈટનો ખતરનાક અનુભવ શેર કર્યો હતો. જેમાં આઠ ઓગસ્ટે પોર્ટલેન્ડથી જેક્શન હોલ સુધી જતી એક અમેરિકી એરલાઈન પર તે સવાર હતો. ફલાઈટમાં હોવા દરમિયાન શખ્સે દાવો કર્યો કે પાયલોટને એ જાણકારી નહોતી કે વિમાનને કઈ રીતે ધરતી પર ઉતરાણ કરાવવું.

પાયલોટને પ્લેન ઉતરાણ નહોતું આવડતું?

સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટ પ્રમાણે વિમાન ઉડાડતા પાયલોટને ધરતી પર ઉતરાણ નહોતું આવડતું. વિમાનમાં સવાર બીજા બધા યાત્રિકોએ પણ આવો જ દાવો કર્યો હતો. કે પ્લેનનો પાયલોટ અનુભવ વગરનો છે. 

અમેરિકાના શખ્સે સોશિયલ મીડિયા પર ડરામણું દ્રશ્ય શેર કર્યું

સોશિયલ મીડિયા પર એક પ્રવાસીએ પોતાની ફલાઈટના અનુભવને શેર કર્યો છે. આકાશમાં ઉડી રહેલી ફલાઈટનો ભયંકર અને ડરામણા અનુભવનો વીડિયો અને વિગતવાર પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી. આ પ્રવાસી આઠમી ઓગસ્ટે પોર્ટલેન્ડથી જેક્શન હોલ સુધી જતા એક અમેરિકી ફલાઈટમાં સવાર હતો. આ દરમ્યાન ફલાઈટમાં શખ્સે દાવો કર્યો કે પાયલોટ બિલ્કુલ અનુભવ વગરનો છે અને વિમાનને ધરતી પર કેવી રીતે ઉતારવું તેનો અનુભવ નથી.

ત્રણ કલાક સુધી પ્રવાસીઓને પ્રતીક્ષા કરવી પડી

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર એક યુઝરે આગળ જણાવ્યું હતું કે, આખરે વિમાન સોલ્ટ લેક ઉપર ઉતર્યું અને તમામ પ્રવાસીઓને આશરે એક કલાક સુધી પ્રતીક્ષા કરવી પડી. કેટલાક કલાકો પછી નવો પાયલોટ આવ્યો અને જેક્શન હોલ પર અમારું પ્લેન ઉતર્યું. તેમને આગળ કહ્યું કે, બધુ મળીને અમે નક્કી કરતાં ત્રણ કલાક મોડા ઉતર્યા અને આનું કારણ એક અયોગ્ય પાયલોટ હતો. યુઝરે દાવો કર્યો કે આ ઘટના અલાસ્કા એરલાઈન્સની હતી. જો કે, પિપલના એક રિપોર્ટમાં કહેવાયું કે, એરલાઈને એ વાત પાકી કરે છે કે આ સ્કાઈવેસ્ટ એરલાઈન્સની ફલાઈટ હતી.

જો કે, સ્કાઈવેસ્ટ એરલાઈન્સે એક નિવેદન જાહેર કરી દાવો કર્યો છે કે, પાયલોટ વિમાનને ઉતારવા સક્ષણ હતો, પરંતુ તેને કેટલીક કાગળની કાર્યવાહીને ઠીક કરવા માટે વિમાન ઉતાર્યું હતું. 



You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
રાજકોટ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

Editor By Editor 12 hours ago
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?