By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ઉજવી દિવાળી, ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને આપ્યો ખાસ સંદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ઉજવી દિવાળી, ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને આપ્યો ખાસ સંદેશ

agragujaratnews
Last updated: 2023/11/09 at 9:40 AM
2 years ago
Share
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ઉજવી દિવાળી, ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને આપ્યો ખાસ સંદેશ
SHARE

  • અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ નિવાસસ્થાને કરી દિવાળીની ઉજવણી
  • ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે વિશ્વમાં અંધકારમય ક્ષણ: કમલા હેરિસ
  • આપણે દિવાળી ઉજવીએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે:કમલા હેરિસ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે મંગળવારે વોશિંગ્ટનમાં તેમના નિવાસસ્થાને દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે રોશનીનો તહેવાર ઉજવવો જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન તેમણે ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે વિશ્વ આજે મુશ્કેલ અને અંધકારમય ક્ષણનો સામનો કરી રહ્યું છે.

મહેમાનોને સંબોધતા 59 વર્ષીય હેરિસે કહ્યું હતું કે, ‘અમે એવા સમયે દિવાળીની ઉજવણી કરી રહ્યા છીએ જ્યારે આપણી દુનિયામાં ઘણું બધું થઈ રહ્યું છે. ખાસ કરીને ઈઝરાયલ અને ગાઝા તરફથી આવી રહેલા અહેવાલો જોઈને ખૂબ જ દુઃખ થાય છે. મને લાગે છે કે આપણે દિવાળી ઉજવીએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તહેવાર પ્રકાશની ઉજવણી વિશે છે.’

ઇઝરાયેલને ટેકો આપ્યો હતો

તેણીએ ઇઝરાયેલ-ગાઝા સંઘર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ‘તે ચોક્કસપણે એક મુશ્કેલ અને કાળી ક્ષણ છે જેનો આપણે આપણા વિશ્વમાં ઘણી રીતે સામનો કરી રહ્યા છીએ. હું જાણું છું કે તે આપણા બધા માટે હૃદયદ્રાવક છે અને ચોક્કસપણે મારા અને ડગ (તેમના પતિ) માટે’. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે રાષ્ટ્રપતિ જો બાઈડન અને હું ઇઝરાયેલના પોતાના બચાવના અધિકારને સમર્થન આપવા માટે કામ કરી રહ્યા છીએ. અમે ગાઝામાં લોકોને માનવતાવાદી સહાયની જરૂરિયાતને સમર્થન આપીએ છીએ.

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ દર વર્ષે દિવાળીની ઉજવણી 

તેમના સંદેશમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું હતું કે અમે અમેરિકન બંધકોને ઘરે લાવીએ અને તે ક્ષેત્રમાં તણાવ વધતો અટકાવીએ તે અત્યંત મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તેમના પતિ ડગ એમહોફ દર વર્ષે દિવાળીની ઉજવણી કરે છે.

આ વર્ષે ભારતમાં દિવાળી 12 નવેમ્બરે ઉજવવામાં આવશે પરંતુ ભારતમાં તેમજ વિશ્વના ઘણા દેશોમાં આ રોશની પર્વને લઈને પહેલેથી જ ઉત્સવનો માહોલ છે. ભારતીય મૂળની કમલા હેરિસ, ભારતીય માતા અને જમૈકન પિતાને ત્યાં જન્મેલી પ્રથમ આફ્રિકન-અમેરિકન મહિલા અને યુનાઇટેડ સ્ટેટ્સની પ્રથમ એશિયન-અમેરિકન ઉપરાષ્ટ્રપતિ છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જીવનનગરમાં ગુરૂવારે હનુમાન જયંતિની ભાવપૂર્વ ઉજવણી થશે
રાજકોટ

જીવનનગરમાં ગુરૂવારે હનુમાન જયંતિની ભાવપૂર્વ ઉજવણી થશે

Editor By Editor 11 hours ago
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?