By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    17 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: USA: ચૂંટણી પહેલા ભારતીય મૂળના ડોક્ટરને મળી મોટી જવાબદારી,ટ્રમ્પ સાથે છે કનેક્શન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

USA: ચૂંટણી પહેલા ભારતીય મૂળના ડોક્ટરને મળી મોટી જવાબદારી,ટ્રમ્પ સાથે છે કનેક્શન

agragujaratnews
Last updated: 2024/07/01 at 2:49 PM
2 years ago
Share
USA: ચૂંટણી પહેલા ભારતીય મૂળના ડોક્ટરને મળી મોટી જવાબદારી,ટ્રમ્પ સાથે છે કનેક્શન
SHARE

  • 5 નવેમ્બરે અમેરિકામાં યોજાશે રાષ્ટ્રપતિ ચૂંટણી
  • 13 જુલાઈથી 19 જુલાઈ સુધી મિલ્વૌકી શહેરમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનનું આયોજન
  • સતત છઠ્ઠી વખત ડોક્ટર સંપત શિવાંગીને પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા

અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાશે. જેના કારણે રિપબ્લિકન પાર્ટીમાંથી ફરી એક વખત રાષ્ટ્રપતિ પદ માટે ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં ઉતરશે. જેને લઈ 13 જુલાઈથી 19 જુલાઈ સુધી મિલ્વૌકી શહેરમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનનું આયોજન કરવામાં આવશે. આ સંમેલનમાં ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે નોમિનેટ કરવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પને નોમિનેટ કરવા માટે મિલ્વૌકીમાં યોજાનારા કન્વેન્શન માટે એક વખત ફરી ભારતીય-અમેરિકી ડોક્ટર સંપત શિવાંગીને અધિકૃત પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સતત છઠ્ઠી વખત ડોક્ટર સંપત શિવાંગીને પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ડોક્ટર અધિકૃત રીતે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નોમિનેટ કરશે.

જાણો કોણ છે ડોક્ટર સંપત શિવાંગી

ડોક્ટર સંપત શિવાંગી રિપબ્લિકન પાર્ટીના સભ્ય છે અને રિપબ્લિકન ઈન્ડિયન કાઉન્સિલ અને રિપબ્લિકન ઈન્ડિયન નેશનલ કાઉન્સિલના સંસ્થાપક પણ છે. ત્યારબાદ સતત છઠ્ઠી વખત તેમને પ્રતિનિધિ તરીકે જવાબદારી આપવામાં આવી છે. ડોક્ટર સંપત શિવાંગી સૌથી જુના ભારતીય અમેરિકી સંઘોમાંથી એક છે, ઈન્ડિયન અમેરિકન ફોરમ ફોર પોલિટિકલ એજ્યુકેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. છેલ્લા 30 વર્ષમાં તેમને અમેરિકી સેનેટરો અને કોંગ્રેસીઓની સાથે પોતાના સંપર્ક દ્વારા ભારત તરફથી અમેરિકી કોંગ્રેસમાં ઘણા બિલો માટે ભલામણ કરી છે.

જોર્જ ડબ્લ્યુ બુશને પણ કર્યા હતા નોમિનેટ

ડોક્ટર શિવાંગીએ કહ્યું રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારને નોમિનેટ કરવા માટે રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં રાષ્ટ્રીય પ્રતિનિધ તરીકે સેવા કરવાની મને છઠ્ઠી વખત તક મલી છે. તેમને જણાવ્યું કે તે પ્રતિનિધિની જવાબદારી ત્યારથી નિભાવી રહ્યા છે, જ્યારે રાષ્ટ્રપતિ જોર્જ ડબ્લુય બુશને ન્યૂયોર્કમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા પછી તત્કાલીન સીનેટર જોર્જ મેક્કેન, ગવર્નર મિટ રોમનીને નોમિનેટ કર્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2016 અને 2020માં નોમિનેટ કરવા માટે પણ તે ગયા હતા. ડોક્ટર શિવાંગીએ કહ્યું કે હવે 2024માં ફરીથી તેમને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોમિનેટ કરવાની તક મને મળી છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સ્થાનિક સ્વરાજયની તા.૨૬મીએ ચૂંટણી, જિલ્લામાં ૧૯.૪૨ લાખ મતદારો
રાજકોટ

 સ્થાનિક સ્વરાજયની તા.૨૬મીએ ચૂંટણી, જિલ્લામાં ૧૯.૪૨ લાખ મતદારો

Editor By Editor 2 days ago
EVMમાં છેડછાડ નહીં થાય ત્યાં કોંગ્રેસના ઉમેદવારોની જીત પાક્કી : કનૈયાકુમાર
ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત
ગુજરાત બોર્ડની જૂની માર્કશીટ પ્રણાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરો : હેમાંગ રાવલ
 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?