By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    11 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉત્તરાયણ આવી : ઊંધીયુ, જલેબી, ફાફડા, તલ અને શિંગ ચીકીની ચકાસણી કરતી મહાપાલિકા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ઉત્તરાયણ આવી : ઊંધીયુ, જલેબી, ફાફડા, તલ અને શિંગ ચીકીની ચકાસણી કરતી મહાપાલિકા

Editor
Last updated: 2026/01/13 at 3:45 PM
2 months ago
Share
ઉત્તરાયણ આવી : ઊંધીયુ, જલેબી, ફાફડા, તલ અને શિંગ ચીકીની ચકાસણી કરતી મહાપાલિકા
SHARE

પર્વની પૂર્વ સંધ્યાએ જાગેલુ તંત્ર

ઉત્તરાયણ આવી : ઊંધીયુ, જલેબી, ફાફડા, તલ અને શિંગ ચીકીની ચકાસણી કરતી મહાપાલિકા

આઇટીઆઇથી આજીડેક ચોકડી વચ્ચે ૧૭ ધંધાર્થીને ત્યાં દરોડા : લાયસન્સ બાબતે ૧૫ને નોટીસ, ૧૦ સ્થળે ખાદ્યચીજના નમૂનાની ચકાસણી : વેપારીઓમાં ફફડાટ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

આવતીકાલે ઉત્તરાયણનો પવિત્ર પર્વ છે આ તહેવારમાં રાજકોટ સહિત રાજયભરમાં ઊંધીયુ, જલેબી, ગાંઠીયા ખાવાનો જાણે રિવાઝ બની ગયો હોય તેમ આવતીકાલે સ્વાદ રસીદો કરોડો રૂપિયાનું ઊંધીયુ, જલેબી અને ગાંઠીયા જાપટી જશે. તહેવારને ધ્યાનમાં રાખી આજે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા ઊંધીયા, ગાંઠીયા અને ફરસાણના વેપારીઓને ત્યાં દરોડા પાડી ચકાસણી કરવામાં આવી હતી. સામાકાંઠે આવેલ હોકર્સ ઝોનથી આજીડેમ ચોકડી સુધીમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જયાં ૧૫ જેટલા નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઇ હતી અને ૧૫ જેટલા ધંધાર્થી લાયસન્સ વગર ઝડપાતા નોટીસ ફટકારવામાં આવી હતી. ૧૭ વેપારી પર તવાઇ બોલાવવામાં આવતા ફફડાટ ફેલાયો હતો.

ઉતરાયણના પર્વને એક જ દિવસ આડો હોય મનપાની ટીમ સર્તક અને સક્રિય થઇ છે. હોટેલ, રેસ્ટોરન્ટ લારીઓમાં ખાદ્યચીજની ચકાસણી કરી હતી. દર વખતની જેમ આ વખતે પણ એક દિવસ અગાઉ મનપાની ટીમ જાગી વેપારીઓને બાનમાં લેવામાં આવ્યા છે અને કામગીરીનો દેખાડો કરાયો હોવાની ચર્ચા લોકોમાં થઇ રહી છે.

ફૂડ વિભાગની ટીમ દ્વારા મહાદેવ દાળપકવાન, ખાખી નાસ્તા પોઈન્ટ, ફેમસ દાળપકવાન, કનૈયા પૂરીશાક, આનંદના પ્રખ્યાત ધોરાજી ભૂંગળા બટેટા, બજરંગ નાસ્તા પોઈન્ટ, આનંદ દાળપકવાન, મહાદેવ સોડા, મિત્રા ફ્રેશ ફૂડ, બાલાજી હોટલ, કનૈયા ફરસાણ, ગોકુલ ગાંઠિયા, જય બાલાજી હોટલ, આઈશ્રી ખોડિયાર પૂરી શાક, જલારામ ફરસાણ માર્ટ, જલારામ રેસ્ટોરેન્ટ,  બાલાજી હોટલની ચકાસણી કરવામાં આવી હતી.

મનપાની ટીમે ઊંધિયું (પ્રિપેર્ડ શાક -લુઝ) પંડયાઝ રસથાળ, શોપ નં.3,4, વેસ્ટ ગેટ કોમ્પ્લેક્ષ, રૈયા ચોક પાસે, 150′ રીંગ રોડ, ઊંધિયું (પ્રિપેર્ડ શાક -લુઝ): જલારામ રેસ્ટોરેન્ટ, “ચિત્રકૂટ”, રૈયા ચોકડી, જીવન નગર કોર્નર, રૈયા રોડ, ઊંધિયું (પ્રિપેર્ડ શાક -લુઝ): જય હિંગળાજ રેસ્ટોરેન્ટ, રૈયા ચોકડી, જીવન નગર કોર્નર, રૈયા રોડ, જલેબી (લુઝ): શ્રી અંબિકા ફરસાણ માર્ટ, પારેવડી ચોક પાસે, મોરબી રોડ, ફાફડા (લુઝ): શ્રી અંબિકા ફરસાણ માર્ટ, પારેવડી ચોક પાસે, મોરબી રોડ, ફાફડા (લુઝ): વરિયા સ્વીટ માર્ટ, પારેવડી ચોક પાસે, મોરબી રોડ, “PRANAMI CHIKKI” SP. TOPRA CHIKKI (500 GM PKD.): સ્થળ- ઠક્કર ગૃહ ઉદ્યોગ, એસ.કે. ચોક, ગાંધીગ્રામ, “PRANAMI CHIKKI” MAVA CHIKKI (400 GM PKD.): સ્થળ- ઠક્કર ગૃહ ઉદ્યોગ, એસ.કે. ચોક, ગાંધીગ્રામ, તલની ચીકી (લુઝ): રાજશક્તિ ફરસાણ & સ્વીટ માર્ટ, એસ.કે. ચોક મેઇન રોડ, સૌંદર્ય બ્યુટી પાર્લર પાસે, ગાંધીગ્રામ, શીંગ ચીકી (લુઝ): રાજશક્તિ ફરસાણ & સ્વીટ માર્ટ, એસ.કે. ચોક મેઇન રોડ, સૌંદર્ય બ્યુટી પાર્લર પાસે, ગાંધીગ્રામ, ખાતેથી નમૂના લેવામાં આવ્યા હતાં.

You Might Also Like

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
રાજકોટ

ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

Editor By Editor 6 days ago
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?