By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Vadodara : વ્યાજખોરોની ધમકી સામે આજવા રોડના યુવકની પોલીસમાં ફરિયાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Vadodara : વ્યાજખોરોની ધમકી સામે આજવા રોડના યુવકની પોલીસમાં ફરિયાદ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/05 at 8:31 PM
4 months ago
Share
Vadodara : વ્યાજખોરોની ધમકી સામે આજવા રોડના યુવકની પોલીસમાં ફરિયાદ
SHARE

Contents
સારવાર માટે લીધેલું ધિરાણ બન્યુ ત્રાસનું કારણ તેમણે અનેકગણું વ્યાજ તથા મુદ્દલ રકમ પરત કરી દીધી યુવકનો આક્ષેપ

શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતા એક યુવકે વ્યાજખોરોની સતત ઉઘરાણી, ધમકી અને ગાળો આપી ત્રાસ આપવા બદલ ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવકનું કહેવું છે કે તેણે લીધેલું મુદ્દલ તથા વ્યાજ પૂર્ણરૂપે ચૂકવી દીધું હોવા છતા પણ આરોપીઓ લાંબા સમયથી ગેરકાયદેસર રીતે પઠાણી વ્યાજની ઉઘરાણી કરતા રહ્યા હતા.

સારવાર માટે લીધેલું ધિરાણ બન્યુ ત્રાસનું કારણ

ફરિયાદ મુજબ, આજવા રોડ પર શ્રીહરિ ટાઉનશીપ પાસેના અંબિકા દર્શન કોમ્પ્લેક્ષમાં રહેતા દિપક શીવાજીરાવ વાઘે જણાવ્યું કે તેઓ આમોદર ન્યુ વાઘોડીયા રોડ પર આવેલી વન સ્ટોપ સલનમાં કારીગર તરીકે કામ કરે છે. વર્ષ 2019માં તેમના પુત્રને ટાઈફોઈડ થતાં સારવાર ખર્ચ માટે તેમને રૂપિયા 3 લાખની તાત્કાલિક જરૂર હતી.

તેમણે અનેકગણું વ્યાજ તથા મુદ્દલ રકમ પરત કરી દીધી

આર્થિક સંકટને કારણે તેમણે પફેક્ટ કટ શોપના માલિક પ્રફુલ સંભાજી પાટીલ, રોમા પાટીલ અને આકાશ પાટીલ પાસેથી 3 લાખ રુપિયાની રકમ વ્યાજે લીધી હતી. દિપક વાઘના કહેવા મુજબ, ત્યારથી અત્યાર સુધી તેમણે અનેકગણું વ્યાજ તથા મુદ્દલ રકમ પરત કરી દીધી છે.

યુવકનો આક્ષેપ

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓએ વર્ષ 2019થી આજદિન સુધી તેમની મજબુરીનો ફાયદો ઉઠાવી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કર્યું. વ્યાજ પૂર્ણ ચૂકવી દીધું હોવા છતાં પણ તેઓ વારંવાર વધુ રકમની ઉઘરાણી કરતાં રહેતા હતા. દિપકે આક્ષેપ કર્યો કે પ્રફુલ પાટીલ, આકાશ પાટીલ અને રોમા પાટીલ દ્વારા ફોન તથા રૂબરૂ બંને રીતે તેમને તેમજ તેમની પત્નીને ગાળો આપવામાં આવતી હતી. યુવકે એવો પણ આરોપ કર્યો કે આરોપીઓએ ધમકી આપી હતી કે રૂપીયા નહીં આપે તો તારા હાથ–પગ તોડી નાખીશું અને કોઈપણ જગ્યાએ નોકરી નહીં કરવા દઈએ.

પોલીસે ગુનો નોંધ્યો

ધમકીઓથી ત્રાસી દિપક વાઘે મકરપુરા પોલીસ સ્ટેશને ત્રણેય વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસ દ્વારા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો—  Vadodara : ગુનો આચર્યા બાદ વર્ષોથી ફરાર થઇ ગયેલા 40 આરોપીઓને અલગ-અલગ રાજ્યોમાંથી ઝડપી લેવાયા

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલીમાં એક મહિના અગાઉ ૧૧ કરોડના ખર્ચે બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારનો ભરડો
અમરેલી

અમરેલીમાં એક મહિના અગાઉ ૧૧ કરોડના ખર્ચે બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારનો ભરડો

Editor By Editor 1 day ago
કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?