By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Vadodara:પોલ્યુશન વધતા અસ્થમા, એલર્જી, કફ, ઉધરસથી પીડાતા દર્દીની સંખ્યામાં વધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Vadodara:પોલ્યુશન વધતા અસ્થમા, એલર્જી, કફ, ઉધરસથી પીડાતા દર્દીની સંખ્યામાં વધારો

AgraGujarat Rajkot
Last updated: 2025/12/21 at 4:47 AM
3 months ago
Share
Vadodara:પોલ્યુશન વધતા અસ્થમા, એલર્જી, કફ, ઉધરસથી પીડાતા દર્દીની સંખ્યામાં વધારો
SHARE

શહેર-જિલ્લામાં બપોરે ગરમી અને રાતે ઠંડી વર્તાવા સાથે લઘુત્તમ તાપમાનનો પારો 12ડીગ્રી સેલ્સિયસ કે તેથી ઓછો રહેવા સાથે બર્ફિલા પવનના સૂસવાટાને પગલે મોટાભાગની વસતીને શરદી, સળેખમ, શ્વાસ લેવામાં તકલીફ, તાવ અને ઉધરસનો વાવર કનડે છે. જેથી, ખાનગી ક્લિનિકો, ડિસ્પેન્સરીઓ, સરકારી હોસ્પિટલોમાં ફ્લૂ, ઇન્ફ્લ્યુએન્જા અને ઋતુજન્ય બીમારીના દર્દીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે.

શહેર-જિલ્લામાં ઠંડીના વાતાવરણમાં બ્રોન્કાઇટીસ-અસ્થમા, એલર્જી, કફ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી-સળેખમ, ઉધરસથી પીડાતા દર્દીઓની સંખ્યામાં ખુબજ વધારો નોંધાયો છે. ખાસ કરીને માસુમો અને વૃદ્ધોને ઋતુજન્ય સમસ્યા વધુ વકરે છે. જેના અંતર્ગત કારણોમાં માસુમો દૂધ પર નિર્ભર હોય છે પરંતુ તેઓને જરૂરી વિટામીન-સી ની ઉણપ હોય છે. જ્યારે, વૃદ્ધોની શારીરિક પ્રતિકાર શક્તિ ઘટવા સાથે અન્ય રોગ હોય છે. જેથી, તેઓના ફેફસા નબળા થતા અસ્થમા કનડે છે. જ્યારે, બીજીબાજુ શિયાળાની કાતિલ ઠંડીના વાતાવરણમાં હવા પાતળી હોવાથી પોલ્યુશન-ધૂમાડો આકાશમાં ઊંચે જવાને બદલે નીચે ફરતો રહે છે. આવી, પરિસ્થિતિમાં શ્વાસ સાથે એલર્જન્ટ ફેફસામાં ચેપ પેદા કરે છે. જેથી, ધમનીમાં સોજો આવી જતા શ્વાસ લેવામાં તકલીફ સર્જાય છે. શિયાળામાં શરીરની જરૂરી કાળજી રાખવામાં ન આવે તો કેટલાક કિસ્સામાં કૃત્રિમ ઓક્સિજન લેવાની મજબૂરી સર્જાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, મહિનાઓ પૂર્વે ચોમાસાની ઋતુમાં પણ પાણીજન્ય રોગોને કારણે શહેરીજનોને સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યાર બાદ હવે શિયાળાની ઋતુમાં શરદી,કફ અને પ્રદૂષણની સમસ્યા સામે આવી છે.

આહાર પરિવર્તન અનિવાર્ય

શિયાળામાં આહારનું યોગ્ય પરિવર્તન કરવું હિતાવહ છે. ઋતુજન્ય ફળફળાદિ, પાકુ પપૈયુ, ગાજરનો રસ, આંબા-હળદર, આદુ-સૂંઠ-મધનો ઉપયોગ કરવા સાથે કાળજીપૂર્વક ગરમ પાણીનો નાશ લેવાથી રાહત રહે છે. – ડો.ઉમેશ અગ્રવાલ

પોલ્યુશન, મિક્સ વેધર બીમારીનું ઘર

શહેરમાં ઠંડીના ચમકારા સાથે પોલ્યુશન વકર્યું છે. જે સાથે બપોરે ગરમી અને રાતે ઠંડીનો માહોલ સર્જાતો હોઇ બેવડી ઋતુમાં ફ્લૂ વકરતા 30 થી 40 ટકા વસતીને લાંબાગાળાની ખાંસીની પરેશાની હોવાનું તારણ છે. અલબત્ત, ખાંસી સાથે તાવ હોય તો નિષ્ણાત તબીબની સલાહ લેવી અનિવાર્ય છે. અન્યથા માત્ર ખાંસી હોય તો ઘરગથ્થુ ઉપાયથી થોડા દિવસોમાં મટી જાય છે. – ડો.ઉર્મિલ જંબુસરિયા

મ્યુટેશન વાઇરસનો સ્વભાવ

મ્યુટેશન વાઇરસનો સ્વભાવ હોઇ બદલાતો રહે છે. દર વર્ષે રોગના ચિન્હો પણ જુદા-જુદા હોય છે. આ વર્ષે ઉધરસ લાંબો સમય જારી રહે છે અલબત્ત ચિંતાને કોઇ કારણ નથી. સૌથી મહત્વની વાત તો એ છે કે વાઇરસ કોઇને ઓળખતો નથી. – ડો.દિલીપ નિલક

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
જૂનાગઢ

 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ

Editor By Editor 5 days ago
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?