By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    3 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Vadodara News: અમે હડતાળમાં જોડાયા નથી : સ્કૂલ વાન ચાલક મંડળ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Vadodara News: અમે હડતાળમાં જોડાયા નથી : સ્કૂલ વાન ચાલક મંડળ

agragujaratnews
Last updated: 2024/06/18 at 11:43 AM
2 years ago
Share
Vadodara News: અમે હડતાળમાં જોડાયા નથી : સ્કૂલ વાન ચાલક મંડળ
SHARE

  • અમે ફક્ત વર્દીથી વેગડા રહ્યા છીએ : મંડળ
  • હડતાળમાં જોડાવું હોય તેને કોઈ દબાણ નથી: મંડળ
  • બે દિવસમાં નિરાકરણ ન આવે તો હડતાળ કરાશે: મંડળ

રાજ્યમાં સ્કૂલ વાન ચાલકો અને રીક્ષા ચાલકોની હડતાળ ચાલી રહી છે ત્યારે વડોદરામાં અલગ જ વાત જોવા મળી રહી છે. અહીં સ્કૂલ વાન ચાલકો હડતાળથી અળગા જોવા મળી રહ્યા છે. આ સાથે જ વડોદરા સ્કૂલ વાન ચાલક મંડળનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓનું કહેવું છે કે અમે હડતાળમાં જોડાયા નથી. અમે ફક્ત વર્ધીથી અલગ રહ્યા છીએ. હડતાળમાં જોડાવવું હોય તેને માટે કોઈ દબાણ નથી તેમ પણ કહેવામાં આવ્યું છે. 2 દિવસમાં નિરાકરણ ન આવે તો હડતાળ કરવામાં આવશે તેમ કહેવાયું છે.

વડોદરામાં સ્કૂલ વાન ચાલકો હડતાળ પર નહીં

સ્કૂલ વેન ચાલક મંડળનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે અમે વિદ્યાર્થીના હિતમાં સાથે છીએ. નિયમોથી મુશ્કેલીઓ બધાને છે પણ સાથે બાળકોના હિતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. અમારું કહેવું એટલું છે કે આરટીઓ અમને હાઈકોર્ટના ચુકાદા મુજબ પરમીટ આપે. કોરોનામાં અમે 5-7 બાળકો બેસાડીને સરકારને સહકાર આપ્યો હતો. હવે એને કાયદો બનાવીને હેરાન કરાય છે. સ્કૂલ રીક્ષામાં 6 બાળકો અને વાનમાં 14 બાળકોની છૂટછાટ આપવામાં આવે તે જરૂરી છે. આ સાથે મંડળે એમ પણ કહ્યું છે કે 2 દિવસમાં નિરાકરણ નહીં આવે તો હડતાળ કરવામાં આવશે. જે લોકો વધારે બાળકો બેસાડે છે તેની સામે પોલીસ કાર્યવાહી કરે તે યોગ્ય છે. પણ અન્ય લોકોને મુશ્કેલી ન થાય તે પણ જોવું રહ્યું.

સ્કૂલવર્ધીના નિયમોને લઇને વિવાદ

વાહનવ્યવહાર વિભાગ 2019ના નિયમોની યાદીને વળગી રહી છે. તેમાં ફેરફાર કરવા કે નહીં ? તેને લઇને વિભાગના ઉચ્ચ અધિકારીઓ, આરટીઓ, એઆરટીઓ, પૂર્વ અધિકારીઓ કે નિષ્ણાતો સાથે ચર્ચા કરવાની વિભાગે તસદી જ લીધી જ નહીં. અંતે તમામ સ્કૂલવર્ધી એસોસિએશનને વિરોધ કરવાની શરૂઆત કરી હતી. આ પછી પણ કોઈ નિરાકરણ ન આવતા એસોસિએશને અંતે અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. રાજકોટ, અમદાવાદ અને સુરતમાં વિવાદ વકરી રહ્યો છે અને સાથે જ અહીં સ્કૂલ અને વાન ચાલકો હડતાળ પર ઉતરી ચૂક્યા છે.

કઈ બાબતો પર કરાશે કાર્યવાહી

સ્કૂલવર્ધીના વાહનમાં વ્હાઇટ નંબર પ્લેટ (ખાનગી વાહન), ફિટનેસ, પરમીટ, થર્ડ પાર્ટી વીમો નહીં હોય તો RTO કાર્યવાહી કરવા મક્કમ છે. આરટીઓ અધિકારીઓ વિવિધ સ્કૂલો પર સરપ્રાઇઝ ચેકિંગ કરશે, જેમાં સ્કૂલ સંચાલકોની લાપરવાહી બહાર આવશે તો સંબંધિત સ્કૂલને પણ નોટિસ અપાશે. સ્કૂલ વર્ધી વાહનોમાં સેફ્ટીને લઈ RTOની તપાસ ઝુંબેશ આજથી શરૂ થશે. રાજ્યભરમાં RTO વિભાગ વાહનોમાં તપાસ કરાશે. ફિટનેસ સર્ટિફિકેટ અને સેફ્ટીને લઇને તપાસ કરાશે. ફિટનેસ અને સેફ્ટી વિનાના વાહનોને ડિટેઈન કરાશે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ કામ માટે વાહનચાલકોને 17 જૂન સુધીની મુદત અપાઈ હતી.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડિવોર્સી વગર પરિણીત વ્યકિત લિવ ઇનમાં રહી શકે નહી : અલ્હાબાદ હાઇકોર્ટ
રાજકોટ

ડિવોર્સી વગર પરિણીત વ્યકિત લિવ ઇનમાં રહી શકે નહી : અલ્હાબાદ હાઇકોર્ટ

Editor By Editor 6 days ago
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર
ઢોંગી ભુવાનું કુકૃત્ય: મહિલાને બ્લેકમેલ કરવા અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરી નાખ્યો
 રાજકોટના અશ્વિન ઉનડકટને National Association of Realtors –Indiaમાં નિમણૂંક
ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?